Aarambh

Aarambh

Share

Aarambh - The New Beginning! It's an initiative by two students to be proactive in giving back to the society.

Photos from Aarambh's post 14/07/2024

.. Education initiative with tribal children..

24/09/2023

..બુનિયાદી શિક્ષણ ...શિક્ષણ એક એવું હથીયાર છે જેના દ્વારા તમે લાખો લોકોના જીવનમાં ઉજાશ પાથરી શકો છો..જે પણ પરિસ્થિતિ હોઈ પરંતુ તમે એક બાળકને પણ શિક્ષણ માટે પ્રેરિત કરશો તો એની આખી પેઢીના માર્ગદર્શક બનશો..બને એટલા બાળકોને શિક્ષણ માટે તૈયાર કરો..

21/08/2023

education for all..Tribal village school students

21/08/2023

# .. Education initiatives

Photos from Aarambh's post 04/04/2022

9 છોકરીઓ 10 ધોરણ ની બોર્ડની પરીક્ષા આપશે..પરીક્ષામાં જરૂરી વસ્તુઓ આપી પરિક્ષા માટે માર્ગદર્શન આપીયુ...બીજા નાના બાળકોને આગળના ધોરણ માં જઈ સુવ્યવસ્થિત અભ્યાસ માટે માર્ગદર્શન આપીયુ...આ એક નાનકડો પ્રયાસ થકી પરિવર્તન ની કેડી કંડારી રહ્યા છે..


Photos from Aarambh's post 04/04/2022

શિક્ષણ તરફ એક પહેલ...જે રહી ગયા છે એમને શિક્ષણ થકી મજબૂત બનાવીએ..
ગામનાજ શિક્ષકો ના સહયોગથી બાળકોને બુનિયાદી શિક્ષણ આપવાનો પ્રયાસ આરંભી દીધો છે..
આભાર
રેગિના ટીચર
વીરસિંગભાઈ અને ટિમ

20/01/2022

Missing the moments with the energetic and enthusiastic kids at Aarambh. Neck deep in IBDP submissions and the final semester of grade 12.Will be there asap.
I think it's time to include more high school and middle school students who are passionate about extending their time and expertise.

Photos from Aarambh's post 14/11/2021

A long awaited on site visit after the exams.

Photos from Aarambh's post 14/11/2021

A long awaited on site visit after the exams.

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Aarambh/c/o/Icon Hospital, 4-5th Floor, Seven Square, Doctor House, Shetrapal Dada Marg, Kailash Nagar, Majura Gate, Beside Kshetrapal Mandir
Surat
395002

Opening Hours

Monday 9am - 3pm
Tuesday 9am - 3pm
Wednesday 9am - 3pm
Thursday 9am - 3pm
Friday 9am - 3pm
Saturday 9am - 3pm