Ward 10 - Adajan Pal Ichchhapor

Ward 10 - Adajan Pal Ichchhapor

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ward 10 - Adajan Pal Ichchhapor, Political organisation, .

Photos from Ward 10 - Adajan Pal Ichchhapor's post 16/04/2026

ભાજપ આવે છે, જનજનનો વિશ્વાસ જીતે છે.

આજરોજ વોર્ડ નં.-10 (અડાજન પાલ ઈચ્છાપોર ) ની સોસાયટીમાં “ડોર ટુ ડોર પ્રચાર” કરી જનસંપર્ક સાધ્યો.

જનસેવાના સંકલ્પ સાથે વિજય પથ પર પ્રયાણ

જીતશે_વોર્ડનં10_જીતશે_ભાજપ |
#અબ કી બાર_120| ીલશે_વિકાસ_જીતશે|

Photos from Ward 10 - Adajan Pal Ichchhapor's post 14/04/2026

ભારતીય જનતા પાર્ટી
વોર્ડ નંબર 10(અડાજણ - પાલ - ઇચ્છાપોર)

*ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૧૦ ની ચૂંટણી અંતર્ગત અગત્ય ની બેઠક રાખવા માં આવી


વોર્ડ નંબર ૧૦ ભાજપ પરિવાર

🇮🇳 *ભારત માતાકી જય* 🇮🇳
🇮🇳વંદે માતરમ🇮🇳

Photos from Ward 10 - Adajan Pal Ichchhapor's post 14/04/2026

વોર્ડ નં ૧૦ મા પચ્છિમ વિધાનસભા અને ચોર્યાસી વિધાનસભા દ્વારા જોર શોર થી પ્રચાર અને જન સંપર્ક

#અબકીબારમોડીસરકાર
ીલશે_વિકાસ_જીતશે
ી_બાર_120

14/04/2026

*ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૧૦ ના નવનિયુક્ત ઉમેદવાર શ્રી ઉર્વશીબેન પટેલ શ્રી મીનાક્ષીબેન પપૈયા, શ્રી નીલેશભાઈ પટેલ,શ્રી રાજુભાઇ પ્રિયદર્શની* ઉમેદવાર જાહેર કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે

Photos from Ward 10 - Adajan Pal Ichchhapor's post 08/04/2026

➤ મૌન ધરણા
ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના સ્વાભિમાનનું અપમાન હવે બિલકુલ સહન નહીં થાય.
આ મૌન અમારી કમજોરી નહીં, પરંતુ આવનારી તોફાની લડતની શરૂઆત છે.
જે લોકોએ ગુજરાતનું અપમાન કર્યું છે, તેમને સ્પષ્ટ ચેતવણી છે –
જો આ અપમાન માટે તાત્કાલિક માફી અને યોગ્ય પગલા નહીં લેવાય,
તો આવનાર દિવસોમાં આ શાંતિપૂર્ણ મૌન એક વિશાળ આંદોલનમાં ફેરવાશે.
આ મૌન ધરણા અમારા હક, સન્માન અને ન્યાય માટે છે.
શબ્દો વગર પણ આજે આખું ગુજરાત એક થઈને જવાબ આપી રહ્યું છે.

"ગુજરાતનો સ્વાભિમાન અમારો ગૌરવ છે – અને તેનો અપમાન કોઈ પણ કિંમતે સહન નહીં થાય!"

Photos from Ward 10 - Adajan Pal Ichchhapor's post 06/04/2026

ભારતીય જનતા પાર્ટી
વોર્ડ નંબર 10(અડાજણ - પાલ - ઇચ્છાપોર)

*ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૧૦ દ્વારા આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિન ની ઉજવણી પ્રસંગે બેઠક નું આયોજન કરવામાં આવ્યું, આજના વક્તા તરીકે કેયુરભાઈ ચપટવાલા ( પૂર્વ કોર્પરેટર વોર્ડ ૧૧)હાજર રહ્યા હતા *

06/04/2026

ભારતીય જનતા પાર્ટી
વોર્ડ નંબર 10(અડાજણ - પાલ - ઇચ્છાપોર)

* *ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ ૨૦૨૬- ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય શુભ ઉદ્ધધાટન

* સુરત ૨૪ લોકસભા ના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ,
* ગુજરાત વિધાસભા ના ઉપાધ્યક્ષ તેમજ ૧૬૭ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ મા કાર્યાલય નુ શુભારંભ કરવામાં આવ્યું

🇮🇳વંદે માતરમ🇮🇳

Want your business to be the top-listed Government Service?

Website