Manavhit Charitable Trust

Manavhit Charitable Trust

Share

सेवा परमो धर्म: "માનવહીત ચેરીટેબલ ટ્રસ્ટ" એ એક એવો વિચાર છે જે આજની યુવાપેઢીને પોતાનો સમય મોબાઈલમાં વેડફવાની જગ્યા એ માનવહીતના કર્યો કરવાની પ્રેરણા આપે છે.

13/07/2022

Happy Guru Purnima
.trust

15/05/2022

માનવ સેવા એ જ પ્રભુસેવા.
મિત્રો આ કોઈ એક સંસ્થા કે સંગઠન નથી પણ એક વિચાર છે જે અમારી અંદર આવ્યો છે અને મને વિશ્વાસ છે કે અમારા આ સેવાકીય વિચારને અમે દરેક લોકો સુધી પોહચાડીને જ જંપીશું.
તો ચાલો આવા જ શુભ વિચાર સાથે શુભારંભ કરીએ લોકોના ઉદાસ ચેહરા ને સ્મિતમાં પરિવર્તિત કરવાના મહાયજ્ઞ ની.
.trust

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


PUNA PATIYA
Surat
395010