CityPlus Multiplex Surat में Boujee World की नई शुरुआत – मेरे दोस्तों जेपी अग्रवाल, हर्षिल डेलीवाला, विनोद अग्रवाल, आशीष जैन, आकाश गर्ग और डैनी निरबान को इस नए सफर के लिए दिल से बधाई।
भगवान से प्रार्थना है कि आपका विजन, जो सालों से सूरत को सबसे अच्छा एंटरटेनमेंट दे रहा है, अब बौजी वर्ल्ड के रूप में नई ऊंचाइयों पर पहुंचे।
पद्म श्री मिलने के बाद आपने जिस तरह से मुझे और डोनेट लाइफ परिवार को सम्मान दिया है, उसके लिए मैं बहुत आभारी हूं।
Nilesh Mandlewala
Founder & President : Donate Life
‘DONATE LIFE’ is an NGO working for awareness and promotion of
02/06/2026
सिटी प्लस थिएटर में बौजी वर्ल्ड की नई शुरुआत – मेरे दोस्तों जेपी अग्रवाल, हर्षिल डेलीवाला, विनोद अग्रवाल, आशीष जैन, आकाश गर्ग और डैनी निरबान को इस नए सफर के लिए दिल से बधाई।
भगवान से प्रार्थना है कि आपका विजन, जो सालों से सूरत को सबसे अच्छा एंटरटेनमेंट दे रहा है, अब बौजी वर्ल्ड के रूप में नई ऊंचाइयों पर पहुंचे।
पद्म श्री मिलने के बाद आपने जिस तरह से मुझे और डोनेट लाइफ परिवार को सम्मान दिया है, उसके लिए मैं बहुत आभारी हूं।
02/06/2026
“પદ્મશ્રી” સન્માન પ્રાપ્ત કર્યા બાદ Donate Life સંસ્થાના સ્થાપક તથા “ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા” તરીકે જાણીતા Nilesh Mandlewala જી Donate Life સંસ્થાના સ્વયંસેવક કરણ પટેલ ના નિવાસસ્થાને પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “આ પદ્મશ્રી સન્માન માત્ર મારું નથી, પરંતુ આપ સૌનું પણ છે. અંગદાન જાગૃતિ, વિવિધ કાર્યક્રમો, ગ્રીન કોરિડોર અને માનવતાના આ મહાઅભિયાનમાં આપેલા સહયોગ અને સમર્પણ બદલ આ સન્માનના સાચા હકદાર આપ પણ છો.”
નિલેશ માંડલેવાલાજીએ કરણ પટેલના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું.
અંગદાન... જીવનદાન...
सूरत के लिए एक ऐतिहासिक और गौरवशाली पल! ✨
भारत के "ऑर्गन मैन" और पद्मश्री पुरस्कार से सम्मानित श्री Nilesh Mandlewala जी के सम्मान में सूरत के Junomoneta Tower पर एक भव्य स्क्रीनिंग की गई।
WOW Advertisement द्वारा लगभग 21,000 वर्ग फुट क्षेत्र में फैली भारत की सबसे बड़ी LED दीवारों में से एक (करीब 190 फीट ऊंची, यानी 18 मंजिला इमारत) पर जब यह लम्हा चमका, तो हर सूरती का सीना गर्व से चौड़ा हो गया। अंगदान के क्षेत्र में उनके निस्वार्थ योगदान को हमारा शत-शत नमन! 🙏
02/06/2026
Donate Life સંસ્થાના સ્થાપક તથા “ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા” તરીકે જાણીતા પદ્મશ્રી Nilesh Mandlewala જીને પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠિત “પદ્મશ્રી” સન્માનના ગૌરવપૂર્ણ અવસરે શ્રી સુરતી મોઢ વણિક સમાજ પંચ દ્વારા તેમના સન્માનમાં અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સમાજજનો દ્વારા પદ્મશ્રી નિલેશ માંડલેવાલાજીનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ અંગદાન જાગૃતિ અને માનવસેવાના ક્ષેત્રમાં નિલેશભાઈએ આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવી તેમને સમગ્ર સમાજનું ગૌરવ ગણાવ્યા હતા.
આ પ્રસંગે નિલેશ માંડલેવાલાજીએ પણ સમાજના આગેવાનો અને સમગ્ર શ્રી સુરતી મોઢ વણિક સમાજ પંચનો આ સન્માન, પ્રેમ અને શુભેચ્છાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અંગદાન... જીવનદાન...
02/06/2026
Saluting and remembering our Organ Donor, today and forever 🙏🏻
The Donate Life family solemnly remembers Late. Navaneetbjai Babubhai Chaudhary on his 9th death anniversary. His selfless act of giving has touched countless lives, and his legacy continues to inspire hope and gratitude.
Donate Organs... Save Lives...
You can pledge for organ donation by clicking on the below-mentioned link:
https://www.donatelife.org.in/pledge-organs/
Do not forget to mention 'Donate Life' in NGO section.
