BJP Gir Somnath

Call Directions Website Contact the organization

BJP Gir Somnath Official Facebook account of Bharatiya Janata Party (BJP) Gir Somnath Pradesh

🚩 હાર્દિક આભાર અને શુભેચ્છાઓ 🚩ગીર સોમનાથ જિલ્લાના નવા પ્રભારી તરીકે જવાબદારી મળ્યા બાદ જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો તથ...
27/09/2026

🚩 હાર્દિક આભાર અને શુભેચ્છાઓ 🚩

ગીર સોમનાથ જિલ્લાના નવા પ્રભારી તરીકે જવાબદારી મળ્યા બાદ જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો તથા તમામ મંડળ પ્રમુખશ્રીઓ દ્વારા મળેલ હાર્દિક શુભેચ્છાઓ, સ્નેહ અને આત્મીય આવકાર બદલ હૃદયપૂર્વક આભાર. 💐🙏🏻

આપ સૌના સહયોગ, સંકલન અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે ગીર સોમનાથ જિલ્લાના સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને ગતિશીલ બનાવવા માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ છે.

જિલ્લાના દરેક મંડળથી લઈને બૂથ સ્તર સુધી સંગઠનના કાર્યને વધુ વેગ મળે, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધે અને સંગઠનની કામગીરી વધુ અસરકારક બને તે દિશામાં સૌના માર્ગદર્શન અને સહયોગથી આગળ વધીશું.
સૌનો સાથ, સંગઠનનો વિકાસ અને ગીર સોમનાથને નવી ગતિ — આ જ આપણો સંકલ્પ. 🚩

🙏🏻 આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

શ્રી શરદભાઈ લાખાણી
પ્રભારીશ્રી – ગીર સોમનાથ જિલ્લા ભાજપ

27/09/2026

LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે દેશની પ્રથમ LNG ટ્રેનનો શુભારંભ તથા સાબરમતી રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામોની સમીક્ષા મુલાકાત.

સ્થળ: સાબરમતી રેલવે સ્ટેશન, સાબરમતી, અમદાવાદ

27/09/2026

LIVE: PM Shri Narendra Modii ji’s Mann Ki Baat with the Nation | 138th Episode

27/09/2026

પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓને આર્થિક સહાય આપી આત્મનિર્ભર બનાવી રહી છે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરી રહી છે.

26/09/2026

LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આસામ પેટ્રોકેમિકલ્સ લિ. કંપનીના નવા 150 TPD ઇ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન.

સ્થળ : દીનદયાળ પોર્ટ ઓથોરીટી કોમ્પલેક્ષ, કંડલા, ગાંધીધામ, જિ.કચ્છ

25/09/2026

LIVE: PM Shri Narendra Modi interacts with Seva Yatris Travelling from Varanasi to Vadnagar under

24/09/2026

LIVE: PM Shri Narendra Modi ji speaks with Vadnagar–Varanasi Seva Yatra Participants

22/09/2026

પીએમ સ્વનિધિ યોજનાએ નિલેશભાઈ જેવા લાખો શેરી ફેરિયાઓના જીવનમાં નવી આશા જગાવી છે.

વિના ગેરંટીએ મળેલા ધિરાણથી તેઓ વ્યાજખોરોના ચક્રમાંથી મુક્ત થયા છે અને આજે સ્વમાનભેર આત્મનિર્ભરતાની રાહ પર આગળ વધી રહ્યા છે.

આ જ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા સંકલ્પથી બદલાતી લાખો પરિવારોની જિંદગીની કહાની..!


22/09/2026

वडनगर से वाराणसी में सेवा यात्री विभिन्न स्थानों पर स्वच्छता अभियान के माध्यम से जनसेवा और स्वच्छता का संदेश दे रहे हैं।

Address

Girsomnath
Somnath

Alerts

Be the first to know and let us send you an email when BJP Gir Somnath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Gir Somnath:

Shortcuts

Share