UCD Surat

UCD Surat

Share

UCD Department of SMC is mandated to implement social and economic development programmes for the economically backward and urban poor of Surat City.

Photos from UCD Surat's post 01/10/2025

સુરત મહાનગરપાલિકા ખાતે તા. ૦૧/૧૦/૨૦૨૫ ના રોજ વસ્તાદેવડી કોમ્યુનીટી હોલ, કતારગામ, સુરત તેમજ અલથાણ, ભટાર કોમ્યુનીટી હોલ, સોહમ સર્કલ ચાર રસ્તા પાસે , અલથાણ કેનાલ રોડ, સુરત ખાતે લોક કલ્યાણ મેળો માન. મેયરશ્રી, શ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. સમાજ કલ્યાણ, આનંદ-પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનલબેન દેસાઈ, માન. ધારાસભ્યશ્રી (સુરત ઉત્તર) શ્રી કાન્તીભાઈ બલર, સ્થાયી સમિતિના માન. અધ્યક્ષશ્રી રાજન પટેલ, માન. નેતાશ્રી શાસકપક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી, મા. દંડકશ્રી શાસકપક્ષ શ્રી ધર્મેશભાઈ વાણીયાવાળા તેમજ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ તથા મ્યુનિ. સદસ્યશ્રીઓ હાજર રહી PMSVANidhiનાં લાભાર્થી શહેરી શેરી ફેરીયાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
Gujarat Urban Livelihood Mission PM SVANidhi

Photos from My Surat's post 01/10/2025

લોક કલ્યાણ મેળા, સુરત
Gujarat Urban Livelihood Mission Ministry of Housing and Urban Affairs PM SVANidhi

Photos from My Surat's post 30/09/2025

Lok kalyan mela

Photos from My Surat's post 31/07/2025
03/07/2025

દીનદયાળ જન આજીવિકા યોજના (શહેરી) D-JAY (S) હેઠળ સ્વસહાય જૂથ (સખી મંડળ)
વધુ માહિતી માટે સંપર્ક કરો
આપના નજીકના યુસીડી સમુદાય કેન્દ્ર, સુરત મહાનગરપાલિકા
અથવા
યુસીડી વિભાગ, સુરત મહાનગરપાલિકા
રાયકા સર્કલ, ઉધના, સુરત
સંપર્ક 6359909922

04/09/2021

સુરત મહાનગરપાલિકા યુ.સી.ડી. વિભાગ દ્વારા અમલીકૃત મહિલાલક્ષી યોજનાઓ હેઠળ રચાયેલ હાલ કાર્યરત જૂથ અને તેના સભ્યો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુના વેચાણ માટે ‘નવરાત્રી મેળા-૨૦૨૧’નું સાયન્સ સેન્ટર, સીટી લાઈટ રોડ, સુરત ખાતે આયોજન કરવાનું નક્કી કરેલ છે. જેથી સ્ટોલ મેળવવા રસ ધરાવતા હાલ કાર્યરત જૂથ/સભ્યને તા.૦૨/૦૯/૨૦૨૧ થી તા.૧૭/૦૯/૨૦૨૧ સુધીમાં રવિવાર અને જાહેર રજા સિવાયના દિવસે સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ કલાક દરમ્યાન નિયત ફોર્મમાં ઉધના ખાતે આવેલ યુ.સી.ડી કચેરી પર અરજી કરવા જણાવવામાં આવે છે.

Photos from UCD Surat's post 13/03/2018



પ્રયાસ છે માત્ર પરિવર્તનનો
સ્વ-વિકાસ થકી સર્વના વિકાસનો...
રંજ તો ઘણો હતો કઈ ન હોવાનો
પણ અભિમાન નથી પ્રસિદ્ધિનો...

વધુ 16 પિંકઓટો સુરત શહેરને અર્પણ........

Photos from UCD Surat's post 08/03/2018


"Respect is earned, not given.
Deserved, not inherited"

"મહિલાદિન" નિમિત્તે પિંક ઓટો ડ્રાઈવર બહેનોના સાહસ ને સલામ.

જરૂરિયાતમંદ બહેનોને પિંક ઓટો પ્રોજેક્ટમાં જોડવા યુ. સી. ડી. વિભાગનો સંપર્ક કરો.
(ધોરણ ૦૮ પાસ તથા સુરત શહેરના રહેવાસી બહેનો પિંક ઓટો પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે)

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Rayka Circle, Nr. Mahalaxmi Industries, Udhana
Surat
394210