BJP Surat Mahanagar

BJP Surat Mahanagar

Share

Bharatiya Janata Party Surat Mahanagar

31/05/2026

નરેન્દ્ર મોદીના અવિરત 12 વર્ષ 🔥
વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ 💪

2014 થી 2026 સુધી... 'રાષ્ટ્ર પ્રથમ' ના સંકલ્પ સાથે બદલાયું ભારત 🇮🇳

12 વર્ષની વિકાસયાત્રા એક નજરે 👇

2014: જન ધન યોજના, સ્વચ્છ ભારત મિશન, મેક ઇન ઇન્ડિયા 🏦🧹
2015: ડિજિટલ ઇન્ડિયા 💻
2016: સર્જિકલ સ્ટ્રાઈક, નોટબંધી, UPI 💥💳
2017: GST અમલીકરણ 📊
2018: સ્ટેચ્યુ ઓફ યુનિટી, આયુષ્માન ભારત યોજના 🗿🏥
2019: આર્ટિકલ 370 હટાવ્યું, ટ્રિપલ તલાક બિલ, વંદે ભારત, બાલાકોટ એરસ્ટ્રાઈક 🚄
2020: આત્મનિર્ભર ભારત અભિયાન, નવી એજ્યુકેશન પોલિસી 📚
2021: મફત વેક્સિન 💉
2022: 5G સેવાઓ શરૂ, ડિજિટલ અર્થતંત્ર 📡
2023: G20 સમિટ હોસ્ટ, ચંદ્રયાન-3, નારી શક્તિ અધિનિયમ, નવું સંસદ ભવન 🌙🏛️
2024: PM સૂર્ય ઘર મફત વીજળી યોજના, રામમંદિર ☀️🛕
2025: ઓપરેશન સિંદૂર, વકફ બિલ 🪖
2026: PM રાહત યોજના 🤝

12 વર્ષ = નવા ભારતનો નવો ઇતિહાસ 📖
સુશાસન + ગરીબ કલ્યાણ + રાષ્ટ્ર નિર્માણ = મોદીની ગેરંટી 💯

મિશન: વિકસિત ભારત 2047 ✨
સંકલ્પ: એક ભારત, શ્રેષ્ઠ ભારત 🇮🇳

જય હિન્દ 🇮🇳 ભારત માતા કી જય 🚩

31/05/2026

અવિરત 12 વર્ષ ✨
વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ 💪

PM શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 'રાષ્ટ્ર પ્રથમ' ના સંકલ્પ સાથે ભારત બન્યું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુપરપાવર 🚀

12 વર્ષ = 12 એન્જિનિયરિંગ ચમત્કાર 👇

12. ચિનાબ રેલવે બ્રિજ 🌉
દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ

11. અટલ સેતુ 🌊
ભારતનો સૌથી લાંબો સી બ્રિજ

10. સુદર્શન સેતુ 🌉
ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ

09. અટલ ટનલ ⛰️
દુનિયાની સૌથી લાંબી હાઈવે ટનલ 10,000 ફૂટ પર

08. ઉમલિંગ લા પાસ 🛣️
દુનિયાનો સૌથી ઊંચાઈ પરનો મોટરેબલ રોડ 19,024 ફૂટ

07. ખાવડા રિન્યુએબલ પાર્ક ⚡
દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક

06. ઝોજીલા ટનલ 🏔️
એશિયાની સૌથી લાંબી બાય-ડિરેક્શનલ ટનલ

05. ભૂપેન હજારિકા સેતુ 🌉
ભારતનો સૌથી લાંબો રિવર બ્રિજ

04. મુંબઈ કોસ્ટલ રોડ 🚇
ભારતની પહેલી અન્ડરસી ટ્વિન ટનલ

03. દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે 🛣️
ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે

02. ન્યુ પંબન બ્રિજ 🚂
ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ

01. સ્ટેચ્યુ ઓફ યુનિટી 🗿
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા

આ છે નવા ભારતની નવી પહેચાન 🇮🇳
આ છે મોદીની ગેરંટી: વિકાસની ક્રાંતિ 💯
વિકસિત ભારત 2047 નો સંકલ્પ ✨

જય હિન્દ 🇮🇳 ભારત માતા કી જય 🚩

31/05/2026

रात में तारों को निहारना अपने आप में अद्भुत अनुभव होता है। Astro Kerala नाम की एक संस्था Night Observation Camps और workshops आयोजित करती है। यहां युवा साथी Telescope बनाना और star maps का इस्तेमाल करना सीखते हैं।

