11/11/2018
Saubhaagya Panchmi ke paavan parv par
Bhagwan aap ko aur aapke parivaar ko Saubhaagya pradaan kare
Saubhaagya Panchmi ki Hardik Shubhkamnaye …
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surat Advocate & Notary, Notary public, 3-4, Adarsh Shopping Center 1st Floor, Opp. Snehmudra Soc. , Kapodara, Varachha Road, Surat.
:- નીચે મુજબ ના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો:-
(૧) રીયલ એસ્ટેટ અધિનિયમ -૨૦૧૬ ના કાયદા મુજબ પ્રોજેક્ટ ની નોંધણી કરાવવા માટે
(૨) જમીન મિલકત એન.એ.(નોન એગ્રીકલ્ચર ) ના તથા બાંધકામ ની મંજુરી મેળવવા માટે તથા પ્લાન પાસ કરાવવા
(૩) વેચાણ કરાર, ગીરવિખત ,પવાર ઓફ એટોર્ની ,એફિડેવિટ , વેચાણ દસ્તાવેજ ,સાટાખત, કબ્જા રસીદ ભાયુ ભાગે કૌટુંબિક મીલોઅકત વહેચણી ના કામકાજ બાબતે
(૪) નોટરી અંગે ના કામ માટે
11/11/2018
Saubhaagya Panchmi ke paavan parv par
Bhagwan aap ko aur aapke parivaar ko Saubhaagya pradaan kare
Saubhaagya Panchmi ki Hardik Shubhkamnaye …
08/11/2018
Praying for your long life and good health
on this Bhai Dooj and always
Have a Chocolaty Bhai Dooj
07/11/2018
Hope the new year fills your life with eternal happiness and infinite reasons to celebrate so that life becomes a memorable journey for you.
Wish you a very Happy New Year.
06/11/2018
This Diwali, may you be blessed with good fortune as long as Ganeshji's trunk, wealth and prosperity as big as his stomach, happiness as sweet as his ladoos and may your trouble be as small as his mouse. Happy Diwali
04/11/2018
Sone ka rath, chaandi ki paalki
Baithkar jismein hain Maa Lakshmi aayi
Dene aapko aur aapke poore parivar ko
Dhanteras ki badhaai...!!
18/10/2018
On this special Day, As U Celebrate valor & courage, Triumph of Good over Evil,
Wish you success & Happiness in Everything you Do..
HAPPY DASHERA..
18/10/2018
A time for celebration, A time for victory of good over bad,
A time when world see the example of power of good.
Let us continue the same "true" spirit.
Blessing of Dussehra!!!
09/10/2018
May this Navratri be as bright as ever.
May this Navratri bring joy, health and wealth to you.
May the festival of lights brighten up you and your near and dear ones
lives...
"Happy Navratri"
02/10/2018
12/09/2018
એડવોકેટ કાળુભાઇ એન. નસીત કાનૂની અને નૈતિક રીતે બન્ને પરિણામ લક્ષી અભિગમ સાથે સ્વતંત્રપણે કેસ ચલાવી રહ્યા છે. અને કાનૂની સલાહ અને સલાહકારી સેવાઓ પૂરી પાડવાનો ઘણા વર્ષોથી વ્યાવસાયિક અનુભવ છે. તેમણે વર્ષ 1994 માં Bachelor of Law (LLB) પૂર્ણ કર્યું.
એડવોકેટ કાળુભાઇ નાગરિક કાયદા, કૌટુંબિક કાયદા, ફોજદારી કેસો, કોર્પોરેટ કેસો, આવક, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ બાબતોના વિવિધ ક્ષેત્રો અને વિવિધ સમજૂતીઓ અને દસ્તાવેજોના મુદ્દા અને અધિક્ષકમાં વિવિધ સેવાઓ પૂરી પાડે છે.
એડવોકેટ કાળુભાઇ નસિત, સુરત જિલ્લા BAR એસોસિએશન, નોટરી એસોસિએશન ગુજરાત સાથે જોડાયેલા છે. તેઓ 'ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી' સુરતના આજીવન સભ્ય છે.
:- નીચે મુજબ ના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો:-
(૧) રીયલ એસ્ટેટ અધિનિયમ -૨૦૧૬ ના કાયદા મુજબ પ્રોજેક્ટ ની નોંધણી કરાવવા માટે
(૨) જમીન મિલકત એન.એ.(નોન એગ્રીકલ્ચર ) ના તથા બાંધકામ ની મંજુરી મેળવવા માટે તથા પ્લાન પાસ કરાવવા
(૩) વેચાણ કરાર, ગીરવિખત ,પવાર ઓફ એટોર્ની ,એફિડેવિટ , વેચાણ દસ્તાવેજ ,સાટાખત, કબ્જા રસીદ ભાયુ ભાગે કૌટુંબિક મીલોઅકત વહેચણી ના કામકાજ બાબતે
(૪) નોટરી અંગે ના કામ માટે
(૫) સુરત મહાનગર પાલિકા ના કામ માટે .(ગુમાસ્તાધારા , આરોગ્ય ખાતું , આકારણી, જન્મ –મરણ અંગે ના દાખલા માટે
(૬) સોલ્વન્સી તથા જાતી અંગે ના દાખલા માટે તેમજ આવક અંગેના દાખલા માટે
(૭) સોસાયટી નું રજીસ્ટ્રેશન કરવા બાબતે તેમજ ટ્રેડ યુનીયાનોનું રજીસ્ટ્રેશન કરવા બાબતે
(૮)સીટી સર્વે ના રેકોર્ડ્સ માં મિલકત નીન્ધાની કરાવવા બાબતે તેમજ વલુઅતિઓન રેપોર્ત બાબતે
(૯) પુરવઠા ખાતાના તથા પોલીસ કમિશનર તથા હોટેલ રેસ્ટોરન્ટ ના લાઇસન્સ બાબતે
(૧૦) ગુજરાત વિદ્યુત બોર્ડ માં નવું વિદ્યુત કનેક્શન મેળવવા તેમજ નામ ટ્રાન્સફર તેમજ લોડ વધારા બાબતે
(૧૧) આકારણી ખાતામાં મિલકત ટ્રાન્સફર માટે તેમજ વાંધા અરજી ,ભાડૂત કમી કરવા બાબતે
(૧૨) આર.ટી.ઓ. લાયસન્સ ,ગાડી ટ્રાન્સફર ,એન.ઓ.સી માટે
(૧૩)ટ્રેડ માર્ક ના કામકાજ માટે
(૧૪) ગુજરાતી તેમજ અંગ્રેજી માં કોમ્પુટર ટાઈપીંગ માટે
(૧૫) ફાઈનાન્સ લોન માટે તથા પાસપોર્ટ ના કામ માટે
(૧૬) સરકારી, અર્ધસરકારી કચેરીઓના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો
ઓફીસ સમય:-
સોમવાર થી શનિવાર : સવારે ૯-૦૦ થી રાત્રે ૯-૦૦
રવિવાર : સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦
| Monday | 9am - 9am |
| Tuesday | 9am - 9am |
| Wednesday | 9am - 9am |
| Thursday | 9am - 9am |
| Friday | 9am - 9am |
| Saturday | 9am - 9am |
| Sunday | 9am - 1am |