match Live
v/s Pakistan
Suman Chandan-c
Surat Municipal Corporation - SMC Surat City Surat My Surat Nency Shah Hemali Boghawala Purnesh Modi Ramparvesh Sahani
SUMAN CHANDAN-c
Suman Chandan-C Co.Op.Housing Service Society Ltd.
સુમન ચંદન પરીવાર ના સભ્યોને જણાવવાનું કે,
દેશ માટે કંઇક કરવાનું ચૂકશો નહીં . મતદાનનો દિવસ નો-બહાના દિવસ !
તમારો મત આપો અને લોકશાહીની સૌથી મોટી ઉજવણીમાં જોડાઓ.
મતદાન સંબંધિત કોઈપણ માહિતી માટે, આ વેબસાઈટની મુલાકાત લો:
www.elections24.eci.gov.in
Dear Suman Chandan-c
Don’t miss out on doing your bit for the country. Voting Day is a no-excuse day! Cast your vote and join the biggest celebration of democracy. For any voting-related information, visit: elections24.eci.gov.in
#चुनावकापर्व देशका गर्व
आज सुमन चंदन बिल्डिंग परिवार के सभी सदस्यों के साथ रहकर स्थानिक BLO के साथ चुनाव पर्व के विषय में चर्चा की गई जिसमें BLO श्री विजयभाई प्रजापति द्वारा स्थानिको को प्रतिज्ञा ली है।
कार्यक्रम में ब्रिजेश वर्मा, प्रकाशभाई, अजयभाई , निलेशभाई जगदीशभाई खटीक , पूनमभाई एवम स्थानिक अभी सदस्य उपस्थित हुवे थे।
Surat Municipal Corporation - SMC SUMAN CHANDAN-c Nency Shah My Surat Surat City Hemali Boghawala Purnesh Modi Surat
18/04/2024
#चुनावकापर्व देश का गर्व
અંતર્ગત આજરોજ સુમન ચંદન એ બી અને સી બિલ્ડીંગ ના સભ્યોને સાથે રાખીને મતદાર અંગે પ્રતિજ્ઞા લીધેલ હતી
આ કાર્યક્રમમાં દરેક બિલ્ડિંગના સભ્યો તથા કમિટી સભ્યો તથા પ્રમુખશ્રી પ્રકાશભાઈ નિલેશભાઈ અજયભાઈ તથા બ્રીજેશભાઇ હાજર રહેલા હતા તેમજ કલેકટર કચેરીના આ વિસ્તારમાં બી.એલ.ઓ શ્રી વિજયભાઈ પ્રજાપતિ હાજર રહેલા હતા
Surat Municipal Corporation - SMC Nency Shah Purnesh Modi My Surat Surat City Hemali Boghawala Surat
SUMAN CHANDAN-c Collector Office surat
24/03/2024
Holika dahan
📢 HOLI UTSAV 🔊
હોલિકા દહન કાર્યક્રમ.
होलीका दहन कार्यक्रम.
સુમન ચંદન પરીવાર સોસાયટીના દરેક સભ્યોને જણાવવાનું *સુમન ચંદન A, B, અને C બિલ્ડીંગ* તરફ થી કાલે રવિવારે સાંજે 7:00 થી 8:00 વાગ્યે સુધી *હોળી પર્વ નિમિતે* હોલિકા દહન કાર્યક્રમનું સાસ્ત્રોકત વિધિથી આયોજન કરવામાં આવનાર છે. જેમાં દરેક સભ્યોએ પરીવાર સાથે પધારવા માટે નમ્ર વિનંતી છે.
જગ્યા-સ્થળ: સુમન ચંદન મુખ્ય ગેટની બહાર
સમય :7:30 વાગ્યે મુહૂર્ત પ્રમાણે.
હોળી પર્વ એ દરેક નાત જાત ભેદ ભાવ અને કોઈપણ પ્રકારના મતભેદ, વેરભાવ વિનાનો આં કાર્યક્રમ છે જેમાં દરેક સભ્યોએ ઉપસ્થિત રહેવા માટે નમ્ર વિનંતી છે.
