INC Surat

INC Surat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from INC Surat, Political organisation, surat, Surat.

26/04/2026
26/04/2026

Real Power Today
તમારો Vote = તમારું Power.



26/04/2026

Vote today, change tomorrow.



26/04/2026

આજે ઘરમાં નહીં… બૂથ પર દેખાવો
જાગૃત નાગરિક બનો — વોટ જરૂર કરો.



25/04/2026

વરસાદ નહીં, સમસ્યા છે ખોટી વ્યવસ્થા
શહેર કેમ દર વર્ષે પાણીમાં ડૂબે છે?

જવાબદારી અને આયોજન જરૂરી છે.

Indian National Congress લાવી રહ્યું છે ઉકેલ.



24/04/2026

વચન નહીં, કાર્ય!
દરેક વોર્ડમાં હેલ્થ સેન્ટર સાથે જનતાને તમામ સુવિધાઓ આપવાનો સંકલ્પ.



24/04/2026

આધુનિક શાળા + કાયમી શિક્ષકો = મજબૂત ભવિષ્ય
દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો સંકલ્પ.



23/04/2026

શહેર ની સિટી બસો માં મહિલાઓ તથા વિધાર્થીઓ ને નિઃશુલ્ક મુસાફરી કરાવીશું.



23/04/2026

પરિવાર ના વડીલો ને "સિનિયર સિટિઝન કાર્ડ" હેઠળ સ્વાસ્થ્ય સુવિધાઓ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ની દવાઓ તથા વાર્ષિક ફુલ બોડી ચેક-અપ ફ્રી માં કરાવીશું



Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Surat
Surat
395007