Gajera Children Hospital - SURAT
Best Children Hospital in Varachha
Open for 24/7
Providing services more than 30 years.
02/04/2020
#કોરોના #વાઇરસથી બચવાં માટે શું શું કરવું જોઈએ?
#કોરોના #વાઇરસથી બચવાનો ઉપાય
#ડો. #વસંતભાઈ #ગજેરા - #ગજેરા #ચિલ્ડ્રન #હોસ્પિટલ
કોરોના વાઇરસથી બચવાનો ઉપાય - ડો. વસંતભાઈ ગજેરા - ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ કોરોના વાઇરસથી બચવાં માટે શું શું કરવું જોઈએ? કોરોના વાઇરસથી બચવાનો ઉપાય. ડો. વસંતભાઈ ગજેરા - ગજેરા ચિલ્ડ્રન હોસ્પ.....
02/04/2020
લોકડાઉન - કોરોના વાઇરસને કારણે શરુ કરવામાં આવેલી નવી સેવા
ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ - ડો. વસંતભાઈ ગજેરા
વિડિઓ કોલિંગ સારવાર - મો. 98243 10103
આ નંબર પર કોલ કરી તમારા બાળકને વિડીઓમાં બતાવો અને તકલીફ વિશે ડોક્ટર સાથે વાત કરો.
વિડિઓ કોલિંગ સારવાર - ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ - ડો. વસંતભાઈ ગજેરા કોરોના વાઇરસને કારણે શરુ કરવામાં આવેલી નવી સેવા વિડિઓ કોલિંગ સારવાર - ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ લોકડાઉન - કોરોના વા....
02/04/2020
Get the information from Dr. about -19 and ( #કોરોના #વાઇરસ વિશેની સંપૂર્ણ માહિતી - ડો. #વસંતભાઈ #ગજેરા)
Get the information from Dr. Vasant Gajera about COVID-19 Infections and Recoveries Care Get the information from Dr. Vasant Gajera about COVID-19 Infections and Recoveries Care - - કોરોના વાઇરસ વિશેની સંપૂર્ણ માહિતી - ડો. વસંતભાઈ ગજેરા
27/03/2020
corona virus symptoms and treatment by dr vasant gajera || કોરાના વાયરસની સંપૂર્ણ માહિતી corona virus symptoms vaccine and treatment || કોરાના વાયરસના લક્ષણો અને તેનાથી બચવા માટેના ઉપાયો જાણો ડો વસંત ગજેરા પાસેથી કોરોના વાયરસથી કઈ ...
27/03/2020
* તમારા બાળકને વારંવાર શરદી-ખાંસી કે સસણી થાય છે.
* તમારા બાળકને વારંવાર ઝાડા ઉલ્ટી થાય છે.
* તમારા બાળકને વારંવાર શરીરમાંથી પાણી ઘટી જાય છે.
* તમારું બાળક નબળું રહે છે.
* તમારા બાળકનું વજન વધતું નથી
* તમારું બાળક ભણવામાં ધ્યાન આપી શકતું નથી
* તમારું બાળક પૂરતા પ્રમાણમાં ખોરાક લઇ શકતું નથી.
જો બાળકમાં આવા કોઈપણ રોગ જણાય તો તેને ચોક્કસ પ્રકારના નિદાન અને ચોક્કસ પ્રકારની સારવારથી મટાડી શકાય છે.
વરાછા રોડની એકમાત્ર....
આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બાળકોની હોસ્પિટલ...
ગજેરા બાળકોની હોસ્પિટલ....
એડ્રેસ: ઇશ્વર પેલેસ, સોહમ નગર પાસે, સરગમ ડૉક્ટર હાઊસ ની સામે, હિરાબાગ વરાછા રોડ, સુરત
ફોન નંબર: 0261-2550251, 0261-2540423
Website: www.gajerahospital.com
30 કરતા વધુ વર્ષોથી કાર્યરત આપ સૌની ગજેરા બાળકોની હોસ્પિટલમાં આપના વ્હાલસોયા બાળકોની સારવાર અનુભવી ડોકટર દ્વારા મેળવો.
ડૉ. વસંતભાઈ ગજેરા - સિનિયર બાળરોગ નિષ્ણાંત (M.B.D.C.H.).
* બાળકોમાં થતી શરદી, ખાંસી, સસણી, ટીબી, ગેસ્ટ્રો( ઝાડા-ઉલ્ટી ), ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મલેરિયા, જેવા અનેક રોગો તેમજ તાજા જન્મેલા બાળકોમાં થતા રોગોનો 30 કરતા વધુ વર્ષનો અનુભવ
* રોટરી ક્લબ ઓફ ઇસ્ટ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ
* ઇન્ડીયન મેડિકલ એસોસિએશનના સભ્ય
* ઇન્ડીયન પીડિયાટ્રિક મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ ખજાનચી
* વરાછા રોડ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ સી.એમ.ઇ. ચેરમેન
* બોમ્બે માર્કેટ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ સી.એમ.ઇ. ચેરમેન
* ભટાર ઘોડદોડ રોડ ડોકટર કલબના મેમ્બર
* હોસ્પિટલની સેવાઓ (Services)
લૅબોરેટોરીનું કલેકશન સેન્ટર હોસ્પિટલમાં જ
રાહતદરે ચાલતો મેડિકલ સ્ટોર હોસ્પિટલમાં જ જેમાં દાખલ થયેલ દર્દીને ૧૦% અને આઉટડોર દર્દીને ૫% રાહત
એક બાળકને અહીં બતાવતા હોય તો બીજા બાળકની તપાસ માટે નવો કેસ નહિ કાઢવો પડે
અનાથ બાળકોને મફતમાં સારવાર
અપંગ માતા-પિતાના બાળકોને રાહત દરે સારવાર
વિધવા માતાના બાળકોને રાહત દરે સારવાર
બી.પી.એલ. કાર્ડ ધારકોને રાહત દરે સારવાર
આંગણવાડીના બાળકોને મફત સારવાર
એક વાર ફાઈલ બનાવ્યા પછી તે ફાઈલ ૧૮ વર્ષ સુધી ચાલે
ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ
એડ્રેસ: ઇશ્વર પેલેસ, સોહમ નગર પાસે, સરગમ ડૉક્ટર હાઊસ ની સામે, હિરાબાગ વરાછા રોડ, સુરત
ફોન નંબર: 0261-2550251, 0261-2540423
Website: www.gajerahospital.com
27/03/2020
અમારી હોસ્પિટલ દ્વારા શરુ કરેલ નવી સેવા
વિડિઓ કોલિંગ સારવાર - 98243 10103
ગજેરા ચીલ્ડરન હોસ્પિટલ,
ઈશ્વર પેલેસ, સરગમ ડોક્ટર હાઉસની સામે,
હીરાબાગ, વરાછા રોડ, સુરત
26/03/2020
* તમારા બાળકને વારંવાર શરદી-ખાંસી કે સસણી થાય છે.
