Vadlipara primary school

Directions Contact the organization

Vadlipara primary school school event display

19/10/2026
19/10/2026
19/10/2026
નવરાત્રી પર્વની રંગે ચંગે ઉજવણી... 🎉🎉DJ અને સાઉન્ડ ની સેવા આપનાર સાહિલ અને આકાશનો ખૂબ ખૂબ આભાર 🙏શાળાની ખુશીમાં સહભાગી બન...
17/10/2026

નવરાત્રી પર્વની રંગે ચંગે ઉજવણી... 🎉🎉
DJ અને સાઉન્ડ ની સેવા આપનાર સાહિલ અને આકાશનો ખૂબ ખૂબ આભાર 🙏શાળાની ખુશીમાં સહભાગી બનનાર વાલીગણ નો પણ આભાર 🙏🙏

16/10/2026

ધોરણ 7 સંસ્કૃત
એકમ 9 आम्लं द्राक्षाफलम।
અભિનય સાથે શિક્ષણ

શાળાના મદદનીશ શિક્ષિકા બેનશ્રી દીપાવલીવેન રાવલ તરફથી શાળાના બાળકોને નવરાત્રી નિમિત્તે બિસ્કિટ વહેંચવામાં આવ્યા. બેનશ્રી ...
15/10/2026

શાળાના મદદનીશ શિક્ષિકા બેનશ્રી દીપાવલીવેન રાવલ તરફથી શાળાના બાળકોને નવરાત્રી નિમિત્તે બિસ્કિટ વહેંચવામાં આવ્યા. બેનશ્રી નો ખૂબ ખૂબ આભાર 🙏🙏😊

14/10/2026
સી. આર. સી. કક્ષાનું ટીંટોડા ક્લસ્ટરનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026 -27 નું આયોજન અમારી વડલીપરા પ્રાથમિક શાળામાં કરવામાં...
14/10/2026

સી. આર. સી. કક્ષાનું ટીંટોડા ક્લસ્ટરનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026 -27 નું આયોજન અમારી વડલીપરા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું... જેમાં ક્લસ્ટરની 14 શાળાઓએ ભાગ લીધો હતો અને પાંચ વિભાગ માટે 36 કૃતિના 72 બાળકોએ ભાગ લીધો હતો....જેની ઝાંખી🥳🥳

ધોરણ એક અને બાલવાટિકા😘કાગળના ટુકડા ચોટાડવાની પ્રવૃત્તિ
13/10/2026

ધોરણ એક અને બાલવાટિકા😘
કાગળના ટુકડા ચોટાડવાની પ્રવૃત્તિ

Happy Birthday 🎉🎉🎉Daxa 😊Kalpesh 😊 Aarav 😊
13/10/2026

Happy Birthday 🎉🎉🎉
Daxa 😊Kalpesh 😊 Aarav 😊

Address

Vadlipara
Sardhav

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadlipara primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vadlipara primary school:

Shortcuts

Share

Category