Nalanda Vidhyalay

Nalanda Vidhyalay

Share

Nalanda Education Campus, Open Your Path to a Bright Future! We are a well known Education Group of schools in Gujarat.

We shape the future of your children and the nation.

18/05/2026

બાળમંદિર થી ધોરણ ૧૨ – Commerce, Science અને Arts... અહીંથી શરૂ થાય છે ભવિષ્યની પદ્ધતિશીલ સફર! 📘🎯
#શ્રેષ્ઠશિક્ષણ #નવીપેઢીનાલંધા

15/05/2026

નાલંદા વિદ્યાલય તરફથી મધ્યમ વર્ગના પરિવાર માટે વિશેષ “આશીર્વાદ યોજના”
હવે ગુણવત્તાસભર શિક્ષણ બનશે વધુ સરળ
ધોરણ 1 થી 4 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ₹3,000 સુધીની ફી સહાય યોજનાનો લાભ મેળવો. 📚
✅ નવા પ્રવેશ તેમજ હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાભ ઉપલબ્ધ
✅ મર્યાદિત સમય માટે ખાસ યોજના
✅ અરજી કરવાની છેલ્લી તારીખ : 30/05/2026
આજે જ તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે નાલંદા વિદ્યાલય સાથે જોડાઓ 🌟
📍 નાલંદા વિદ્યાલય, પુણાગામ, સુરત
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો.

10/05/2026
10/05/2026

વિશેષ એડમિશન ઓફર 🏆
🎓 ધોરણ 11 & 12 પ્રવેશ શરૂ
🔬 Science| Commerce | Aarts
🌟 બોર્ડ પરિણામ આધારિત ખાસ ઓફર 🌟
🥇 A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ માટે
🎁 50% સુધી વિશેષ રાહત
🥈 A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ માટે
🎁 25% સુધી વિશેષ રાહત
✅ અનુભવી શિક્ષક મંડળ
✅ શ્રેષ્ઠ માર્ગદર્શન
✅ આધુનિક શિક્ષણ વ્યવસ્થા
✅ ઉત્તમ પરિણામોની પરંપરા
📍 નાલંદા વિદ્યાલય પુણાગામ
📞 આજે જ પ્રવેશ મેળવી તમારા ભવિષ્યને આપો નવી દિશા!
See less

08/05/2026

નાલંદા વિદ્યાલય તરફથી મધ્યમ વર્ગના પરિવાર માટે વિશેષ “આશીર્વાદ યોજના”
હવે ગુણવત્તાસભર શિક્ષણ બનશે વધુ સરળ
ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ₹3,000 સુધીની ફી સહાય યોજનાનો લાભ મેળવો. 📚
✅ નવા પ્રવેશ તેમજ હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાભ ઉપલબ્ધ
✅ મર્યાદિત સમય માટે ખાસ યોજના
✅ અરજી કરવાની છેલ્લી તારીખ : 30/05/2026
આજે જ તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે નાલંદા વિદ્યાલય સાથે જોડાઓ 🌟
📍 નાલંદા વિદ્યાલય, પુણાગામ, સુરત
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો.

07/05/2026

સાયન્સ એટલે માત્ર પુસ્તકો નહીં, પણ કંઈક નવું શીખવાની અને કરી બતાવવાની તક! 🧪✨

શું તમે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ સાયન્સ સ્કૂલ શોધી રહ્યા છો? તો નાલંદા વિદ્યાલય (પુણાગામ) છે એક ઉત્તમ પસંદગી! 🎓

અમે આપીએ છીએ:

✅ અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન

✅ થીયરી સાથે પ્રેક્ટિકલ લર્નિંગ પર ભાર

✅ NEET, JEE, GUJCET અને બોર્ડની સંપૂર્ણ તૈયારી

✅ શ્રેષ્ઠ મટીરીયલ અને પર્સનલ એટેન્શન

આવો, તમારા સપનાઓને આપીએ એક નવી ઉડાન! 🚀

📍 નાલંદા વિદ્યાલય, પુણાગામ
📞 સંપર્ક: 98797 63111




07/05/2026

વિશેષ એડમિશન ઓફર 🏆
🎓 ધોરણ 11 & 12 પ્રવેશ શરૂ
🔬 Science
🌟 બોર્ડ પરિણામ આધારિત ખાસ ઓફર 🌟
🥇 A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ માટે
🎁 50% સુધી વિશેષ રાહત
🥈 A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ માટે
🎁 25% સુધી વિશેષ રાહત
✅ અનુભવી શિક્ષક મંડળ
✅ શ્રેષ્ઠ માર્ગદર્શન
✅ આધુનિક શિક્ષણ વ્યવસ્થા
✅ ઉત્તમ પરિણામોની પરંપરા
📍 નાલંદા વિદ્યાલય પુણાગામ
📞 આજે જ પ્રવેશ મેળવી તમારા ભવિષ્યને આપો નવી દિશા!
See less

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


દાનગીગેવ સોસાયટી, પૂણાગામ, વરાછા રોડ, સુરત
Surat
395010

Opening Hours

Monday 8am - 7pm
Tuesday 8am - 7pm
Wednesday 8am - 7pm
Thursday 8am - 7pm
Friday 8am - 7pm
Saturday 8am - 7pm