Ward No 9 Rander-Jahangirpura-Palanpur
Ward number- 9, Rander-Palanpur-Jahangirabad. Official page of Ward no 9 BJP
18/04/2026
*ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ :- ૯ (રાંદેર જહાંગીરાબાદ પાલનપુર)*
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને *ઓમકાર રેસીડેન્સી* માં ગ્રુપ મિટિંગ કરવામાં આવી.
ી_બાર_120 ીલશે_વિકાસ_જીતશે
18/04/2026
*ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ :- ૯ (રાંદેર જહાંગીરાબાદ પાલનપુર)*
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને *નક્ષત્ર વ્યુ, નક્ષત્ર સોલિટર, અને આભૂષણ* સોસાયટી માં ગ્રુપ મિટિંગ કરવામાં આવી.
ી_બાર_120 ીલશે_વિકાસ_જીતશે
18/04/2026
: *🚩 ભવ્ય બાઈક રેલીનું આયોજન 🚩*
વોર્ડ નંબર 9 ના તમામ મિત્રો અને કાર્યકર્તા ભાઈઓને જણાવતા આનંદ થાય છે કે, આવતીકાલે આપણા વિસ્તારમાં એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણી એકતા અને શક્તિના પ્રદર્શન માટે આપ સૌને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાર્દિક નિમંત્રણ છે.
*📍 પ્રારંભ (Starting Point):* અંબાજી ચકલા, રાજનભાઈના ઘરેથી
📅 *તારીખ:* 19/04/2026, રવિવાર
🕘 *સમય:* સવારે 9:00 કલાકે
🏁 રૂટ: વોર્ડ નંબર 9 ના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ
📍 *પૂર્ણાહુતિ (End Point):* ન્યૂ લક્ષ્મી ફાર્મ, સેલ પેટ્રોલ પંપની બાજુમાં
આ રેલીમાં સમયસર જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા નમ્ર વિનંતી. https://maps.app.goo.gl/1Ayu54X4XJcmLNZp9?g_st=awb
કાલ સવારે બાઈક રેલીનુ અંબાજી ચકલાનુ લોકેશન છે.
16/04/2026
*ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ :- ૯ (રાંદેર જહાંગીરાબાદ પાલનપુર)*
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને *મેઈલસ્ટોન સોસાયટી, ગોપાલકૃષ્ણ સોસાયટી,રાધાકૃષ્ણ સોસાયટી મનોજ નગર,દીનદયાળ સોસાયટી,વર્ષા સોસાયટી,દીપાંજલિ સોસાયટી,ભાગ્યોદય સોસાયટી,રાજહંસ સ્ટેડિયમ,કેપિટલ એપાર્ટમેન માં ગ્રુપ મિટિંગ કરવામાં આવી.
ી_બાર_120 ીલશે_વિકાસ_જીતશે
16/04/2026
સુરત શહેર વોર્ડ નંબર:-૯ ( રાંદેર,જહાંગીરાબાદ,પાલનપુર)
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ૨૦૨૬ આપ નો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી ૪ ઉમેદવાર ને જંગી બહુમતી થી વિજયી બનાવવા વિનંતી
15/04/2026
*ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ :- ૯ (રાંદેર જહાંગીરાબાદ પાલનપુર)*
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને *તળપદા કોળી સમાજ ના ક્રિકેટ ટુર્નામેન્ટ* નું ઓપનિંગ કરી ગ્રુપ મિટિંગ કરવામાં આવી.
ી_બાર_120 ીલશે_વિકાસ_જીતશે
15/04/2026
*ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ :- ૯ (રાંદેર જહાંગીરાબાદ પાલનપુર)*
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને *વિશ્વકર્મા* સોસાયટી માં ગ્રુપ મિટિંગ કરવામાં આવી.
ી_બાર_120 ીલશે_વિકાસ_જીતશે
15/04/2026
*ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ :- ૯ (રાંદેર જહાંગીરાબાદ પાલનપુર)*
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને *ગોપીનાથ નગર* સોસાયટી માં ગ્રુપ મિટિંગ કરવામાં આવી.
ી_બાર_120 ીલશે_વિકાસ_જીતશે
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Surat
395009
Opening Hours
| 9am - 5pm |