* તમારા બાળકને વારંવાર ઝાડા ઉલ્ટી થાય છે.
* તમારા બાળકને વારંવાર શરીરમાંથી પાણી ઘટી જાય છે.
* તમારું બાળક નબળું રહે છે.
* તમારા બાળકનું વજન વધતું નથી
* તમારું બાળક ભણવામાં ધ્યાન આપી શકતું નથી
* તમારું બાળક પૂરતા પ્રમાણમાં ખોરાક લઇ શકતું નથી.
જો બાળકમાં આવા કોઈપણ રોગ જણાય તો તેને ચોક્કસ પ્રકારના નિદાન અને ચોક્કસ પ્રકારની સારવારથી મટાડી શકાય છે.
વરાછા રોડની એકમાત્ર....
આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બાળકોની હોસ્પિટલ...
ગજેરા બાળકોની હોસ્પિટલ....
એડ્રેસ: ઇશ્વર પેલેસ, સોહમ નગર પાસે, સરગમ ડૉક્ટર હાઊસ ની સામે, હિરાબાગ વરાછા રોડ, સુરત
ફોન નંબર: 0261-2550251, 0261-2540423
Website: www.gajerahospital.com
30 કરતા વધુ વર્ષોથી કાર્યરત આપ સૌની ગજેરા બાળકોની હોસ્પિટલમાં આપના વ્હાલસોયા બાળકોની સારવાર અનુભવી ડોકટર દ્વારા મેળવો.
*ડૉ. વસંતભાઈ ગજેરા - સિનિયર બાળરોગ નિષ્ણાંત (M.B.D.C.H.).*
* બાળકોમાં થતી શરદી, ખાંસી, સસણી, ટીબી, ગેસ્ટ્રો( ઝાડા-ઉલ્ટી ), ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મલેરિયા, જેવા અનેક રોગો તેમજ તાજા જન્મેલા બાળકોમાં થતા રોગોનો 30 કરતા વધુ વર્ષનો અનુભવ
* રોટરી ક્લબ ઓફ ઇસ્ટ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ
* ઇન્ડીયન મેડિકલ એસોસિએશનના સભ્ય
* ઇન્ડીયન પીડિયાટ્રિક મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ ખજાનચી
* વરાછા રોડ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ સી.એમ.ઇ. ચેરમેન
* બોમ્બે માર્કેટ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ભૂતપૂર્વ સી.એમ.ઇ. ચેરમેન
* ભટાર ઘોડદોડ રોડ ડોકટર કલબના મેમ્બર
* હોસ્પિટલની સેવાઓ (Services)
લૅબોરેટોરીનું કલેકશન સેન્ટર હોસ્પિટલમાં જ
રાહતદરે ચાલતો મેડિકલ સ્ટોર હોસ્પિટલમાં જ જેમાં દાખલ થયેલ દર્દીને ૧૦% અને આઉટડોર દર્દીને ૫% રાહત
એક બાળકને અહીં બતાવતા હોય તો બીજા બાળકની તપાસ માટે નવો કેસ નહિ કાઢવો પડે
અનાથ બાળકોને મફતમાં સારવાર
અપંગ માતા-પિતાના બાળકોને રાહત દરે સારવાર
વિધવા માતાના બાળકોને રાહત દરે સારવાર
બી.પી.એલ. કાર્ડ ધારકોને રાહત દરે સારવાર
આંગણવાડીના બાળકોને મફત સારવાર
એક વાર ફાઈલ બનાવ્યા પછી તે ફાઈલ ૧૮ વર્ષ સુધી ચાલે
ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ
એડ્રેસ: ઇશ્વર પેલેસ, સોહમ નગર પાસે, સરગમ ડૉક્ટર હાઊસ ની સામે, હિરાબાગ વરાછા રોડ, સુરત
ફોન નંબર: 0261-2550251, 0261-2540423
Website: www.gajerahospital.com
07/10/2019
Happy Dussehra..
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
Ishwar Palace, Near Soham Nagar, Opposite Sargam Doctor House, Hirabaug, Varachha Road
Surat
395006
Opening Hours
| Monday | 9am - 1pm |
| 5pm - 8pm | |
| Tuesday | 9am - 1pm |
| 5pm - 8pm | |
| Wednesday | 9am - 1pm |
| 5pm - 8pm | |
| Thursday | 9am - 1pm |
| 5pm - 8pm | |
| Friday | 9am - 1pm |
| 5pm - 8pm | |
| Saturday | 9am - 1pm |
| 5pm - 8pm | |
| Sunday | 12pm - 2pm |