Ward 06 - Katargam

Ward 06 - Katargam

Share

ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૬ (કતારગામ)

Photos from Ward 06 - Katargam's post 18/04/2026

લોક સંપર્ક – લોક સંવાદથી ભવ્ય વિજય તરફ
ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. 6 કતારગામના મારા સાથી ઉમેદવારશ્રીઓ તેમજ આગેવાન કાર્યકર્તાશ્રીઓ સાથે ગ્રુપ મીટીંગમાં નાગરિકો સાથે આત્મીય મુલાકાત અને વિકાસલક્ષી મુદ્દાઓ પર અર્થપૂર્ણ લોક સંવાદ યોજાયો.

આ મુલાકાત દરમિયાન રહેવાસીઓ તરફથી મળેલ પ્રેમ, વિશ્વાસ અને સકારાત્મક પ્રતિસાદ ભાજપની વિકાસમૂલક વિચારધારાને વધુ મજબૂત બનાવે છે.

🙏 આપ સૌનો સહકાર અને આશીર્વાદ અમારી શક્તિ છે – ચાલો, સાથે મળીને ભવ્ય વિજય તરફ આગળ વધીએ.
🌸 “વિશ્વાસનો આધાર – વિકાસનો માર્ગ” 🌸

ી_બાર_120 ીલશે_વિકાસ_જીતશે

Photos from Ward 06 - Katargam's post 17/04/2026

જન-જનનો સાથ, વિકાસનો વિશ્વાસ!
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી-૨૦૨૬ના વિજય સંકલ્પ સાથે વોર્ડ નં. ૦૬ ના વિવિધ વિસ્તારોમાં 'ડોર-ટુ-ડોર' જનસંપર્ક અભિયાન યોજાયું. પ્રજાજનોનો અતૂટ વિશ્વાસ અને રાષ્ટ્રવાદ પ્રત્યેનો ઉત્સાહ જોઈને સ્પષ્ટ જણાય છે કે, સુરત ફરી એકવાર વિકાસની રાજનીતિને જ પસંદ કરશે. વિકસિત શહેરથી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવા સૌ મક્કમ છે.

ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે

Photos from Ward 06 - Katargam's post 17/04/2026

ભારતીય જનતા પાર્ટી – વોર્ડ નં. ૬ (કતારગામ)
વિકાસના સતત કાર્ય સાથે:
🌿 બાગ બગીચા વિકાસ
🚌 BRTS બસ સ્ટોપ સુવિધા
🌉 ફ્લાયઓવર બ્રિજ
💧 પાણીની ટાંકી નિર્માણ
આ બધું માત્ર ભાજપના વિકાસશીલ વિઝનથી શક્ય બન્યું છે.
🗳️ કમળનું બટન દબાવો, ભાજપને વિજય બનાવો
📅 ૨૬ એપ્રિલ, ૨૦૨૬
⏰ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦

Photos from Ward 06 - Katargam's post 17/04/2026

જન-જનનો સાથ, વિકાસનો વિશ્વાસ!

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી-૨૦૨૬ના વિજય સંકલ્પ સાથે વોર્ડ નં. ૦૬ ના વિવિધ વિસ્તારોમાં 'ડોર-ટુ-ડોર' જનસંપર્ક અભિયાન યોજાયું. પ્રજાજનોનો અતૂટ વિશ્વાસ અને રાષ્ટ્રવાદ પ્રત્યેનો ઉત્સાહ જોઈને સ્પષ્ટ જણાય છે કે, સુરત ફરી એકવાર વિકાસની રાજનીતિને જ પસંદ કરશે. વિકસિત શહેરથી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવા સૌ મક્કમ છે.

ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે

Photos from Ward 06 - Katargam's post 16/04/2026

આજ રોજ રામનગર (રાશી સર્કલ) અને અંબિકાનગર વિભાગ ૨ માં ગ્રુપ મીટિંગ નું આયોજન કરાયું હતું અને તેમાં સોસાયટી ના પ્રમુખશ્રીઓ, આગેવાનો અને સભ્યો દ્વારા ભારતીય જનતા પાર્ટી ના તમામ ઉમેદવારોને જંગી બહુમતી થી જીતાડી ને સુરત મહાનગર પાલિકા માં મોકલવાની ખાતરી આપવા બદલ તમામ નો ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

ીલશે_વિકાસ_જીતશે

Photos from Ward 06 - Katargam's post 16/04/2026

🪷ઘર ઘર લોકસંપર્ક - જન જન નો સાથ , સુરત શહેર નો વિકાસ...🪷
લોકસંપર્કથી જનકલ્યાણ સુધી: વોર્ડ નં. ૦્ર્ર્ર૬ માં ભાજપનો વિજય શંખનાદ! 🚩
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી-૨૦૨૬ના વિજય સંકલ્પ સાથે વોર્ડ નં. ૦૬ ના વિવિધ વિસ્તારોમાં 'ડોર-ટુ-ડોર' જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ લોકસંપર્ક દરમિયાન ભાજપના કર્મઠ કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં થયેલા પાયાના વિકાસકાર્યો અને જનહિતની યોજનાઓની વિગતો પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડી હતી. વિકાસની આ ગતિને અવિરત રાખવા માટે જનતાએ પણ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો. ✨
વોર્ડ નં. ૦૬ ના રહીશોનો ભાજપ પ્રત્યેનો આ અડગ નિર્ધાર અને અતૂટ ભરોસો સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી ચૂંટણીમાં ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે કમળ ખિલશે.

ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે

Photos from Ward 06 - Katargam's post 16/04/2026

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી-૨૦૨૬ના વિજય સંકલ્પ સાથે વોર્ડ નં. ૦૬ ના વિવિધ વિસ્તારોમાં 'ડોર-ટુ-ડોર' જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 🪷
આ લોકસંપર્ક માં ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને ૧૬૬- કતારગામ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડીયા સાહેબ પણ હાજર રહ્યા.
વોર્ડ નં. ૦૬ ના રહીશોનો ભાજપ પ્રત્યેનો આ અડગ નિર્ધાર અને અતૂટ ભરોસો સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી ચૂંટણીમાં ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે કમળ ખિલશે.
જન-જનનો સાથ, ભાજપનો વિકાસ! ✌️🪷

ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે

Vinod Moradiya
Daxesh Mavani
Ramesh Borad
Jayshree Variya
Keta Desai

16/04/2026

સુરત મહાનગર ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત
વોર્ડ નં. ૬ (કતારગામ) ના અમારા પ્રતિબદ્ધ ઉમેદવારો સાથે…
🪷 સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ 🪷
આપના અમૂલ્ય મતથી વિકાસની ગતિને વધુ મજબૂત બનાવો 💪
👉 અમારા ઉમેદવારોને કમળના નિશાન પર મત આપી અને અપાવી ને
ભાજપને ભવ્ય જીત અપાવશો 🙏
📍 વોર્ડ નં. ૬ (કતારગામ) ના ઉમેદવારો:
જયશ્રીબેન વરિયા
કેતાબેન દેસાઈ
દક્ષેશભાઈ માવાણી
રમેશભાઈ બોરડ

ીલશે_વિકાસ_જીતશે

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૬
Surat
395004