Model Career Centre Surat

Model Career Centre Surat

Share

Assist. Employment Office/MCC- Surat at C-5, Bahumali, Nanpura, Surat is providing employment related services to job seekers as well as employers.

Director (Employment) Office/ Model Career Center- Surat assist job seekers by giving information about jobs, career counseling, job fairs, and various employment-related services. Apart from this the centre is equipped with IT infrastructure to provide training and career counselling and guidance facilities to job seekers.

01/06/2026
Photos from Model Career Centre Surat's post 26/05/2026

તારીખ ૨૩/૦૫/૨૦૨૬ (શનિવાર) ના રોજ રોજગાર કચેરી, સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, સુરતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાની ઝાંખી....

Photos from Model Career Centre Surat's post 22/05/2026

#મેગા_જોબ_ફેર -૨૦૨૬
રોજગાર કચેરી, સુરત (ગુજરાત સરકાર) અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત.
#તારીખ:- ૨૩/૦૫/૨૦૨૬ (શનિવાર)
#સમય:- સવારે ૧૦ થી બપોરે ૦૨ કલાક
#સ્થળ:- શ્રીમદ રાજચંદ્ર પ્રાર્થના હોલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર, સુરત

Photos from Model Career Centre Surat's post 21/05/2026

*રોજગાર કચેરી, સુરત (ગુજરાત સરકાર)*

મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના સયુંક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો.
આ ભરતી મેળામા ૨૦ જેટલા નોકરીદાતા ભાગ લેશે. અને શૈક્ષણિક લાયકાત ૧૦ પાસથી લઈ અનુસ્નાતક સુધીના ઉમેદવારોથી ભાગ લઇ શકશે.

*તારીખ- ૨૩/૦૫/૨૦૨૬*
*સમય- સવારે ૧૦ કલાકે*
*સ્થળ- શ્રીમદ રાજચંદ્ર પ્રાર્થના હોલ , વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર,વેસુ , ઉધના મગદલ્લા રોડ, સુરત*

રસ ધરાવતા ઉમેદવારે નીચે આપેલ લિંક પર રજિસ્ટ્રેશન કરવું.👇

*https://forms.gle/tmWNL4TCC1zEX3h16*

16/05/2026

अपना रजिस्ट्रेशन पूरा करें, और पाएं ढेरों नौकरी के अवसर 💼

National Career Service के साथ जुड़कर आप बेहतर नौकरी के अवसरों का लाभ उठा सकते हैं, साथ ही करियर गाइडेंस और स्किल डेवेलपमेंट की सुविधाएं भी प्राप्त कर सकते हैं, जो आपके भविष्य को मजबूत बनाने में मदद करती हैं।

👉 रजिस्टर करें: www.ncs.gov.in

16/05/2026

Last day to apply.. 16/05/2026

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Website

http://www.employment.gujarat.gov.in/

Address


5 Floor, C/Building, Bahumali, Nanapura
Surat
395001

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm