Civil Defence Surat

Civil Defence Surat

Share

Vijay Chhaira
Dy. Chief Civil Defence Unit,
Surat. Civil Defence is the fourth pillar of Indian defence. Army, Navy, Air force & fourth is Civil Defence.

Photos from Civil Defence Surat's post 16/09/2022

સિવિલ ડિફેન્સ, સુરતે ભૂતકાળમાં કરેલ કામગીરીને ધ્યાને લઇ કેન્દ્રિય ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા હિન્દી દિવસ સમારોહની કામગીરી માટે સિવિલ ડિફેન્સ સુરતને તક અપાઇ, જેમાં તારીખ 14-15 ના રોજ કામગીરી કરવાની થતી હતી, પરંતું તા.11 ના રોજ થયેલ મીટીંગમાં તુરંત બીજા દિવસથી યાને તા. 12 સપ્ટેમ્બર થી ફરજ બજાવવા જણાવાયું, જે આપણા વોર્ડનોએ સહર્ષ સ્વીકાર કરી તેમના કામધંધા અને વ્યસ્તતાની પરવા કર્યા વિના બીજા દિવસથી જ ફરજ ઉપર લાગી ગયા.
રજિસ્ટ્રેશન, કીટ વિતરણ, બેઠક વ્યવસ્થા, પ્રવેશદ્વાર તેમજ હોટેલ મેરિયેટ, સર્કિટ હાઉસ, એસ.વી.એન.આઈ. ટી., રેલવે સ્ટેશન, ટ્રાન્સપોર્ટ, બસ રૂટ જેવી વિવિધ ટીમે વી.વી.આઈ.પી., વી.આઈ.પી., અધિકારીઓ તથા મુલાકાતીઓ માટેની વ્યવસ્થા સંભાળી હતી, જે તમામને કેન્દ્ર સરકારના અધિકારીઓ અને મુલાકાતીઓએ બિરદાવી છે.
*અત્યંત ટુંકી નોટિસ પર હાજર થઈ છેલ્લા ચાર દિવસથી તનતોડ મહેનત કરી સિવિલ ડિફેન્સ સુરતને ગૌરવ પ્રદાન કરનાર તમામ વોર્ડનોનો તથા નાજુકભાઈ પટેલ, પી.આઈ.શ્રી બી. બી. કરપડા સાહેબ, નાયબ કલેકટરશ્રી અને ઈ.ચા. એચ. એ. પટેલ સાહેબ, કલેકટરશ્રી આયુષ ઓક સાહેબનો સહૃદય આભાર*
ઇન્ડોર સ્ટેડિયમમાં હજારો અધિકારીગણ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા ભારત સરકારના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હસ્તે સિવિલ ડિફેન્સ સુરતને આપવામાં આવેલ સન્માન સિવિલ ડિફેન્સ સુરતના દરેક વોર્ડનો, કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓને સમર્પિત છે.

Photos from Civil Defence Surat's post 12/07/2022

તા. 10 જુલાઈના રોજ માનનીય રાજ્યપાલશ્રી અને મા. મુખ્યમંત્રીશ્રી ની ઉપસ્થિતિમાં સરથાણા કન્વેન્શન હોલ ખાતે સમારંભ યોજાયો હતો, જેમાં આદરણીય વડાપ્રધાનશ્રી એ વરચુઅલ સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમ માં સિવિલ ડિફેન્સના વોર્ડનોએ ફરજ બજાવી હતી.
Crowd Management મા સારી કામગીરી બજાવવા બદલ સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન.
જય હિન્દ.

Photos from Civil Defence Surat's post 26/12/2021

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ દ્વારા આયોજીત રાજ્ય સ્તરની ફીટ ઈન્ડિયા- ફીટ ગુજરાત સાયક્લોથોન-૨૦૨૧મા ટીશર્ટ, કીટ અને સર્ટિફીકેટ વિતરણ, સ્પર્ધકોને લાઈન અપ કરવા તેમજ ક્રાઉડ‌ મેનેજમેન્ટની સફળતાપૂર્વક ફરજ બજાવનાર તમામ વોર્ડન મિત્રોનો ખુબ ખુબ આભાર,
ડેપ્યુટી ચીફ વોર્ડન, નાગરિક સંરક્ષણ, સુરત
વિજય છૈરા.
મોહંમદ નવેદ શેખ.
મેહુલ સોરઠીયા.

