Balubhai L. Katariya

Balubhai L. Katariya

Share

સત્ય કે સાથ, આપ કે સાથ

09/11/2025

સ્પ્રિંગ ને તંત્ર દ્વારા ખુબ દબાવવામા આવી
ખુબ તાકાત થી ઉસળશે મળશે જ્યારે ચાવી

08/11/2025
30/10/2025

ગુજરાત ના તમામ જિલ્લા ના ખેડૂતો પધારો કિસાન મહાપંચાયતમા

30/10/2025

Breaking news

30/10/2025

વરસાદ ને કારણે ઘરમા કુદરતી કેદ
રમણીય વાતાવરણ નથી કોઈ ખેદ

29/10/2025

ચુંટણી પંચ નુ SIR શું છે ?

29/10/2025

કોટડી ગામ મા અત્યારે વરસાદ વરસવાનો શરૂ છે

Photos from Balubhai L. Katariya's post 01/07/2025

આહીર સમાજ સંગઠન દ્વારા નવનિયુક્ત ધારાસભ્ય એવા શ્રી ગોપાલભાઈ ઈટાલીયા નો સન્માન સમારોહ સુરત ખાતે યોજાયો

વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા આહિર સમાજ દ્વારા ચૂંટણીમાં મને સહયોગ કરવામાં આવ્યો એ બદલ આહિર સમાજના યુવાનો વડીલો માતાઓનો ગોપાલભાઈ એ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

આ તબક્કે સમગ્ર કાર્યક્રમના આયોજક ટીમના સભ્ય શ્રી મથુરભાઈ બલદાણીયા, શ્રી બાલુભાઈ કાતરીયા, શ્રી કિશોરભાઈ કાતરીયા, શ્રી દિલુભાઈ આહીર, સુરજભાઈ આહીર, તમામ કાર્યકર્તાઓ તેમજ સમગ્ર આહીર સમાજ નો આભાર.....

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Surat Sheri
Surat