31/05/2026
આશીર્વાદ એ શબ્દ નથી, એક એવી શક્તિ છે જે નવા જીવનની શરૂઆતને સફળતાના માર્ગે દોરી જાય છે. 💖
નવદંપતીનું દાંપત્ય જીવન પ્રેમ, સંસ્કાર અને સમજણથી હંમેશા મહેકતું રહે તેવી પ્રાર્થના🙏પ્રમુખસેવીકા વિલાસબેન સખીયા 🌹 ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ 💐 સગાઈ અને લગ્ન કરાવતી આપણી વિશ્વસનીય સંસ્થા 💐
SamuhLagna Blessings GujaratiWedding ProudMoment DikriNoMaan
30/05/2026
💐 દીકરી અને જમાઈને હાર્દિક આશીર્વાદ આપતા પ્રમુખસેવિકા વિલાસબેન સખીયા... 🙏✨
શુભલગ્નોત્સવના આ પાવન અવસરે નવદંપતીને સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને સંસ્કારથી ભરપૂર દાંપત્ય જીવનની શુભકામનાઓ. 🌹❤️
વડીલોના આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે તેમનું જીવન આનંદ, સફળતા અને અખંડ સૌભાગ્યથી મહેકતું રહે તેવી પ્રાર્થના. 💖
🌸 ઓમ સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ 🌸 સગાઈ અને લગ્ન કરાવતી આપણી વિશ્વસનીય સંસ્થા પ્રમુખસેવિકા : વિલાસબેન સખીયા
ShubhLagnotsav HappyCouple SamuhLagna BlessedLife 💐🙏🌹
29/05/2026
🌸 સંસ્કાર, સમરસતા અને સાત ફેરાનું પવિત્ર બંધન… 🌸
💞 એક મંચ પર અનેક દીકરીઓના સપનાઓને મળ્યો નવા જીવનનો સુંદર આરંભ. 💞
🙏 ૐ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય શાહી લગ્નોત્સવ 🙏
🌺 પ્રમુખ સેવિકા વિલાસબેન સખીયાના માર્ગદર્શન હેઠળ 🌺
#સમૂહલગ્ન #દીકરીનોઆશીર્વાદ #લગ્નોત્સવ #વિલાસબેનસખીયા IndianWedding GujaratiWedding સંસ્કાર સેવા સમરસતા નવદંપતી Blessings WeddingMoments
28/05/2026
🌹 અરે ભાઈ... અમારી દીકરી માટે જેવાતેવા બાયોડેટા નથી જોતા...! 🌹
દરેક દીકરીના માં-બાપને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા તો હોય જ છે... 😌
પણ હવે ચિંતા છોડો અને વિશ્વાસ રાખો... 💐
✨ ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ લઈને આવ્યું છે
લેઉવા પટેલ સમાજના એજ્યુકેટેડ યુવક-યુવતી માટે વિશ્વાસુ અને સુરક્ષિત વેબસાઈટ 💍
👉 અહીં મળશે તમારી દીકરીના એજ્યુકેશન પ્રમાણે
👉 તમારા જ જિલ્લામાં
👉 અને પસંદગી મુજબના યોગ્ય બાયોડેટા 📄💫
🌸 અમે ફક્ત લેઉવા પટેલના એજ્યુકેટેડ યુવક-યુવતીની સગાઈ કરાવીએ છીએ.
📍 ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, સોમનાથ, રાજકોટ અને જામનગર — ફક્ત આ 7 જિલ્લાઓ માટે સેવા ઉપલબ્ધ છે. 💖
🔒 અમારી વેબસાઈટની ખાસિયત:
❌ કોઈ કોલ નહીં
❌ કોઈ મેસેજ નહીં
❌ કોઈ સ્ક્રીનશોટ નહીં
❌ કોઈ શેરિંગ નહીં
💯 આપના દીકરી-દીકરાનો બાયોડેટા સંપૂર્ણ સેફ અને સુરક્ષિત રહેશે. 🙏
💐 તો રાહ શાની જુઓ છો...?
આજે જ સંપર્ક કરો અને તમારી દીકરી માટે યોગ્ય જીવનસાથી શોધવાની શરૂઆત કરો. 💍✨
📞 મો. 9316384799
✍️ નોંધ:
હીરા, મશીન તેમજ ઓછું ભણેલા યુવકોના બેન-ભાઈના બાયોડેટા પણ લેવામાં આવે છે. 🌹
🌿 ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ 🌿
28/05/2026
સાત જન્મનો સબંધ,વડીલો ના આશીર્વાદ,પરિવાર નો પ્રેમ સાથે નવદંપતી ને આશીર્વાદ🌸💐💫
06/02/2026
દીકરી એટલે તુલસીનો ક્યારો... 🌱
ૐ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'દીકરી તુલસીનો ક્યારો' અભિયાન અંતર્ગત ૫૩ દીકરીઓને પાનેતર વિતરણ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સમજણનો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. દીકરીઓના લગ્નજીવનના મંગલ મંડાણ પૂર્વે તેમને યોગ્ય માર્ગદર્શન અને સહયોગ આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે.
