30/05/2026
all indira cyber congress wing is based for social media and social news social help...
and social c
30/05/2026
30/05/2026
મેચ પૂરી થયા પછી બધા જ ભારતીય ખેલાડીઓ કોચ અને સ્ટાફ ડગ આઉટ માં કચરો ખાલી બોતલ ફેંકી જતા રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ કચરો ઉપાડી કચરા પેટી માં નાખી રહ્યો હતો,
ઓસ્ટ્રેલિયા નો legend Matthew Hayden ....
એમનું કલ્ચર છે ગંદકી નહીં કરવાનું..
અને આપણું.....
The Last Witness #
30/05/2026
The Last Witness છેલ્લો સાક્ષી #crime #murder #reels #shorts #video #facts The Last Witness - MURDER મિસ્ટ્રી - -n3o
08/01/2026
VNSGU ની લો-ફેકલ્ટી માં સતત ૧૫ વર્ષ સુધી સેનેટ સભ્ય તરીકે રહી વકીલાત ના અભ્યાસ માં સમયાંતરે આવતી સમસ્યાનો સચોટ નિરાકરણ લાવનાર તથા જરૂરિયાત ના સમયે વકીલાત ના વિદ્યાર્થી નો અવાજ બનીને સત્ય માટે લડત ચલાવનાર એવા ડો. ભાવેશભાઈ રબારી આવનાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વર્ષ -૨૦૨૬ ની ચુંટણી માં ઉમેદવારી કરનાર છે તો આદરણીય સૌ સીનિયર વકીલ સાહેબશ્રીઓ,સાથી વકીલ મિત્રો, જુનિયર વકીલ મિત્રો તથા મહિલા વકીલ મિત્રો આપનો આશીર્વાદ રૂપી કિમતી તથા પવિત્ર પ્રથમ પસંદગી ક્રમાંક નં ૧ મત આપી તથા અપાવી જંગી બહુમતોથી ડો. ભાવેશભાઈ રબારી ને વિજયી બનાવવા માટે હું સૌ વકીલ મિત્રો ને માનસર નમ્ર વિનંતી કરું છું. #રે3ls #