Nilesh Ghevariya

Nilesh Ghevariya

Share

Information of various schemes of the Indian Government.

My silence doesn’t mean that I quit… It simply means that I don’t want to argue with people who just don’t want to understand!

Photos from Nilesh Ghevariya's post 07/01/2026

ઘણા સમય પછી અચાનક મારા પ્રિય શિક્ષકને મળવાનો અવસર મળ્યો. સમય બદલાઈ ગયો હતો, પણ તેમના ચહેરા પરનું સ્મિત અને આંખોમાંની લાગણી આજે પણ એ જ હતી. મને જોઈને તેઓ આનંદથી બોલ્યા અને મારી ખબરઅંતર પૂછવા લાગ્યા.

અમે બંને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. શાળાના દિવસો, તેમના શીખવાડેલા પાઠો અને આપેલા સંસ્કારો આજે પણ મારા જીવનમાં માર્ગદર્શક બની રહ્યા છે—એ વાત મેં તેમને કહી. આ સાંભળીને તેમની આંખોમાં ગર્વ અને સંતોષ ઝળહળી ઉઠ્યો.

થોડી ક્ષણો માટેની આ મુલાકાતે મને ફરી યાદ અપાવ્યું કે સાચા શિક્ષક માત્ર વિષય નથી શીખવાડતા, પરંતુ જીવન જીવવાની દિશા પણ આપે છે. આવી મુલાકાત જીવનને નવી પ્રેરણા અને ઉર્જા આપે છે, જે હંમેશા યાદગાર બની રહે છે.

Photos from Nilesh Ghevariya's post 19/09/2025

સ્નેહી શ્રી...સર્વે સોશિયલ મીડિયા મિત્રો

આપને જણાવતા આનંદ થાય છે કે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માં ની અસીમ કૃપા થી અને અમારા વડીલો ના આશીર્વાદ થી અમારૂ નવું સોપાન “લા ગ્રીન લગૂન મલ્ટીક્યૂઝીન રેસ્ટ્રો“ અમે શરૂ કરવા જઈ રહીયા છીએ. જેમાં આપને મળશે મલ્ટીક્યૂઝીન ફૂડ, કાઠિયાવાડી ફૂડ, ઓપન પાર્ટી લોન્ઝ, બેન્કવેટ હોલ, રૂમ્સ એન્ડ સ્વિમિંગપૂલ અને સુંદર મજાની ફોટોગ્રાફી થીમ નું શુભારંભ કરી રહ્યા છીએ તો અમારા આ શુભ પ્રસંગે અમને પ્રોત્સાહીત કરવા અને આશીર્વાદ આપવા આપસૌ મિત્રોએ હાજરી આપવા વિનંતી...

તારીખ:- 22 અને 23 સપ્ટેમ્બર 2025
સમય:- સવારે 9:00 વાગ્યા થી સાંજે 6:00 સુધી

એડ્ર્સ:- ”લા ગ્રીન લગૂન મલ્ટીક્યૂઝીન રેસ્ટ્રો“
લા ગણેશા પાર્ટી પ્લોટ ની બાજુમાં,
કોસમાડા પાટિયા, હોટેલ અન્નપુણાઁ ની બાજુમાં, એન્થમ સર્કલ, પુના કેનાલ રોડ, સુરત. 90995 41800

લોકેશન:- https://maps.app.goo.gl/WErw7jDYPqdhuMJe7?g_st=ipc

Instagram :-https://www.instagram.com/lagreenlagoon?igsh=MW1uc3IyaDdtbWU4dg%3D%3D&utm_source=qr

Facebook :-https://www.facebook.com/share/1B75FZ4WZ2/?mibextid=wwXIfr

04/02/2025

"The human spirit is stronger than anything that can happen to it."












02/02/2025

Wishing you and your family a joyful Vasant Panchami! May Goddess Saraswati bless you with abundant wisdom and knowledge!













30/01/2025

સત્ય અને અહિંસા ને માર્ગે ચાલીને દેશ ને આઝાદી અપાવનાર તેમજ સ્વદેશી અને સ્વાવલંબન ના માર્ગે ચાલીને દેશને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પુણ્યતિથિ પર અશ્રુભીની શ્રદ્ધાંજલિ.










01/12/2024

Best wishes to all personnel and their families on the special occasion of their Raising Day. BSF has distinguished itself as a valorous force, unwavering in their commitment to protect the nation and assist citizens during natural calamities. India is proud of BSF!

BSF Indian ARMY

Photos from Nilesh Ghevariya's post 21/11/2024

Wishing you a fabulous birthday and a year filled with joy, success, and happiness. You deserve it all, my dear friend!

02/11/2024

Wishing you and your family a year filled with happiness. May this year bring lots of prosperity. Happy New Year!



31/10/2024

"Manpower without unity is not a strength unless it is harmonized and united properly, then it becomes a spiritual power."













31/10/2024

Celebrate Love, Joy And Prosperity this Diwali





Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Surat
Surat
395010