25/03/2026
આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થી મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી. જેમાં બાળકોને વાહનની ઓળખ કરવામાં આવી. બહારની મુક્ત રમત રમાડવામાં આવી.
ICDS,block 5,Corporation Surat
25/03/2026
આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થી મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી. જેમાં બાળકોને વાહનની ઓળખ કરવામાં આવી. બહારની મુક્ત રમત રમાડવામાં આવી.
17/03/2026
આજ રોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી આજે ત્રીજો મંગળવાર હોવાથી અન્ન પ્રાસન અને બાળ દિવસ ની ઉજવણી કરાવવામાં આવી. બહાર ની મુક્ત રમત અને ચાર ખૂણા ની રમત રમાડવામાં આવી .
11/03/2026
ઇન્ટરનેશનલ વુમન્સ ડે" નિમિત્તે આંગણવાડી કેન્દ્ર પર કિશોરીઓ અવેરનેશ રેલી , કિશોરીઓ દ્વારા "બેટી બચાઓ,બેટી પઢાઓ" અંગે સૂત્રોચ્ચાર સાથે જાગૃતિ રેલી ,જેન્ડર ઇકવાલીટી ચિત્ર સ્પર્ધા યોજી કિશોરીઓને ઈનામ વિતરણ. વગેરે પ્રવૃત્તિ કરાવવામાં આવી.
05/03/2026
આજ રોજ આગણવાડી માં બાળકો ને થીમ મુજબ પ્રવુતિ કરાવવામાં આવી . બાળકો ને ચાર ખૂણા ની રમત રમાંડવામાં આવી . બહાર ની મુકત રમત રમાંડવામાં આવી
03/03/2026
આજ રોજ ઘટક -5 ની આગણવાડી માં બાળકો ને હોળી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી
24/02/2026
આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી ચોથો મંગળવાર હોવાથી પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.
18/02/2026
તા ૧૭/૨/૨૦૨૬ ના રોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી આજે ત્રીજો મંગળવાર હોવાથી અન્ન પ્રાસન અને બાળ દિવસ ની ઉજવણી કરાવવામાં આવી. બહાર ની મુક્ત રમત અને ચાર ખૂણા ની રમત રમાડવામાં આવી .
13/01/2026
આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં પોષણ ઉડાન ના પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ બીજો મંગળવાર હોવાથી બાળ તુલા ની ઉજવણી કરવામાં આવી હતી.
06/01/2026
આજરોજ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવી . આજે પ્રથમ મંગળવાર હોવાથી સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવી.