KOLI SENA, Gujarat

KOLI SENA, Gujarat

Share

આખા ગુજરાતમાં કોળી સમાજના અખંડિત સંગઠન હેતુ કોળી સેનાની રચના કરવામાં આવી છે.
જય કોળી સેના. 🙏

22/04/2025

દરેક સમયે સાચા ખોટાનું જ્ઞાન આપનાર એવા મારા મોટાભાઈ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ભગવાન આપને દીર્ઘ આયુ આપે એવી પ્રાર્થના.

Photos from KOLI SENA, Gujarat's post 26/09/2023
26/09/2023

હું જીગ્નેશ પટેલ કોળી સેના તરફથી વચન આપું છું કે અમે આપનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઈએ આપે જે અમારા પર વિશ્વાસ રાખીને જે દાનનો પ્રવાહ વરસાવ્યો છે એ બદલ કોળી સેના આપની ઋણી છે. અમારી કોળી સેના થી ક્યારેક પણ કોઈ ભૂલ થાય તો આપ સૌ વડીલ ભાઈ બહેન મિત્રોનું સૂચન આવકાર્ય છે. જે રીતે પેકિંગ કરવા માટે તલાદ કોટના સ્ટાફ નો તથા વડીલોએ (ડિરેક્ટર શ્રી) ઓ જેમણે મહેનત કરી છે એ બદલ એમનો પણ ખુબ ખુબ આભાર અને કોળી સેનાના સૌ યુવા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જમણે પોતાના રાત દિવસ એક કરી ખૂબ જ મહેનત કરી. ખરા અર્થમાં જોવા જઈએ તો આ એક (કોળી) સેના છે જેને 12 કલાકમાં કામ પૂર્ણ કર્યું.

જય કોળી સેના.

24/09/2023

કોઈને આર્થિક સહયોગ આપવા હેતુ પહેલા આપેલ QR CODE ઉપર વ્યવહાર નહિ થતો હોય તો આપેલ QR CODE ઉપર આપનો સહયોગ મોકલી શકો છો.

આ જ કોળીની શક્તિ છે, કે બેન્કોની રૂપિયા સ્વીકારવાની મર્યાદા પણ એક જ રાતમાં પૂરી થઈ જાય છે.

24/09/2023

કોળી સેના, પોલીસ પરિવાર તરફથી સેવા હેતુ ₹૫૦,૦૦૦/- નું યોગદાન મળેલ છે.

Photos from KOLI SENA, Gujarat's post 23/09/2023

દીપકભાઈ સાયણ 100 કિલો ખાંડ મળેલ છે

2000 Rajnikant (Pintu)

હિતેશભાઈ સરસના સરપંચ તરફથી 150 કિલો ચોખા.

નઘોઈ માજી સરપંચ શ્રી અજયભાઈ તરફથી 50 કિલો ચોખા.

હંસ ટ્રેદર્શ અમિતભાઈ તરફથી 50 કિલો લોટ.

દીપકભાઈ સાયણ તરફથી 3500 રૂપિયા 100 કિલો ખાંડ ના.

પપ્પુભાઈ બરબોધન તરફથી 5000

6111સરોલી ના એકભાઈ તરફથી આવ્યા છે.
આડમોર સમાજસેવા ગ્રુપ તરફથી 50 લિટર તેલ

ડોક્ટર રાગીનભાઈ સરસ તરફથી 2500 રૂપિયા.

દિહેણ પ્રદિપભાઇ સરપંચ તરફથી ૫૦ કિલો ચોખા

નૈમિષ નટવરભાઈ પટેલ - પારડી કોબા.
1111/-

દેવેન્દ્રભાઈ કુંભાડી તરફથી 2100 રૂપિયા

સુનિલભાઈ નઘોઇ ઓલપાડ તાલુકા મહામંત્રી તરફથી 5000 રૂપિયા.

રમેશભાઈ બહાદુર તરફથી 1001 રૂપિયા. ભાંદુત

અશોકભાઈ પોલીસ હાસોટ તરફથી 5001.

અવિનાશભાઈ પટેલ કમરોલી તરફથી 11000 રૂપિયા.

