Adv.Vijay jariwala BJP

Adv.Vijay jariwala BJP

Share

Social Media Core Committee Member - 159-Surat Purva Vidhansabha @bjp4suratmahanagar

19/05/2026

ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સમાન વરિષ્ઠ આગેવાન, પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ મેયર તથા પૂર્વ ચેરમેન મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ શ્રી ફકીરભાઈ ચૌહાણ સાહેબને જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છાઓ...

ઈશ્વર તેમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત જનસેવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

🎂🙏🏻

07/05/2026
Photos from Adv.Vijay jariwala BJP 's post 28/04/2026

સુરત મહાનગર પાલિકા ના વોર્ડ ન.13 ના ભારતીય જનતા પાર્ટી ના તમામ ઉમેદવાર ના ભવ્ય વિજય બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ...🪷🪷🪷🪷

28/04/2026

સુરતનો સાથ, ભાજપ પર વિશ્વાસ!

સુરત મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬માં ૧૨૦ માંથી ૧૧૫ બેઠકો પર ભવ્ય વિજય અપાવવા બદલ સુરતની જનતાનો ખૂબ ખૂબ આભાર.

આ જીત એ દરેક સુરતીના ભરોસાની અને ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યોની જીત છે.

ગલી હોય કે મહોલ્લો, દરેક ખૂણે આજે એક જ ગુંજ છે...

"ભાજપ એટલે ભરોસો, ભાજપ એટલે વિકાસ"

Photos from Adv.Vijay jariwala BJP 's post 28/04/2026

સુરતનો કેસરિયો મિજાજ...

સુરત મહાનગરપાલિકામાં ભાજપના વોર્ડ ન.13 ના તમામ ઉમેદવારો ના ઐતિહાસિક વિજય બદલ ખુબ ખુબ અભિનંદન...🪷🪷🪷🪷

#ખીલ્યું_કમળ_જીત્યો_વિકાસ

26/04/2026

First vote in my Booth no.20.
I done my Job, Do you??

Photos from Adv.Vijay jariwala BJP 's post 26/04/2026

અમારો વોટ વિકાસ ને...
અમારો વોટ ભાજપ ને...

Photos from Adv.Vijay jariwala BJP 's post 25/04/2026
Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

9/316, Wadifaliya, Chakawala Street
Surat