29/04/2026
સુરતનો સાથ, ભાજપ પર વિશ્વાસ!
સુરત મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬માં ૧૨૦ માંથી ૧૧૫ બેઠકો પર ભવ્ય વિજય અપાવવા બદલ સુરતની જનતાનો ખૂબ ખૂબ આભાર.
આ જીત એ દરેક સુરતીના ભરોસાની અને ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યોની જીત છે.
ગલી હોય કે મહોલ્લો, દરેક ખૂણે આજે એક જ ગુંજ છે...
"ભાજપ એટલે ભરોસો, ભાજપ એટલે વિકાસ"
23/04/2026
**ચાલો.. ચાલો.. ચાલો..**
ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં ૧૨(નાણાવટ -સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા)
**વિશાળ બાઇક રેલી**માં જોડાવા હાર્દિક આમંત્રણ...
તારીખ - ૨૪-૪-૨૦૨૬
સમય - સવારે ૯ કલાકે
સ્થળ - ભવાની માતા મંદિર, મહિધરપુરા.
22/04/2026
**"ચાલો..ચાલો..ચાલો.."**
લોકલાડીલા વરિષ્ઠ નેતા અને સાંસદશ્રી પરશોત્તમ રૂપાલાજીની વિશાળ જન સભામાં પધારવા આપ સૌને આમંત્રણ..
તારીખ - ૨૨-૪-૨૦૨૬
સમય - રાત્રે ૭.૩૦ કલાકે
સ્થળ - પારસ શાકમાર્કેટ હનુમાન દાદાના મંદિર પાસે પારસ ત્રણ રસ્તા કુબેરનગર કતારગામ સુરત.
19/04/2026
વોર્ડ નં ૧૨ નાણાવટ સૈયદપુરા કુબેરનગર મહીધરપુરા ના ઉમેદવાર શ્રી ઓ માટે આગામી સુરત મહાનગર પાલિકા ની ચુંટણી અંગે એક અગત્યની બેઠક સુરત મહાનગર ના ચુંટણી સંયોજક શ્રી વી ડી ઝાલાવાડીયા જી ની ઉપસ્થિતિ માં રાખવામાં આવી. જેમાં પૂર્વ કોર્પોરેટર શ્રી ઓ. ઉમેદવાર શ્રી ઓ વોર્ડ પ્રમુખ શ્રી/ મહામંત્રી શ્રી ઓ વોર્ડ ચુંટણી સંયોજક શ્રી/ સહસયોજક શ્રી ઓ વોર્ડ ના વાલી શ્રી ઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
19/04/2026
"વારસો અને સુવિધાનો સંગમ, ભાજપ લાવ્યું વિકાસ ઉત્તમ!" 🪷
વોર્ડ નં. ૧૨ (નાણાવટ - સૈયદપુરા - કુબેરનગર - મહિધરપુરા) માં અદ્યતન ફાયર સ્ટેશન, નવું વાંચનાલય, શાંતિકુંજ અને ચબૂતરાના નિર્માણ જેવા લોક ઉપયોગી કાર્યો દ્વારા ભાજપે જનતાનો વિશ્વાસ જીત્યો છે. વિકાસનો આ સિલસિલો જાળવી રાખવા...
કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો! 🗳️
📅 ૨૬ એપ્રિલ, ૨૦૨૬ | ⏰ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી
ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે
18/04/2026
સુરતના સર્વાંગી વિકાસને સમર્પિત “સુવર્ણ સંકલ્પ પત્ર 2026”
18/04/2026
સુરત મહાનગર ની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ ના કુબેરનગર પેટા ચૂંટણી કાર્યાલયમાં પ્રદેશ મહામંત્રી શ્રી Dr Prashant Korat જી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી Darshana Jardosh જી તથા સુરત મહાનગર ભાજપા મહામંત્રી શ્રી Karshan Gondaliya જી તથા મહામંત્રી શ્રી Viral Gilitwala જી એ હાજર રહી સૌ ઉમેદવારોને તથા ટીમ નંબર ૧૨ ને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું.
ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે
13/10/2025
માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીનો વડોદરાનો પ્રવાસ કાર્યક્રમ
તારીખ: 14 ઓક્ટોબર, 2025 - મંગળવાર
લાઈવ નિહાળો:
* http://Facebook.com/BJP4Gujarat
* http://x.com/bjp4gujarat
* http://Youtube.com/BJP4Gujarat
BJP Gujarat