27/04/2026
જાણીતા એડવોકેટ અશોક ત્રંબાડિયા,કિશન ત્રંબાડિયા,ચૈતરભાઈ ની નવી ઓફિસ ના ઉદ્ઘાટન પ્રસંગે દિલીપ પટેલ,સુમિત વોરા, રજની ગજેરા,દિલીપ મહેતા, પ્રગતિ માકડિયા શુભેરછા આપતા નજરે ચડે છે
Member Bar Council Of India
Ex Chairman Bar Council of Gujarat
Vice Prisedent Gujarat State BJP le
27/04/2026
જાણીતા એડવોકેટ અશોક ત્રંબાડિયા,કિશન ત્રંબાડિયા,ચૈતરભાઈ ની નવી ઓફિસ ના ઉદ્ઘાટન પ્રસંગે દિલીપ પટેલ,સુમિત વોરા, રજની ગજેરા,દિલીપ મહેતા, પ્રગતિ માકડિયા શુભેરછા આપતા નજરે ચડે છે
22/04/2026
Rajkot Word- 10
Corporation Election
19/04/2026
જાણીતા ધારા શાસ્ત્રી અજય વસોયા ની નવી અધ્યતન ઓફિસ ના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છા પાઠવતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના દિલીપ પટેલ, બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા, એડવોકેટ વિજય પટેલ દ્રષ્ટિ ગોચર થાય છે
07/04/2026
06/04/2026
2025 ભાજપ સ્થાપના દિન નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ સભ્ય શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ, રામભાઈ મોકરીયા સાહેબ, ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા સાહેબ તેમજ પૂર્વ મેયર શ્રી ધનસુખભાઈ ભંડેરી દ્વારા મારા નિવાસસ્થાને અન્ય રૂપાલા સાહેબની ચૂંટણી સમયે ધ્વજ બાંધેલ હતો
05/04/2026
એડવોકેટ બીપીનભાઈ ત્રિવેદી , જીતેન્દ્રસિંહ પરમાર, નૈમિષત્રિવેદી, રાજેન્દ્રસિંહ પરમાર, ની પડધરી નવી એડવોકેટ ની ઓફિસ ના ઉદ્ઘાટન પ્રસંગે
02/04/2026
મારા ગુરુ અને માર્ગદર્શક સ્વ .અભય ભારદ્વાજ ને મારા અંતર થી સત સત નમન સાથે જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેરછા અને શુભકામનાઓ
28/03/2026
આજરોજ રાજકોટ ના મુસ્લિમ સમાજ ના એડવોકેટ દ્રારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મા ચુંટાયેલ નવા મેમ્બર દિલીપભાઈ પટેલ, અમૃતાબેન ભારદ્વાજ, એ એ અન્સારી સાહેબ તથા શેખ સાહેબ નુ તથા રાજકોટ બાર એસોસિયેશન ની બોડી નુ સન્માન કરેલ
23/03/2026
MORBI DISTRICT COURT
VIJAY SARGHAS