राजकोट के Big Bang Astronomy Club ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक astronomy events आयोजित किए हैं।

- प्रधानमंत्री श्री Narendra Modi जी

31/05/2026

- प्रधानमंत्री श्री Narendra Modi जी

31/05/2026

*5 अगस्त 2019: अनुच्छेद 370 हटने के बाद कश्मीर में बदलाव की नई शुरुआत...*

* सड़क और इंफ्रास्ट्रक्चर विकास को गति मिली
* निवेश और पर्यटन में उल्लेखनीय बढ़ोतरी हुई
* युवाओं के लिए शिक्षा, रोजगार और स्टार्टअप के अवसर बढ़े
* सरकारी योजनाओं का लाभ सीधे लोगों तक पहुंचने लगा

*सोचिए, अगर अनुच्छेद 370 नहीं हटता तो क्या यह बदलाव संभव होता?*

* क्या विकास इतनी तेजी से आगे बढ़ पाता?
* क्या निवेश और अवसर इसी तरह बढ़ते?
* क्या योजनाओं का लाभ बिना बाधा आम लोगों तक पहुंच पाता?

*पीएम श्री नरेन्द्र मोदी के नेतृत्व में आज का कश्मीर नई उम्मीदों और नए अवसरों के साथ आगे बढ़ रहा है।* 🇮🇳

Photos from BJP Surat Mahanagar's post 31/05/2026

અવિરત 12 વર્ષ 🔥
વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ ✨

ગતરોજ ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગરના વિવિધ વોર્ડમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 'રાષ્ટ્ર પ્રથમ' ના સંકલ્પ સાથે 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત અલગ અલગ તમામ વોર્ડમાં કાર્યશાળા યોજાઈ. ✅

સુરત મહાનગરના દરેક વોર્ડમાં કાર્યકર્તાઓએ એકત્ર થઈને સંકલ્પ લીધો 👇

🙏 મોદી સાહેબના 12 વર્ષના સુશાસન ની ગાથા ઘર ઘર સુધી પહોંચાડીશું
❤️ ગરીબ કલ્યાણ ની યોજનાઓ છેવાડાના માનવી સુધી લઈ જઈશું
🇮🇳 રાષ્ટ્ર નિર્માણ ના સંકલ્પને વધુ મજબૂત બનાવીશું

આવો, આ 12 વર્ષની વિકાસગાથાને જન-જન સુધી લઈ જઈએ 📢
માનનીય પ્રધાનમંત્રીશ્રીના 'વિકસિત ભારત 2047' ના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબદ્ધ બનીએ 💪

આ અવિરત સેવાયાત્રા એટલે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના સંકલ્પની સિદ્ધિ. 💯

જય હિન્દ 🇮🇳 ભારત માતા કી જય 🚩

31/05/2026

इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है। तेज धूप, गर्म हवाएँ, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए। धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकलें।

इस दिशा में सरकार के भिन्न-भिन्न departments ने जो guidelines जारी की है वो भी भूलियेगा नहीं।

- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

Photos from BJP Surat Mahanagar's post 31/05/2026

ઇતિહાસ રચાયો! ⚡🇮🇳
INDIAN RAILWAY ELECTRIFIED - 99.6% 💯

મોદી સરકારના નેતૃત્વમાં ભારતીય રેલવેએ દુનિયાને ચોંકાવી દીધી 🚄
ડીઝલથી ઇલેક્ટ્રિક સુધીની સફર, આ છે નવા ભારતની ગતિ 🔥

5 મોટી ઉપલબ્ધિઓ Swipe કરીને જુઓ 👇🏽

1️⃣ ડીઝલ વપરાશ 63% ઘટ્યો
2011: 2.78 બિલિયન લીટર ⛽ → 2026: માત્ર 1 બિલિયન લીટર
રેલવે નેટવર્ક ડબલ થયું, ટ્રેન વધી છતાં ડીઝલ ઘટ્યું 📉

2️⃣ ઇલેક્ટ્રિફિકેશનની સ્પીડ 10 ગણી
2005-14: 1.42 કિમી/દિવસ 🐢 → 2020-26: 15+ કિમી/દિવસ 🚀
આ છે મોદી સરકારની 'મિશન મોડ' સ્પીડ

3️⃣ માર્ચ 2026 સુધીમાં 69,873 કિમી ટ્રેકનું વિદ્યુતીકરણ પૂર્ણ ✅
કુલ બ્રોડ ગેજ નેટવર્કના 99.6% DONE 🎯