🙏👏🏻👏🏻🕯️👏🏻👏🏻🙏
होलिका दहन कार्यक्रम
होली पर्व के उपलक्ष में कल साम को 7:30 बजे सुमन चंदन मुख्य गेट के बाहर होलिका दहन कार्यक्रम रखा गया है इस हेतु आप सभी कार्यक्रम में उपस्थित रहे ऐसी विनम्र निवेदन है।
🙏🙏🙏🙏
-બ્રીજેશભાઈ
અસ્થાયી પ્રમુખ
સુમન ચંદન બિલ્ડિંગ
Surat Municipal Corporation - SMC Hemali Boghawala Purnesh Modi Nency Shah Surat City My Surat Ramparvesh Sahani
📢 HOLI UTSAV 🔊
હોલિકા દહન કાર્યક્રમ.
होलीका दहन कार्यक्रम.
સુમન ચંદન પરીવાર સોસાયટીના દરેક સભ્યોને જણાવવાનું સુમન ચંદન A, B, અને C બિલ્ડીંગ તરફ થી કાલે રવિવારે સાંજે 7:00 થી 8:00 વાગ્યે સુધી હોળી પર્વ નિમિતે* હોલિકા દહન કાર્યક્રમનું સાસ્ત્રોકત વિધિથી આયોજન કરવામાં આવનાર છે. જેમાં દરેક સભ્યોએ પરીવાર સાથે પધારવા માટે નમ્ર વિનંતી છે.
જગ્યા-સ્થળ: સુમન ચંદન મુખ્ય ગેટની બહાર
સમય :7:30 વાગ્યે મુહૂર્ત પ્રમાણે.
હોળી પર્વ એ દરેક નાત જાત ભેદ ભાવ અને કોઈપણ પ્રકારના મતભેદ, વેરભાવ વિનાનો આં કાર્યક્રમ છે જેમાં દરેક સભ્યોએ ઉપસ્થિત રહેવા માટે નમ્ર વિનંતી છે.
🙏👏🏻👏🏻🕯️👏🏻👏🏻🙏
होलिका दहन कार्यक्रम
होली पर्व के उपलक्ष में कल साम को 7:30 बजे सुमन चंदन मुख्य गेट के बाहर होलिका दहन कार्यक्रम रखा गया है इस हेतु आप सभी कार्यक्रम में उपस्थित रहे ऐसी विनम्र निवेदन है।
🙏🙏🙏🙏
Suman Chandan-c
Surat Municipal Corporation - SMC Nency Shah My Surat Hemali Boghawala Surat City Purnesh Modi
22/01/2024
Hanuman chalisa...
જય શ્રી રામ..
22/01/2024
સુમન ચંદન સી બિલ્ડીંગ ખાતે આજરોજ ભગવાન શ્રી રામજીના અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત આપની બિલ્ડીંગ માં શાંતિ હવન નું આયોજન છે.
Happy New year 🎊
વર્ષ ૨૦૨૩ માં આપના તરફ થી ખુબ જ સુંદર સહયોગ મળ્યો એ બદલ બ્રિજેશ વર્મા અને સુમન ચંદન પરીવાર તરફથી આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છે તેમજ ખુશી ની લાગણી અનુભવે છે.
🙏🙏🙏
મારા કે કમિટીના કોઈ સભ્યો દ્વારા કોઈ કચાસ કે તકલીફ રહી હોય તો માફ કરજો.🙏🙏💐💐
આવનારું વર્ષ ૨૦૨૪ તમારા અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને ખુશીઓ લાવે અને આપનો અવિરત સાથ, સહકાર અને સહયોગ મળતો રહે એવી આશા રાખીએ છીએ.💐💐
આપ તેમજ આપના પરિવાર માટે આવનારું વર્ષ ૨૦૨૪ મંગલમય , શુભ ફળદાયી રહે એવી શુભેચ્છાઓ.
Good Bye 2023 & Welcome 2024
💐💐👍🏼🙏
લી
Brijesh Verma
Jagdish Khatri
Nayi Mukesh
Anu Solanki
Meena Parmar Mithunbhai,
Shailesh Sudiwala
Ramparvesh Sahani
Nayan Betkar
તથા કમિટીના તમામ સભ્યો
9724277771
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Address
SUMAN CHANDAN PRADHANMANTRI AWAS NR PALANPOR BUS TERMINAL PALANPOR-CANAL Road SURAT
Surat
395009
