Vivekanand urban co-op soc.

Vivekanand urban co-op soc.

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vivekanand urban co-op soc., 106, First floor, Sahajanad business hub, Near by varachha bank, savaliya Circle, yogi chowk puna gam surat/, Surat.

વિવેકાનંદ અર્બન કો ઓપ. ક્રેડિટ સો. લિ (ગુજરાત)®
🏦શાખાઓ 🏦
1. હેડ ઓફિસ ( પુણાગામ )
2. કતારગામ શાખા
3. સુબીર શાખા ( ડાંગ )

¤ સુવિધાઓ

√ ફિક્સ ડિપોઝિટ
√ ડેઈલી | મંથલી રીકરીગ બચત યોજના
√ લોન સુવિધા

MO NO : 9979618080 / 9537901380

16/12/2024

🏦વિવેકાનંદ અર્બન કો~ઓપ ક્રેડીટ સો લિ. ( ગુજરાત )

`🤔 "જેમ તમે કમાવો છો, તેમ બચાવો છો!"`

🍂 બચત કરો અને ફિક્સ ડિપોઝીટથી તમારા પરિવારનું ભવિષ્ય નિમણૂક કરો.

" તમારા નાણાં અહિં મજબૂત ભવિષ્ય માટે કામ કરે છે! " 📈📈

🍃 આજે જ ફિક્સ ડિપોઝીટ કરાવો અથવા મહિને અમુક રકમ ભરીને બચત ચાલું કરીએ મંદી જેવા સમય પર બચત જ કામ લાગશે !!

✨✨✨✨✨✨

Photos from Vivekanand urban co-op soc.'s post 16/11/2024

🏦 બચત છે ને એજ સમજણ નું સૌથી મોટું પંનચામરુપ છે

✔️શાખાઓ

1 : હેડ ઓફિસ ( પુણાગામ )
2 : કતારગામ શાખા 🏦
3 : સુબીર શાખા

31/03/2024

વિવેકાનંદ અર્બન કો~ઓપ ક્રેડિટ સો લિ. (ગુજરાત)

📍હેડ ઓફિસ

🏦 આ નાણાકીય વર્ષ 2023-24 આપના સાથ-સહકાર અને સમર્પણ થકી આ નાણાકીય વર્ષ ખુબ જ સફળ રહ્યું તમામ સભાસદ ને ખુબ ખુબ આભાર

📈〽️ નવા નાણાકીય વર્ષ 2024-24 આજ રીતે સાથ' અને સહકાર આપીને આ જ રીતે સફળ બનાવીએ નવા નાણાકીય વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

ધન્યવાદ
આભાર
~ વિવેકાનંદ અર્બન પરિવાર ( ગુજરાત )

✔શાખાઓ
1 : પુણાગામ શાખા 🏦
2 : કતારગામ શાખા 🏦
3 : શુબિર શાખા 🏦

04/01/2024

વિવેકાનંદ અર્બન કો ઓપ. ક્રેડિટ સો. લિ (ગુજરાત)®

🏦શાખાઓ 🏦

1. હેડ ઓફિસ
2. કતારગામ શાખા ✔
3. સુબીર શાખા

¤ સુવિધાઓ : વિવેકાનંદ અર્બન®

√ ફિક્સ ડિપોઝિટ
√ ડેઈલી | મંથલી રીકરીગ બચત યોજના
√ લોન સુવિધા

∆ " આજની બચત એ જ ભવિષ્યની કમાણી "

" ઘડપણને ખુશહાલ બનાવવા, ફિકસ ડિપોઝીટ કરાવો "

( રોકાણ અલગ - અલગ હોવું જોઈએ "ફિકસ ડિપોઝીટ, મંથલી બચત, ડેઈલી બચત " તમામ બચતો ભવિષ્ય ની બચત છે જે સંકટ સમયે સાનુકૂળતા પ્રદાન કરે છે આભાર )

27/08/2023

વિવેકાનંદ અર્બન કો-ઓપ.ક્રેડિટ સો.લિમિટેડના દરેક સભાસદોને જણાવવાનુ કે આપની બેગ લઇ જવાની બાકી હોયતો વહેલી તકે આવીને આપની બેગ ગમે તે શાખા પરથી મેળવી લેશો શાખાઓ. 1.પુણાગામ શાખા 2.કતારગામ શાખા 3.સુબીર ડાંગ શાખા આભાર

Photos from Vivekanand urban co-op soc.'s post 28/06/2023

વિવેકાનંદ અર્બન કો ઓપ કેડિટ સો લિ. ( ગુજરાત )

:) " મેનેજિંગ ડિરેક્ટર શ્રી : હિતેશભાઈ હિરપરા" ના જન્મ દિવસ નિમિતે તમામ સભાસદ વતી તેમજ વિવેકાનંદ અર્બન પરિવાર વતી આપને ખુબ ખુબ શુભેચ્છાઓ....!!

:) તેમજ સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત ના મંત્રીશ્રી તેમજ ટ્રસ્ટીશ્રી

સમસ્ત હિરપરા પરિવાર વતી શુભેચ્છાઓ...!!

22/03/2023

હું " વિવેકાનંદ અર્બન પરિવાર" ની સાથે આ સ્વાસ્થય તરફ ની એક જ્યોત જલાવીએ આવો સાથે મળીને એક નવી શરૂઆત કરીએ....

વિવેકાનંદ અર્બન કો ઓપ કેડિટ સો લિ. ( ગુજરાત )
હેડ ઓફિસ નં : 9979618080
કતારગામ શાખા : 9537901380

Photos from Vivekanand urban co-op soc.'s post 09/02/2016
Photos 08/11/2015
Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


106, First Floor, Sahajanad Business Hub, Near By Varachha Bank, Savaliya Circle, Yogi Chowk Puna Gam Surat/
Surat
395010