સુરત:ખૂનની કોશિષના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપીને કડક કાર્યવાહી કરતી સચિન GIDC પોલીસ.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
Surat City Police
Surat City Police is now ONLINE! We are open for 24x7 We are open for Feedback & Suggestions!
This page is created to fill the gap between Police and Public and to reflect the day to day duties of Police which do not come across to public easily. For more information, visit our official website www.cpsurat.gujarat.gov.in !
સુરત:’ઓપરેશન મ્યુલ હંટ 2.0’ હેઠળ સુરત શહેર પોલીસની ‘ડિજિટલ સ્ટ્રાઇક’, છેલ્લા ત્રણ દિવસમાં 58 ગુના નોંધી 77 જેટલા આરોપીની કરવામાં આવી ધરપકડ.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
સુરત:વરાછા વિસ્તારમાં આવેલ SBI બેન્કમાં થયેલ 50 લાખની લૂંટના ગૂનામાં લૂંટ કરનાર બિહારની કુખ્યાત ‘કુંદન ભગત’ગેંગના એક સાગરીતને બિહારથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ પોલીસ.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
સુરત:સચીન GIDC વિસ્તાર માં આવેલ ભંગારના ડેલામાં સચિન GIDC પોલીસ દ્વારા વિવિધ ટિમો બનાવી સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
01/06/2026
આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલૌતજી દ્વારા રાત્રે સુરત શહેરના તમામ DCPશ્રીઓ સાથે સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા અને એનાં અસરકારક નિયંત્રણ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં વિવિધ સાયબર ગુનાઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
01/06/2026
“તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ હેઠળ સાયબર ફ્રોડના નાણા કિંમત રૂ. 2,91,682 તથા ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ-37 કિં.રૂ. 6,52,999 મળી કુલ્લે કિંમત રૂ. 9,44,641 ના મત્તાનો મુદ્દામાલ મુળ માલિકોને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરતી સુરત શહેર ડિંડોલી પોલીસ.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
01/06/2026
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગના પાંચ સભ્યો વિશાલ સંજયભાઇ, સચીન ઉર્ફે બીહારી ઉર્ફે ગોલુ દુધરાજ રઘુવીર મહંતો, કાર્તીક ઉર્ફે ટોપી મનુભાઇ કરશનભાઇ ગરનારા, અજય ઉર્ફે રોંગટો ઉર્ફે લંબુ ભીખાભાઇ અને અયુબ ઇસ્માઇલ અંસારીને આશરે 22 મોબાઇલ ફોન જેની કિં.રૂ.1,86,500/- ની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર અશ્વિનીકુમાર પોલીસ ટીમ.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
ડુમસ સી ફેસ ખાતે સુરત શહેર પોલીસ બેન્ડ દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો. ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનોએ પોલીસ બેન્ડના સંગીતને માણ્યું.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Police Commissioner Office, Opp. Jilla Seva Sadan, Surat Dumas Road, Athwalines
Surat
395001
