Info Narmada GoG

Call Directions Website Contact the organization

Info Narmada GoG page of Directorate of Information Office, Narmada, Government of Gujarat

08/10/2026

450થી વધુ રમતવીરોની ઉત્સાહભેર ભાગીદારી સાથે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા બની રમતગમતના જુસ્સાનું જીવંત ઉદાહરણ...

કબડ્ડીના મેદાનમાં યુવા પ્રતિભાનો જુસ્સો!!ખેલ મહાકુંભમાં ઉચ્ચ કક્ષાએ પહોંચવાની દિશામાં આગળ વધવાની મહત્વપૂર્ણ તક.
08/10/2026

કબડ્ડીના મેદાનમાં યુવા પ્રતિભાનો જુસ્સો!!

ખેલ મહાકુંભમાં ઉચ્ચ કક્ષાએ પહોંચવાની દિશામાં આગળ વધવાની મહત્વપૂર્ણ તક.

ખેડૂતની જાગૃતિ, પાકની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકાદિવેલાના પાકમાં જીવાતોના ઉપદ્રવને ઘટાડવા માટે નિયમિત દેખરેખ, શરૂઆતના ત...
08/10/2026

ખેડૂતની જાગૃતિ, પાકની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા

દિવેલાના પાકમાં જીવાતોના ઉપદ્રવને ઘટાડવા માટે નિયમિત દેખરેખ, શરૂઆતના તબક્કે ઓળખ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો યોગ્ય અમલ કરવો જરૂરી છે.

વધુ માર્ગદર્શન માટે સ્થાનિક કૃષિ અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ.

નર્મદા જિલ્લામાં JOSH ટીમો દ્વારા જનજાગૃતિ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપી ટીબી નાબૂદીના અભિયાનને વધુ સઘન બનાવવાનો પ્રયા...
08/10/2026

નર્મદા જિલ્લામાં JOSH ટીમો દ્વારા જનજાગૃતિ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપી ટીબી નાબૂદીના અભિયાનને વધુ સઘન બનાવવાનો પ્રયાસ.

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત બુજેઠા પ્રાથમિક શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાઈ...
08/10/2026

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત બુજેઠા પ્રાથમિક શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાઈ.

નર્મદામાં નવરાત્રીની કલા-સંસ્કૃતિને મંચપ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા માટે ઇચ્છુક કલાવૃંદોને એન્ટ્રી ફોર્મ ...
08/10/2026

નર્મદામાં નવરાત્રીની કલા-સંસ્કૃતિને મંચ

પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા માટે ઇચ્છુક કલાવૃંદોને એન્ટ્રી ફોર્મ જમા કરાવી સહભાગી થવા અપીલ.

08/10/2026

દાદાની હૂંફ, સરકારની સહાય અને કાજલબેનની મહેનતથી આત્મનિર્ભરતાની નવી સફર

પરિવારનો સ્નેહ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સમયસર મળેલો સહયોગ કાજલબેનના જીવનમાં નવી આશા અને નવી દિશા લાવ્યો. આજે તેઓ સ્વમાનભેર આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે!!

સશક્ત જીવન તરફ આગળ વધતી પ્રેરણાદાયી સફર.

વન્યજીવ પ્રત્યે જાગૃતિથી સંરક્ષણની જવાબદારી તરફ એક સકારાત્મક પહેલવિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ, નિષ્ણાતોના માર્ગદર્શન અ...
07/10/2026

વન્યજીવ પ્રત્યે જાગૃતિથી સંરક્ષણની જવાબદારી તરફ એક સકારાત્મક પહેલ

વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ, નિષ્ણાતોના માર્ગદર્શન અને સંયુક્ત સ્વચ્છતા પ્રયાસોથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશો...

હૂંફ અને સહયોગ મળે તો સંઘર્ષને પણ નવી દિશા મળે..!નાની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારના સ્નેહ અને સરકારી ...
07/10/2026

હૂંફ અને સહયોગ મળે તો સંઘર્ષને પણ નવી દિશા મળે..!

નાની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારના સ્નેહ અને સરકારી સહયોગથી કાજલબેન આજે સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે.

તેમની સફર કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદ પરિવારો માટે આધારરૂપ બને છે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ..

Address

Rajpipla
393145

Alerts

Be the first to know and let us send you an email when Info Narmada GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Narmada GoG:

Shortcuts

Share