To know more about Donate Life visit our website www.donatelife.org.in
NottoIndia SOTTO Gujarat Narendra Modi J.P.Nadda Amit Shah Ministry of Health and Family Welfare, Government of India, Health & Family Welfare Department, Government of Gujarat, Bhupendra Patel Praful Pansheriya Rashtriya Swayamsevak Sangh (RSS)
#અંગદાનમહાદાન #અંગદાનજીવનદાન
Donate Life संस्था के संस्थापक एवं “ऑर्गन मैन ऑफ इंडिया” के रूप में प्रसिद्ध पद्मश्री Nilesh Mandlewala जी को प्राप्त प्रतिष्ठित “पद्मश्री” सम्मान के गौरवपूर्ण अवसर पर श्री सुरती मोढ़ वणिक समाज पंच द्वारा उनके सम्मान में अभिनंदन समारोह का आयोजन किया गया।
कार्यक्रम में मुख्य अतिथि के रूप में गुजरात विधानसभा के डिप्टी स्पीकर श्री पूर्णेश मोदी उपस्थित रहे। विशिष्ट अतिथि के रूप में राज्यसभा सांसद श्री गोविंदभाई ढोलकिया, डायमंड एसोसिएशन के अध्यक्ष श्री रमेशभाई डुमसिया, सूरत पीपल्स बैंक के चेयरमैन श्री अमितभाई गज्जर तथा सत्तापक्ष नेता श्रीमती अल्पना मेहता उपस्थित रहे।
समारोह के आमंत्रक के रूप में समाज के अध्यक्ष श्री धामेशभाई तमाकुवाला तथा पूर्व अध्यक्ष श्री श्रीवासभाई धीवाला रहे। कार्यक्रम के आयोजन में उपाध्यक्ष श्री संजयभाई गांधी, श्री जयंतिलालभाई लापसीवाला, मंत्री श्री अनिलभाई दलाल, श्री मुकेशभाई वरियावा, कोषाध्यक्ष श्री अजयभाई मोदी तथा श्री दीपकभाई अनाजवाला ने महत्वपूर्ण भूमिका निभाई।
इस अवसर पर उपस्थित गणमान्य व्यक्तियों ने पद्मश्री निलेश मांडलेवाला जी को शॉल, पुष्पगुच्छ एवं सम्मान पत्र भेंट कर हार्दिक बधाई एवं शुभकामनाएँ दीं। वक्ताओं ने कहा कि निलेश मांडलेवाला ने पिछले दो दशकों से अधिक समय से अंगदान जागरूकता के लिए निस्वार्थ भाव से कार्य करते हुए केवल सूरत या गुजरात ही नहीं, बल्कि पूरे देश को एक नई दिशा प्रदान की है।
अपने संबोधन में निलेश मांडलेवाला जी ने कहा कि यह सम्मान केवल उनका नहीं है, बल्कि सभी अंगदाता परिवारों, डोनेट लाइफ के ट्रस्टियों, स्वयंसेवकों, डॉक्टरों, अस्पतालों, मीडिया तथा मानवता के इस महाअभियान से जुड़े प्रत्येक व्यक्ति का सम्मान है।
कार्यक्रम के अंत में निलेश मांडलेवाला जी ने श्री सुरती मोढ़ वणिक समाज पंच के पदाधिकारियों, ट्रस्टियों एवं पूरे समाज का इस सम्मान, स्नेह और शुभकामनाओं के लिए हृदय से आभार व्यक्त किया।
अंगदान... जीवनदान...
01/06/2026
Donate Life સંસ્થાના સ્થાપક તથા “ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા” તરીકે જાણીતા પદ્મશ્રી Nilesh Mandlewala જીને પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠિત “પદ્મશ્રી” સન્માનના ગૌરવપૂર્ણ અવસરે શ્રી સુરતી મોઢ વણિક સમાજ પંચ દ્વારા તેમના સન્માનમાં અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી Purnesh Modi ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ડુમસિયા તથા સુરત પીપલ્સ બેંકના ચેરમેન શ્રી અમિતભાઈ ગજ્જર તેમજ શાસકપક્ષ નેતા અલ્પના મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહના નિમંત્રક તરીકે સમાજના પ્રમુખ શ્રી ધમેશભાઈ તમાકુવાલા તથા તત્કાલીન નિવૃત પ્રમુખ શ્રીવાસભાઈ ધીવાળા રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ ગાંધી, શ્રી જયંતિલાલભાઈ લાપસીવાળા, મંત્રી શ્રી અનિલભાઈ દલાલ, શ્રી મુકેશભાઈ વરીયાવા, ખજાનચી શ્રી અજયભાઈ મોદી તથા શ્રી દિપકભાઈ અનાજવાળાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પદ્મશ્રી નિલેશ માંડલેવાલાજીને શાલ, પુષ્પગુચ્છ અને સન્માન પત્ર આપી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે નિલેશ માંડલેવાલાએ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી અંગદાન જાગૃતિ માટે નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરીને માત્ર સુરત કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશને નવી દિશા આપી છે.
નિલેશ માંડલેવાલાજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ સન્માન માત્ર તેમનું નથી, પરંતુ તમામ અંગદાતા પરિવારજનો, ડોનેટ લાઈફના ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો, ડોક્ટરો, હોસ્પિટલો, મીડિયા તથા માનવતાના આ મહાઅભિયાન સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું સન્માન છે.
કાર્યક્રમના અંતે નિલેશ માંડલેવાલાજીએ શ્રી સુરતી મોઢ વણિક સમાજ પંચના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને સમગ્ર સમાજનો આ સન્માન, પ્રેમ અને શુભેચ્છાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અંગદાન... જીવનદાન...
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
Donate Life, Prime Shoppers, 428 To 430, 4th Floor, Opp. Safal Square, University Airport Road, Vesu
Surat
395007
