Bjp4kamrej

Bjp4kamrej

Share

158 Kamrej Assembly, BJP Surat Mahanagar.

28/05/2026

સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન તથા ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપ સૌના સમર્પિત નેતૃત્વ, સેવાભાવ અને જનહિતલક્ષી કાર્યોથી સુરત શહેર વિકાસ, સુશાસન અને નાગરિક સુવિધાઓના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ.



14/05/2026

પાછા વળવાનું મને ફાવતું નથી!

Photos from Bjp4kamrej's post 14/05/2026

जब देशहित की बात आई, तो पूरा भारत साथ आया!

*tbharat

14/05/2026

વિદેશી નિર્ભરતા ઘટાડીએ,
દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવીએ

14/05/2026

संकट के समय माननीय प्रधानमंत्री श्री जी ने हर बार उदाहरण प्रस्तुत कर देश का मनोबल बढ़ाया।

2021: सबसे पहले वैक्सीन लगवाकर देश में विश्वास और भरोसा जगाया।

2026: काफिला घटाकर ईंधन बचाने, सादगी और जिम्मेदारी का संदेश दिया।

नेतृत्व वही, जो हर दौर में अपने आचरण से प्रेरणा दे।

07/05/2026

22 मिनट में 9 आतंकी कैंप तबाह... यही है नए भारत की ललकार! 🔥

07/05/2026

सिर्फ एक ऑपरेशन नहीं, बल्कि हर दुश्मन के लिए नए भारत की चेतावनी था - भारत की ओर आंख उठाने वालों को अब करारा जवाब मिलेगा। 💪🏻🇮🇳

04/05/2026

𝐅𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐡𝐞𝐚𝐫𝐭𝐥𝐚𝐧𝐝 𝐭𝐨 𝐁𝐞𝐧𝐠𝐚𝐥, 𝐭𝐡𝐞 𝐦𝐚𝐩 𝐢𝐬𝐧’𝐭 𝐣𝐮𝐬𝐭 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠, 𝐢𝐭’𝐬 𝐭𝐡𝐞 𝐛𝐞𝐥𝐢𝐞𝐟 𝐨𝐟 𝐚 𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐝𝐞𝐭𝐞𝐫𝐦𝐢𝐧𝐞𝐝 𝐭𝐨 𝐩𝐫𝐨𝐠𝐫𝐞𝐬𝐬.

North to Northeast, the colour shift is no longer subtle. Bengal is simply the latest chapter in a story that’s already well underway.

𝐁𝐮𝐢𝐥𝐝𝐢𝐧𝐠 𝐚 #𝐕𝐢𝐤𝐬𝐢𝐭𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐛𝐲 𝟐𝟎𝟒𝟕, 𝐭𝐨𝐠𝐞𝐭𝐡𝐞𝐫. 🇮🇳🪷 *tbharat

28/04/2026

“સુરતની જનતાનો મિજાજ સ્પષ્ટ છે - ફરી એકવાર વિકાસની જીત!

સુરત મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં વોર્ડ નં.૦૩-(વરાછા-સરથાણા-સીમાડા- લસકાણા-) ના ભાજપના વિજેતા ઉમેદવારશ્રીઓને ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન.

આપના માધ્યમથી વોર્ડમાં વિકાસની ગતિ વધુ તેજ બને તેવી અપેક્ષા અને શુભેચ્છાઓ.


ીલ્યું_વિકાસ_જીત્યું

Photos from Bjp4kamrej's post 28/04/2026

“સુરતની જનતાનો મિજાજ સ્પષ્ટ છે - ફરી એકવાર વિકાસની જીત!

સુરત મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં વોર્ડ નં. ૧૬ - (પુણા પશ્વિમ) ના ભાજપના વિજેતા ઉમેદવારશ્રીઓને ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન.

આપના માધ્યમથી વોર્ડમાં વિકાસની ગતિ વધુ તેજ બને તેવી અપેક્ષા અને શુભેચ્છાઓ.


ીલ્યું_વિકાસ_જીત્યું

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Surat
395006