રાજુભાઈ તરફથી 2000 રૂપિયા. ઈસનપુર

ભરતભાઈ જમુભાઈ પટેલ
( ઈસનપોર) 1501/-

1100 રૂપિયા જીગાભાઈ પોલીસ તરફથી કાસલા.
1500 રૂપિયા ભાવેશભાઈ સરસાણા તરફથી.

બલકસ ના એક ભાઈ તરફથી 1500 રૂપિયા.

ગીરીશભાઈ માજી કોર્પોરેટર તરફથી 100 કિલો ચોખા ને 10 કિલો તુવેરની દાળ.

અમિતભાઈ કરંજ પારડી તરફથી 1111. રૂપિયા

1100 ₹ mara , kone apavana te kejo please

1100 રૂપિયા પરિમલભાઈ સરોલી

500 રૂપિયા હેમંતભાઈ કસાદ

મુકુંદભાઈ શેરડી તરફથી 1100 રૂપિયા .
અંકિતભાઈ સિગ્મા તરફથી 500 રૂપિયા.

લાલુભાઇ તરાદ થી 1111 રૂપિયા.

ડોક્ટર જીગ્નેશભાઈ મમતા હોસ્પિટલ તરફથી 16000 રૂપિયા.

22,200 બ્રિજેશભાઈ શેરડી ગામ તરફથી.

અરવિંદભાઈ દયાભાઈ પટેલ અણિયાણા તરફથી 3000 રૂપિયા.

કેયુરભાઈ જીણોદ તરફથી ₹4,000 તેમજ તેમની ટીમ.

આદમોર સમાજસેવા ગ્રુપ તરફથી 100 લીટર તેલ.

હર્ષદભાઈ બાલુભાઈ પટેલ 1001. અસનાદ

મીનાક્ષીબેન તરફથી 1500 રૂપિયા.

તલાદ કોટન ડિરેક્ટર જનકભાઈ દેસાઈ તરફથી 2000 રૂપિયા.

રાહુલભાઈ હસમુખભાઈ તરફથી 3000 રૂપિયા.

દિલીપભાઈ રામસિંગભાઈ તરફથી 3000 રૂપિયા.

નિમેષભાઈ નટવરભાઈ પટેલ પારડી કોબા તરફથી 1111 રૂપિયા.

અમિતભાઈ કંટાળા તરફથી 1001

જતીનભાઇ કુવાદ તરફથી 1111 રૂપિયા

ચેતનભાઇ નંદલાલભાઈ પટેલ અરિયાણા 5000 રૂપિયા.

સન્મુખભાઈ જીનોદ તરફથી ૨૫ કિલો તુવેરની દાળ.

મેહુલભાઈ કુવાદ તરફથી 1001 અને સાગરભાઇ મલગામા તરફથી 501

વિનોદભાઈ કાંતિભાઈ પટેલ નેસ કરંજ પારડી તરફથી 50 કિલો ઘઉંનો લોટ.

ડોક્ટર પિયુષભાઈ અસ્તિત્વ તરફથી 11000 રૂપિયા. ડોક્ટર જીગ્નેશભાઈ મમતા હોસ્પિટલ તરફથી 21000 રૂપિયા.

જયંતીભાઈ આશાપુરા મેડિકલ ભાંડુત તરફથી ₹1,500

અંબિકા એગ્રો દિલીપભાઈ તરફથી 1100 રૂપિયા. હાથીસા

તુષારભાઈ અંભેટા તરફથી 1111 રૂપિયા.

નલીનભાઈ ગણપતભાઈ પટેલ સરોલી તરફથી 5000 રૂપિયા.

હિતેશભાઈ હરજીવનભાઈ પટેલ મલગામા 1100 રૂપિયા.

આડમોર સમાજસેવા ગ્રુપ તરફથી 136 લિટર તેલ એટલે કે 9 ડબ્બા તેલનું દાન મળે છે.

પારુલ બેન તરફથી 1001 રૂપિયા

ડો ગૌરાંગભાઈ પટેલ સાયણ તરફથી 4000 રૂપિયા.

કાર્તિકભાઈ તરફથી 501

એડવોકેટ મનોજભાઈ હીરાભાઈ પટેલ ઇસનપુર તરફથી 11000 રૂપિયા.

ડોક્ટર મહેન્દ્રભાઈ તરફથી ₹6,000 .
સરોલી ના એક ભાઈ તરફથી 1001 રૂપિયા.

