Dr Madhav Dave

Directions

Dr Madhav Dave President , Bhartiya Janta Party
Rajkot Mahanagar

નવ દિવસ, નવ અલગ રંગ... માં અંબેની કૃપાથી દરેક સાંજ યાદગાર બની ગઈ ! 💫
19/10/2026

નવ દિવસ, નવ અલગ રંગ... માં અંબેની કૃપાથી દરેક સાંજ યાદગાર બની ગઈ ! 💫

રાજકોટ મહાનગર વોર્ડ 7માં પ્રદેશ સહ સંગઠન મહામંત્રીશ્રી અરુણ બિન્નાડીજી સાથે યોજાયેલ વોર્ડ સંગઠનાત્મક બેઠકમાં હાજરી આપી.આ...
18/10/2026

રાજકોટ મહાનગર વોર્ડ 7માં પ્રદેશ સહ સંગઠન મહામંત્રીશ્રી અરુણ બિન્નાડીજી સાથે યોજાયેલ વોર્ડ સંગઠનાત્મક બેઠકમાં હાજરી આપી.

આ તકે સહ સંગઠન મહામંત્રીશ્રી અરુણજી એ ઉપસ્થિત સર્વે કાર્યકરોને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમો વિશે ચર્ચા કરી.

BJP Gujarat Narendra Modi Amit Shah PMO India Jagdish Panchal Ratnakar Tarun Chugh Nitin Nabin Bharatiya Janata Party (BJP)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સમાજ જીવનમાં ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી યોગદાન આપનારા વિવિધ સંસ્થાઓ તથા મહાનુભાવોને ' ગાંધી...
17/10/2026

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સમાજ જીવનમાં ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી યોગદાન આપનારા વિવિધ સંસ્થાઓ તથા મહાનુભાવોને ' ગાંધી એવોર્ડ ' અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત ' વડનગર થી વારણસી ' સેવાયાત્રા માં ગયેલ રાજકોટ મહાનગર યુ...
17/10/2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત ' વડનગર થી વારણસી ' સેવાયાત્રા માં ગયેલ રાજકોટ મહાનગર યુવા મોરચાના સેવાયાત્રીઓનો સન્માન સમારોહ યોજાયો જેમાં સૌ સેવાયાત્રીઓનું સન્માન કર્યું.

આ તકે પ્રદેશ સહ સંગઠન મહામંત્રીશ્રી અરુણ બિન્નાડીજી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

BJP Gujarat Narendra Modi Amit Shah Jagdish Panchal Ratnakar PMO India

રાજકોટ મહાનગર કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી અનિરુદ્ધભાઈ દવે, સહ સંગઠન મહામંત્રીશ્રી અરુણ બિન્નાડીજી ની વિશેષ ઉ...
16/10/2026

રાજકોટ મહાનગર કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી અનિરુદ્ધભાઈ દવે, સહ સંગઠન મહામંત્રીશ્રી અરુણ બિન્નાડીજી ની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ શહેર સંગઠન ટીમ, પ્રદેશ હોદેદારો, પ્રદેશ કારોબારી સભ્યો, વોર્ડના પ્રમુખ, પ્રભારી, મહામંત્રીઓ હોદ્દેદારશ્રી પરિચય બેઠક યોજાઈ તથા વિવિધ સંગઠનાત્મક મુદાઓ પર ચર્ચા કરવામાં આવી.

રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજીની વિશેષ ઉ...
16/10/2026

રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો તે પ્રસંગે હાજરી આપી.

રાજકોટ ખાતે વોર્ડ 18માં શ્યામ સુંદર બંગલોઝ પાસે આર.એમ.સી. દ્વારા નવનિર્મિત જાહેર ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી આ...
13/10/2026

રાજકોટ ખાતે વોર્ડ 18માં શ્યામ સુંદર બંગલોઝ પાસે આર.એમ.સી. દ્વારા નવનિર્મિત જાહેર ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. આ ગાર્ડન નાગરિકો માટે હરિયાળું, સ્વચ્છ અને સુખદ વાતાવરણ પૂરું પાડવાની સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે.

પ્રખર ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત 'PIE પરંપરા 2026' માં નવરાત્રીનો આ ઉત્સાહ અને પરિવાર સાથેની આ અવિસ્મરણીય પ...
12/10/2026

પ્રખર ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત 'PIE પરંપરા 2026' માં નવરાત્રીનો આ ઉત્સાહ અને પરિવાર સાથેની આ અવિસ્મરણીય પળો હંમેશા યાદ રહેશે.

માં અંબાના આશીર્વાદ અને પરંપરાગત સૂર સાથેની આ સાંજ ખરેખર અદભૂત રહી ! 🙏

રાજકોટ મહાનગર વોર્ડ નં. 1ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા દ્વારા નવરાત્રિ ના પાવન પર્વ નિમિત્તે વોર્ડ 1ની તમામ ગરબીની બાળા...
12/10/2026

રાજકોટ મહાનગર વોર્ડ નં. 1ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા દ્વારા નવરાત્રિ ના પાવન પર્વ નિમિત્તે વોર્ડ 1ની તમામ ગરબીની બાળાઓને ભોજન પ્રસાદ તથા લાણી વિતરણ કરવામાં આવ્યું તે પ્રસંગે પ્રદેશ સહસંગઠન મહામંત્રીશ્રી અરુણ બિન્નાડીજી સાથે હાજરી આપી.

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Madhav Dave posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share