30/10/2021

pledge taken by Chief Warden, Dy.Chief wardens and the staffs of Surat unit.

19/10/2021

Helpline number

02/09/2021

આજરોજ નાગરિક સંરક્ષણ દળના તમામ હોદ્દેદારોની એક મિટિંગ રાખવા માં આવેલ હતી, જેમાં સુરત નાગરિક સંરક્ષણ દળના માળખાને સુગ્રથિત કરવા અને નાગરિક સંરક્ષણ દળની વધુ સંખ્યામાં નાગરિકોને તાલીમ મળે તે માટે તાલીમ વર્ગોનું આયોજન કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, મિટીંગમાં ચીફ વોર્ડેન શ્રી કાનજીભાઈ ભાલાળા, ડેપ્યુટી ચીફ વોર્ડનો શ્રી વિજય છૈરા, શ્રી મોહંમદ નાવેદ અને શ્રી મેહુલ સોરઠિયા અને તમામ ડીવીઝન ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

18/04/2021

*कोविद प्लाज्मा डोनेशन ड्राइव, सूरत*
*कोरोना से संक्रमित हुए व्यक्ति ही*

जो व्यक्ति कोरोना से संक्रमित होकर उसके खिलाफ जंग जीतकर आज स्वस्थ है उसके लिए एक उत्तम सेवा का मौका है जो कि वो अपना प्लाज़्मा डोनेट करके प्राप्त कर सकता है । एक प्लाज्मा डोनेट करने पर वो 2 व्यक्तियों की जान बचा सकता है ।
*कोन कर सकता है प्लाज्मा डोनेट?*👇🏻
👉🏻 जिनकी उम्र 18 से 60 वर्ष की हो ।
👉🏻 जिनका वजन 50 से ऊपर हो ।
👉🏻 महिलाए जो कभी प्रेग्नेंट न रही हो ।
👉🏻 जिन्हें कोविद से स्वस्थ हुए 28 दिन बीत गए हो ।
👉🏻 जिन्हें कोविद वैक्सीन लिए 28 दिन बीत गए हो ।
👉🏻 डियाबिटिस या हैपेरटेंशन की बीमारी में मुह से दवाई ले रहे हो और स्वस्थ हो ।

*सिविल हॉस्पिटल ब्लड बैंक में आपका सैंपल देना अनिवार्य है । उस सैंपल से आपके खून की जांच की जाएगी, साथ ही में आपको मुफ्त में आपकी खून की रिपोर्ट दी जाएगी और उसको ध्यान रखते हुए आप आगे डोनेट कर सकते हो ।*

यह एक सरल और सलामत प्रक्रिया है, 15 दिनों के बाद फिरसे आप प्लाज्मा डोनेट कर सकते है ।

*सिविल डिफेंस एवं सिविल हॉस्पिटल ब्लड बैंक के संयुक्त प्रयासों से यह मुफ्त में लिया जाएगा और मरीजो को मुफ्त में दिया जाएगा ।*

नीचे दिए गए फॉर्म को भरे और संक्रमित हुए, सारवार ले रहे मरीजो की सेवा में आगे आएं:-
https://docs.google.com/forms/d/e/1FAIpQLScM-_s68SL_waAs-Dzg1MBRQgOo31Dcl8l-4-2pVDqxRdwkGQ/viewform

ज्यादा जानकारी के लिए संपर्क करे :-
Vijay Chhaira
Dy. Chief,
Civil Defence,
Surat
+91 9913431354 (व्हाट्सअप करे)

Covid Plasma Drive Surat. 17/04/2021

*IMPORTANT*

People who have been cure from COVID 19 before 28 days or more and want to *Donate PLASMA* to saves others life can
Whatsapp your details on below numbers:-

Vijay Chhaira *+91 9913431354*
Dy. CHIEF,
CIVIL DEFENCE SURAT.

Once again I request everyone to please come forward & *DONATE PLASMA* to make someone’s LIFE & FAMILY happy in this PANDEMIC 😷

Note:-
If there are more than 10 Donor’s then we will arrange facility to collect your blood 🩸 sample at your door step.

😷 🏥

Kindly fill your details 👇🏻

Covid Plasma Drive Surat. Civil Defence & Civil Hospital blood bank plasma drive. SURAT

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

C Block, 7th Floor, Bahumali, Nanpura
Surat
395009