4️⃣ દુનિયામાં ભારત બીજા નંબરે 🥈🌍
સ્વિટ્ઝર્લેન્ડ: 100% | ભારત: 99.6% | ચીન: 82% | જાપાન: 64%
UK માત્ર 39%, ફ્રાન્સ 60%, રશિયા 52%

5️⃣ ફાયદો શું?
💰 કરોડો રૂપિયાની ડીઝલ બચત
🌱 પ્રદૂષણ ઓછું, પર્યાવરણ સ્વચ્છ
🚄 પેસેન્જરને ઝડપી, Clean અને અસરકારક ટ્રાવેલ
⚡ ઓછો ખર્ચ, ઓછું પ્રદૂષણ, વધુ સુવિધા

આ છે 'વિકસિત ભારત' નો સંકલ્પ 🇮🇳
આ છે 'આત્મનિર્ભર ભારત' ની શક્તિ 💪
આ છે મોદીની ગેરંટી 🙏

Photos from BJP Surat Mahanagar's post 31/05/2026

વિદ્યા દાન એટલે મહાદાન 📖✨
સેવા જ સંગઠનનો મૂળ મંત્ર 🧡🚩

આજરોજ ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 🌟
પૂર્વ કોર્પોરેટર શ્રી મૂળજીભાઈ ઠક્કર દ્વારા અતિ પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ❤️

વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન મળે અને જરૂરિયાતમંદ બાળકોને સહાયરૂપ બને
એવા શુભ આશય સાથે વિના મૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો 📚✏️

કાર્યક્રમની ઝલક 👇
👨‍👩‍👧‍👦 મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા
📖 શિક્ષણ પ્રત્યેની સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારીનો ભાવ
💡 અનેક વિદ્યાર્થીઓને આ સેવા કાર્યનો સીધો લાભ મળ્યો
🚀 બાળકોમાં અભ્યાસ પ્રત્યે નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો

મુખ્ય હેતુ
સમાજમાં શિક્ષણનું મહત્વ વધુ મજબૂત બને
અને દરેક બાળક ઉત્સાહપૂર્વક અભ્યાસ તરફ આગળ વધે 🇮🇳

શ્રી મૂળજીભાઈ ઠક્કરની સમાજસેવા પ્રત્યેની નિષ્ઠા 🙏
અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો આ પ્રયાસ
ખૂબ પ્રશંસનીય અને પ્રેરણાદાયી રહ્યો 💯👏

શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલે જણાવ્યું
"ભાજપનો કાર્યકર્તા એટલે સમાજનો સેવક"
"એક નોટબુક પણ બાળકનું ભવિષ્ય બદલી શકે છે" 📚✨

સુરત મહાનગર ભાજપ પરિવાર
શિક્ષણ, સેવા અને સંસ્કારના ત્રિવેણી સંગમ સાથે
રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી 💪🧡

Photos from BJP Surat Mahanagar's post 31/05/2026

આજરોજ ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગર કાર્યાલય ખાતે 🏢

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત”નું શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે બેસીને શ્રવણ કરવામાં આવ્યું 🎙️✨

માનનીય વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી વિચારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા 💯

'મન કી બાત' દ્વારા અનેક વિષયો પર માર્ગદર્શન પ્રાપ્ત થયું 👇
🌱 દેશનો વિકાસ: સૌના સાથ, સૌના વિકાસનો મંત્ર
🤝 સમાજસેવા: નાગરિક ધર્મ, રાષ્ટ્રધર્મ
🚀 આત્મનિર્ભર ભારત: વોકલ ફોર લોકલ, મેક ઇન ઇન્ડિયા
👨‍🎓 યુવાનો: નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને નિર્માતા
👩‍💼 મહિલાશક્તિ: દેશની શક્તિ, પરિવર્તનની વાહક
❤️ જનકલ્યાણ: છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ

મોદીજીનો સંવાદ એટલે
મનને સ્પર્શે, કર્મને પ્રેરે, રાષ્ટ્રને જોડે 🧡🇮🇳

સુરત મહાનગર ભાજપ પરિવાર 💪
શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલના નેતૃત્વમાં
મોદીજીના વિચારોને બુથ સુધી, ઘર ઘર સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ 🚩

'મન કી બાત' એટલે વિશ્વાસનો સેતુ
પ્રધાનમંત્રી અને જનતા વચ્ચે સીધો સંવાદ 🎙️✨

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Pandit Deendayal Upadhyay, Udhana Main Road, Udhana Village
Surat
394210