Samirbhai Boghara ADV

Samirbhai Boghara ADV

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samirbhai Boghara ADV, Public Service, 3081, Silver Business Point, Nr. VIP Circle Utran, Surat.

12/04/2026
07/04/2026

આ દર્દી ની કિડની બદલવાની હોય જેની અરજી આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના રાહત ફંડ માંથી સહાય મેળવવા તૈયાર કરી જેમાં નવસારી ના સાંસદ શ્રી પાટીલ સાહેબ દ્વારા કરવામાં આવી

07/04/2026

આ દર્દી ની કિડની બદલવાની હોય જે મોરબી ના વતની છે જેની અરજી આજ રોજ મુખ્ય મંત્રી શ્રી na રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે તૈયાર કરી જેનો અંદાજિત ખર્ચ રૂપિયા 10,00,000 જેવો અંદાજ આપેલ છે

Photos from Samirbhai Boghara ADV's post 30/12/2024
17/08/2024

ફોરમકુમારી પ્રવીણભાઈ બરવાડિયા રહેવાસી વિજાપુર જી જૂનાગઢ ની અરજી આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી ના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે તૈયાર જેમાં ભલામણ જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ દ્વારા કરવામાં આવી

17/07/2024

મોહનલાલ હીરાલાલ જાટ રહે અંબાનગર સુરત ની અરજી આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે તૈયાર કરી જેમાં ભલામણ નવસારી ના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા કરવામાં આવી

15/07/2024

અનીશકુમાર આનંદબિહારી સિંહ રહેવાસી મુ કીમ તા. ઓલપાડ થી આવ્યા છે જેની કિડની બદલવાની હોય જેની અરજી આજ રોજ મુખ્યમંત્રી શ્રી ના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે તૈયાર કરી જેમાં ભલામણ સુરત શહેર કરંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી દ્વારા કરવામાં આવી જેનો અંદાજિત ખર્ચ રૂપિયા ૮,૫૦ ,૦૦૦ જેવો થવાનો અંદાજ છે અને દર્દી ની તબિયત જલ્દી થી સારી થાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરી

12/07/2024

ઠાકોરભાઈ કેશવભાઈ ચૌહાણ રહે પાલનપુર જકાતનાકા સુરત ની અરજી આજ રોજ મુખ્યમંત્રી શ્રી ના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે તૈયાર કરી જેમાં ભલામણ સુરત શહેર કરંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી દ્વારા કરવામાં આવી અને દર્દી જલ્દી થી સાજા થાય તેવી પ્રભુ ને પ્રાર્થના🙏🙏🙏

12/07/2024

નાકરાણી રાજુભાઈ કાનજીભાઈ રહે મુ નગડીયા તા ગીર ગઢડા જી ગીર સોમનાથ જિલ્લાના ના દર્દી ની અરજી આજ રોજ મુખ્યમંત્રી શ્રી ના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે તૈયાર કરી જેમાં ભલામણ સુરત શહેર કરંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી દ્વારા કરવામાં આવી

11/07/2024

મોહનભાઈ દાનાભાઈ કાતરિયા રહે મુક્તિધામ સો માગોબ પુના સુરત ની અરજી આજ રોજ મુખ્યમંત્રી શ્રી ના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે તૈયાર કરી જેમાં ભલામણ સુરત શહેર કરંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી દ્વારા કરવામાં આવી અને દર્દી જલ્દી સાજા થઈ જાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરી🙏

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


3081, Silver Business Point, Nr. VIP Circle Utran
Surat
394101

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm