. "સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય"
*ધરતી ગ્રુપ (બોમ્બે માર્કેટ) ના સહયોગથી*
આજે તા:-13-6-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ સુરત, કામરેજ, દેરોદ ગામમાં આવેલા "વૃદ્ધ વિહાર સેવા ધામ ચેરીટેબલ ટ્રસ્ટ" સંચાલિત
*માબાપ નું ઘર વૃધ્ધાશ્રમ*
અને ને.હા.8, કામરેજ, ધોરણપારડી ગામમાં આવેલા
*પૂરણધામ વૃધ્ધાશ્રમ & ગૌશાળા*
ના વડિલોને સવાર નો ગરમાગરમ ચા-નાસ્તો કરાવ્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
Karuna Sevak Gau Seva Charitable Trust
કરુણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ
--> 365 Day's non Stop Seva.
. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*શાંતિવન સો.વિ.2 મંડળ (જકાતનાકા) ના સહયોગથી*
આજે તા:-13-6-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (7:760 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશ ની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
. "સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય"
*ગૌસેવક ઘનશ્યામભાઈ લુખી ના પુત્ર તીર્થ લુખી ના સહયોગથી*
ગઈકાલે તા:-11-6-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ ને.હા.8, કામરેજ, ધોરણપારડી ગામમાં આવેલા
"પૂરણધામ વૃધ્ધાશ્રમ & ગૌશાળા"
ના વડિલોને સવાર નો ગરમાગરમ ચા-નાસ્તો કરાવ્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
. "સર્વ જીવ સુખાય સર્વ જીવ હિતાય"
*સ્વ. ચૈતાલીબેન મૌલિકભાઈ શાહ ની વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે શાહ પરિવાર ના સહયોગથી*
(સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ)
આજે તા:-12-6-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ
*90 ડઝન કેળા*
સુરત મહાનગર સેવા સદન સંચાલિત સ્મીમેર હોસ્પિટલ માં સારવાર લેતાં દર્દીઓ ને અર્પણ કર્યા,
🙏જય ગૌમાતા 🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ગૌસેવક ઘનશ્યામભાઈ લુખી ના પુત્ર તીર્થ લુખી ના સહયોગથી*
આજે તા:-12-6-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (6:330 ટન)*
*લાડકવાયી દીકરી બંસી ના જન્મદિવસ નિમિત્તે તેમના ગૌસેવક પિતા હિતેશભાઈ રાજાણી તરફથી 3 પેટી ગોળ*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશ ની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
. "સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય"
*સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ સંચાલિત મહાવીર અન્નક્ષેત્ર ના સહયોગથી*
તા:-11-6-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ
20 કિલો મગફળી,
50 ડઝન કેળા,
30 કિલો કેરી,
40 કિલો કેરી *(કલ્પેશભાઈ ગઢીયા)*
10 કિલો કેરી *(કાનજીભાઈ માંડાણી)*
મહારાષ્ટ્ર ના નવાપુર જીલ્લા ના ખેકડા કારેધાટ વિસ્તાર ના જંગલ માં વસતા કપિરાજ ને અર્પણ કર્યું,
🙏જય ગૌમાતા 🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ઋક્ષમણી શેરી નં 3 મહિલા મંડળ ના સહયોગથી*
ગઈકાલે તા:-10-6-2026ના રોજ ટ્રસ્ટના ગૌસેવકો એ રાત્રે 9:00 થી 11:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (9:380 ટન)*
જ્યાં માત્ર બિમાર અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌવંશ ની સારવાર થાય છે તેવી ઉધના, બમરોલી ખાતે આવેલી *માધવ ગૌશાળા* ના ગૌવંશ ને અર્પણ કર્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
11/06/2026
. "સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય"
*સાકરબેન નટુભાઈ રૂપાપરા ના સહયોગથી*
આજે તા:-10-6-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ ને.હા.8, કામરેજ, ધોરણપારડી ગામમાં આવેલા
"પૂરણધામ વૃધ્ધાશ્રમ & ગૌશાળા"
ના વડિલોને સવાર નો ગરમાગરમ ચા-નાસ્તો કરાવ્યો,
*ડોક્ટર ની સલાહ મુજબ જરૂરિયાતમંદ વૃદ્ધો ને દવાઓ અર્પણ કરવામાં આવી*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ગૌસેવક જગદીશભાઈ માદરીયા દ્વારા ગૌસેવાર્થે વેચાણ કરેલી કેરી માંથી બચેલી ધનરાશિ માંથી*
આજે તા:-10-6-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (5:170 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશ ની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)
Location
Category
Contact the business
Telephone
Website
Address
Karuna Sevak Gau Seva Charitable Trust(કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ), Akhakhol
Gujarat
394155