📍 સ્થળ: 'લક્ષ્મી ફાર્મ', વી.ટી. નગર સર્કલ પાસે, સરથાણા જકાતનાકા, સુરત.
📅 તારીખ: ૧૫/૦૨/૨૦૨૬, રવિવાર | સમય: બપોરે ૨:૦૦ થી ૫:૦૦
ચાલો, આ સેવાકાર્યમાં સહભાગી બનીએ અને દીકરીઓને આશીર્વાદ આપીએ! 🙏
#|GDaily ExplorePage IGGrowth Tips ContentCreators Instagram Tips ReelsGrowth PostMore EngagementBoost ViralContent SmallCreator Ugccreator Ugccontent Branddeals
10/01/2026
🛑 તમારા દીકરા–દીકરીની સગાઈ માટે યોગ્ય સમય આવી ગયો છે..?
🛑 સંતાન માટે શ્રેષ્ઠ જીવનસાથી શોધતા શોધતા થાકી ગયા છો..?
🛑 ઘણી કોશિશ છતાં યોગ્ય મેળ નથી મળી રહ્યો..?
✨ હવે ચિંતા છોડો… કારણ કે હવે છે — ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ! ✨
👉 જ્યાં અશક્ય પણ શક્ય બને છે…
📌 સમયનો બગાડ નહીં — આધુનિક એપ્લિકેશન દ્વારા સેવા
📌 અમારી ઓફિસે નોંધાયેલા તમામ યુવક–યુવતીઓનો વિશ્વસનીય ડેટા
📱 હવે તમારા મોબાઇલમાં જ ઉપલબ્ધ!
📌 જોવાં માટે ખોટી દોડધામ નહીં
🏠 ઘરે બેઠા કે બિઝનેસ સ્થળ પરથી સરળતાથી પસંદગી કરો!
🌺 લેઉવા પટેલ સમાજના શિક્ષિત દીકરા–દીકરીઓ માટે વિશેષ સેવા 🌺
ફક્ત અને ફક્ત
➡️ ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને જામનગર
➡️ આ સાત જિલ્લાઓના યુવક–યુવતીઓ માટે વિશ્વસનીય જોડાણ સેવા આપતી
🥇 એકમાત્ર સંસ્થા — ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ 🥇
📩 તમારા દીકરા–દીકરીનો બાયોડેટા આજે જ મોકલો
📱 મોબાઇલ : 93163 84799
🙏 સાચો સંબંધ… વિશ્વાસ સાથે…
🌸 ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ 🌸
09/01/2026
🌹 વહેલા કરો… સમય હાથમાંથી સરકી ન જાય! 👍
🌳🌺
આ પોસ્ટ આપના સોશિયલ મીડિયા પર શેર કરો
અને જરૂરિયાતમંદ પરિવારની દીકરી સુધી પહોંચાડો —
કારણ કે આ પણ એક પવિત્ર સેવા જ છે 🌹
🌳🌺
અમને ખુશી થશે જો આપ આ પોસ્ટ શેર કરશો…
કારણ કે અહીં 101 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે છે 👇
🛏️ વુડન બેડ
🛌 ડનલોપની ગાદી
🎪 મંડપની સંપૂર્ણ વસ્તુઓ
👗 સુંદર સાડીઓ
🍽️ રસોડાના નાના-મોટા તમામ વાસણ
➡️ આ બધું આપી
દીકરીના લગ્ન ભવ્યતા અને ગૌરવ સાથે કરવામાં આવે છે 🌹
🌳🌺
સારા એવા ફાર્મ હાઉસમાં,
રજવાડી જમણવાર સાથે
અને દીકરીના દરેક અરમાન પુરા થાય એવા શાહી લગ્ન
કરાવતી સંસ્થા એટલે —
🌟 ૐ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ 🌟
🌳🌺
જો આપના ગ્રૂપમાં
અથવા કોઈ સગા-સબંધીની દીકરી માટે આ યોજના યોગ્ય લાગે
તો જરૂરથી જાણ કરો 🙏
🚨 માત્ર 4 ફોર્મ બાકી છે —
👉 મોડું ન કરો, આજે જ સંપર્ક કરો!
📞 સંપર્ક:936364799
ૐ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ – સુરત
🌹 સેવા જ સંસ્કાર છે… 🌹
🌹 દીકરીના સપનાને સાકાર કરીએ… 🌹