Jayesh chavda .

Jayesh chavda .

Share

राष्ट्र हित सर्वोपरि 🇮🇳
वन्देमातरम 🚩
मदद से बड़ा कोई कर्म नहीं.
मानवता से बड़ा कोई धर्म नहीं 🙏

Photos from Jayesh chavda .'s post 24/10/2023

અધર્મ પર ધર્મ ની જીત આસુરી શક્તિ પર દૈવી શક્તિનો જય જયકાર 🚩🙏

અસત્ય પર સત્યનો વિજય ભક્તિ અને શક્તિનો સંગમ 🚩🚩🚩🙏

એવા *વિજયાદશમી* ના પાવન પર્વની આપને અને આપના પરિવારને ખુબ ખુબ શુભકામનાઓ સહ શુભેચ્છાઓ પાઠવું છું ❤️🪷🙏
*જય શ્રી રામ*🚩🙏

19/02/2023

ધન કુખ જીજાબાઈ ની જ્યાં શિવાજી જન્મ્યો હતો
તલવાર કેરી ધાર થી હિન્દુ ધર્મ રાખ્યો હતો
પડકાર કરતી પુત્ર ને મરજે સમર મેદાન માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં..
🚩 શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી વંદન 🇮🇳 જય હિન્દ જય ભારત

30/12/2022

શત શત નમન 🙏

Photos from Jayesh chavda .'s post 04/12/2022

મારો મત મારા રાષ્ટ્રને સમર્પિત 🚩🇮🇳🚩

05/10/2022

"अधर्म पर धर्म की विजय,असत्य पर सत्य की विजय, बुराई पर अच्छाई की विजय, पाप पर पुण्य की विजय, अत्याचार पर सदाचार की विजय, क्रोध पर दया क्षमा की विजय, अज्ञान पर ज्ञान की विजय,
रावण पर श्रीराम की विजय के महापर्व विजयदशमी की हार्दिक शुभकामनाएं।🙏🚩जय श्री राम 🙏🚩

19/09/2022

જય હો

31/08/2022

🙏ગણપતિ બાપ્પા મોરિયા 🙏જય હો 🙏

09/08/2022
01/08/2022
Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Surat
395003