PMAYG Patan

Directions

PMAYG Patan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PMAYG Patan, Government Organization, Sami.

18/09/2026






MoRD
HappyBdayPMModi
HappyBirthdayModiJi
AwasForAll
HousingForAll
GraminAwas
RuralHousing
SchemesofRD
HarGharPuccaGhar
MeraPuccaGhar
,

🏠 યોગ્ય લાભ… સાચો હક… આપણો સૌનો સંકલ્પ! 💚કમ્પ્લીશન આવાસ અંતર્ગત જીઓ ટેગિંગ, બાકી કામગીરી પૂર્ણ કરવી અને દરેક લાભાર્થીને ...
05/08/2026

🏠 યોગ્ય લાભ… સાચો હક… આપણો સૌનો સંકલ્પ! 💚

કમ્પ્લીશન આવાસ અંતર્ગત જીઓ ટેગિંગ, બાકી કામગીરી પૂર્ણ કરવી અને દરેક લાભાર્થીને પાકું ઘર મળે તે માટેનો સંકલ્પ વધુ મજબૂત બનાવીએ. 🙌

ચાલો, સાથે મળીને દરેક લાભાર્થીના સપનાનું પાકું ઘર સાકાર કરીએ. 🏡✨

શંખેશ્વર તાલુકાના ગામોમાં કમ્પ્લેશન આવાસ જીઓ ટેગિંગઅને આગળ ની બાકી કામગીરી પૂર્ણ કરવા લાભાર્થી ને સમજુત કરવામાં આવ્યા.
31/07/2026

શંખેશ્વર તાલુકાના ગામોમાં કમ્પ્લેશન આવાસ જીઓ ટેગિંગઅને આગળ ની બાકી કામગીરી પૂર્ણ કરવા લાભાર્થી ને સમજુત કરવામાં આવ્યા.

🌧️🏡 વરસાદની દરેક બૂંદ સાથે સુરક્ષાની ખાતરી...વરસાદ હોય કે તોફાન, પાક્કું ઘર આપે પરિવારને સુરક્ષા, સન્માન અને શાંતિનો અહે...
27/07/2026

🌧️🏡 વરસાદની દરેક બૂંદ સાથે સુરક્ષાની ખાતરી...

વરસાદ હોય કે તોફાન, પાક્કું ઘર આપે પરિવારને સુરક્ષા, સન્માન અને શાંતિનો અહેસાસ.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સાથે હવે પોતાના ઘરનું સ્વપ્ન બની રહ્યું છે સાકાર. ✨

"વરસાદમાં પણ સુરક્ષિત આશ્રય – તમારો અધિકાર." ☔🏠

ગામ :- ચંદ્રુમણા, તાલુકો :- પાટણકમ્પ્લેશન આવાસ જીઓ ટેગિંગ અને આગળ ની બાકી કામગીરી પૂર્ણ કરવા લાભાર્થી ને સમજૂત કરવામાં આ...
23/07/2026

ગામ :- ચંદ્રુમણા, તાલુકો :- પાટણ

કમ્પ્લેશન આવાસ જીઓ ટેગિંગ અને આગળ ની બાકી કામગીરી પૂર્ણ કરવા લાભાર્થી ને સમજૂત કરવામાં આવ્યા.

Pradhan Mantri Awaas Yojana-Gramin, Gujarat Commissionerate of Rural Development, Gujarat Drda Patan

16/07/2026

ઠાકોર બાલાજી જેસંગજી જણાવે છે :
"પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) દ્વારા અમારું પોતાના પાકા ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. હવે અમારો પરિવાર સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન જીવી રહ્યો છે. આ યોજના બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું."
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ગ્રામ્ય પરિવારોને માત્ર પાકું ઘર જ નહીં, પરંતુ સુરક્ષા, સન્માન અને ઉજ્જવળ ભવિષ્યની નવી આશા પણ પ્રદાન કરે છે.

08/07/2026

આજ રોજ નિયામક શ્રી એ. ડી. વણજારા ના અધ્યક્ષ સાથે PMAY-G રિવ્યુ મિટિંગ કરવામાં આવી, જેમાં આવાસ મંજૂરી અને પ્રગતિની સમીક્ષા,નિર્માણાધીન આવાસોની સ્થિતિ,હપ્તાની ચુકવણીની સમીક્ષા,બાકી રહેલા કેસોની ચર્ચા,ગુણવત્તા અને સમયસર પૂર્ણતા અંગે માર્ગદર્શન,આગામી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું.

Commissionerate of Rural Development, Gujarat Pradhan Mantri Awaas Yojana-Gramin, Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પાટણ  જિલ્લાના સમી તાલુકાના મહમદપુરા   ગામ ખાતે નિર્માણાધીન આવાસોની સ્થળ મુલાક...
06/07/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પાટણ જિલ્લાના સમી તાલુકાના મહમદપુરા ગામ ખાતે નિર્માણાધીન આવાસોની સ્થળ મુલાકાત કરી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન મહમદપુરા ગામના લાભાર્થી શ્રી મનસુખ શંકરભાઇ ઠાકોર ના બની રહેલા આવાસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. હાલમાં આ આવાસનું નિર્માણ કાર્ય ખૂબ જ સંતોષકારક રીતે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. મકાનનું મજબૂત માળખું, સિમેન્ટ બ્લોકનું ચણતર અને પાકું ધાબું (RCC સ્લેબ) સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. આ ઉપરાંત મકાનમાં બારીઓ અને દરવાજાની ફ્રેમ પણ યોગ્ય રીતે બેસાડી દેવામાં આવી છે અને હવે માત્ર ફિનિશિંગનું કાર્ય બાકી છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાની અનાવરપુરા ગ્રામ પંચાયત ખાતે PMAY-G યોજના અંતર્ગત લાભાર્થી શ્રી ઠાકોર કનુભાઈ હીરાભાઈના પાકા મક...
20/06/2026

પાટણ જિલ્લાના સમી તાલુકાની અનાવરપુરા ગ્રામ પંચાયત ખાતે PMAY-G યોજના અંતર્ગત લાભાર્થી શ્રી ઠાકોર કનુભાઈ હીરાભાઈના પાકા મકાનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં મકાનનું ચણતર કાર્ય અને આર.સી.સી. (RCC) પિલરની કામગીરી પ્રગતિ હેઠળ છે. ખૂબ જ ટૂંક સમયમાં આ પરિવારને પોતાની માલિકીની કાયમી અને સુરક્ષિત છત પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પાટણ  જિલ્લાના સિદ્ધપુર  તાલુકાના ચાંદરસર ગામ ખાતે નિર્માણાધીન આવાસની કામગીરી ...
20/06/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાંદરસર ગામ ખાતે નિર્માણાધીન આવાસની કામગીરી અન્વયે સ્થળ મુલાકાત કરી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન ચાંદરસર ગામના લાભાર્થીના આવાસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ આવાસનું નિર્માણ કાર્ય હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. મકાનનું મજબૂત માળખું, ઇંટોનું ચણતર કામ અને પાકું ધાબું (RCC સ્લેબ) સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. આ ઉપરાંત, ધાબા પર જવા માટે પાકી સીડી (દાદર) પણ બનાવવામાં આવી છે. આવાસની કામગીરી અત્યંત ગુણવત્તાયુક્ત અને મજબૂત રીતે થયેલી જોવા મળી છે, અને હવે માત્ર અંતિમ ઓપ (ફિનિશિંગ) આપવાનું કાર્ય જ બાકી છે.

Address

Sami

Website

Alerts

Be the first to know and let us send you an email when PMAYG Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share