જયેશભાઈ ધોળકિયા તરફથી 5100.

સ્નેહલભાઈ વિજયભાઈ પટેલ મોરાભાગળ તરફથી ₹2100 રૂપિયા.

ચેતનાબેન કૃષ્ણકુંજ તરફથી 1000 રૂપિયા

નિલેશભાઈ મોરાભાગળ ડાહિમાંનગર તરફથી 2100 રૂપિયા.

આવતીકાલે બે મોટા ટેમ્પા આવવાના છે એક સુનિલભાઈ કુવાદનો અને બીજો દીપકભાઈ સરપંચ કમરોલી નો.

ગણેશ આલુપુરી જહાંગીપુરા તરફથી એક ગુણ કાંદા ને એક ગુણ બટાકા.

દિનેશભાઈ આર. પટેલ ઈશનપોર માજી સરપંચ ના ૧૧૧૧.,

દિનેશભાઈ ઈસનપુર સરપંચ તરફથી ૧૧૧૧.
પ્રજ્ઞેશભાઈ સરપંચ ભાદોલ તરફથી 1500.

એક વ્યક્તિના સરોલી માંથી 10 મણ ચોખા

તેજસભાઈ ઇશનપોર પાંચ મણ ચોખા

અશોકભાઈ ઓલપાડ ( અસનાબાદ) એક બટાકાની ગુણ

જીગ્નેશ ભાઈ મારો 1000 રૂપિયા ફાળો લઈ જજો ડો અર્જુન પટેલ

જીગ્નેશ ભાઈ મારો 1000 રૂપિયા ફાળો લઈ જજો

દીપકભાઈ સાયણ 100 કિલો ખાંડ મળેલ છે

હિતેશભાઈ સરસના સરપંચ તરફથી 150 કિલો ચોખા.

નઘોઈ માજી સરપંચ શ્રી અજયભાઈ તરફથી 50 કિલો ચોખા.

હંસ ટ્રેદર્શ અમિતભાઈ તરફથી 50 કિલો લોટ.

દીપકભાઈ સાયણ તરફથી 3500 રૂપિયા 100 કિલો ખાંડ ના.

પપ્પુભાઈ બરબોધન તરફથી 5000

6111સરોલી ના એકભાઈ તરફથી આવ્યા છે.

દિપેશભાઈ ખલીપોર તરફ થી જે જોઈએ એ આપવા કહિયું.

આડમોર સમાજસેવા ગ્રુપ તરફથી 50 લિટર તેલ

ડોક્ટર રાગીનભાઈ સરસ તરફથી 2500 રૂપિયા.

દેવેન્દ્રભાઈ કુંભાડી તરફથી 2100 રૂપિયા

સુનિલભાઈ નઘોઇ ઓલપાડ તાલુકા મહામંત્રી તરફથી 5000 રૂપિયા.

રમેશભાઈ બહાદુર તરફથી 1001 રૂપિયા. ભાંદુત

અશોકભાઈ પોલીસ હાસોટ તરફથી 5001.

અવિનાશભાઈ પટેલ કમરોલી તરફથી 11000 રૂપિયા.

બલકસ ના એક ભાઈ તરફથી 1500 રૂપિયા.

ગીરીશભાઈ માજી કોર્પોરેટર તરફથી 100 કિલો ચોખા ને 10 કિલો તુવેરની દાળ.

અમિતભાઈ કરંજ પારડી તરફથી 1111. રૂપિયા

આડમોર સમાજસેવા ગ્રુપ તરફથી136 લિટર તેલ એટલે કે 9 ડબ્બા તેલનું દાન મળે છે.

Photos from KOLI SENA, Gujarat's post 23/09/2023

કોળી સેના ગુજરાત દ્વારા ભરૂચ અંકલેશ્વર ખાતે રેલમાં નુકસાન ભોગવનાર ગામોમાં સહાય હેતુ હાકલ કરતા સેવાનો અવિરત ધોધ વહી રહ્યો છે. કોળી સેનાના જીગ્નેશભાઈ પટેલ (LIC- કમરોલી) ની આગેવાની હેઠળ સેવાની પ્રચંડ શરૂઆત થઈ.

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


KURUKSHETRA (Jahangirpura)
Surat
395005