05/10/2026
🙏ભાગીરથી સેવાતુ મંડળ સુરત🙏
✍️ આજરોજ તા 05/10/2026 ને રવિવારના રોજ અમારા ગ્રુપ દ્વારા એક ગાડી ગૌ માતાને 🌾 નિરણ નાખવામાં આવી મોમાઈ જીવદયા ગૌશાળા, ખોલવડ ગામ, કામરેજ. નાખવામાં આવી છે
ગાયમાતાની નિરણના દાતા શ્રી
5100/- સ્વ.ભુપતભાઈ ગોરધનભાઈ સરેણા (સનાળા વાળા)
2100/- શ્રી સહજ ઘનશ્યામભાઈ લાખાણી (વડીયાવાળા)
2000/- શ્રી રામભરોસે
1500/- સ્વ.ચંપાબેન રવજીભાઈ લાખાણી (વડીયા વાળા)
1111/- તેજાણી પરીવારના પિતૃ મોક્ષાર્થે (હ.હિતેશભાઈ તેજાણી જોકર ગાંઠિયા)
1100/- સ્વ.વિઠ્ઠલભાઈ બચુભાઈ ગંગેરા (રૂપાવટી વાળા)
1001/- શ્રી રામ ભરોસે
551/- સ્વ.આણંદભાઈ કાનજીભાઈ ભાડ (હાથીગઢ વાળા)
500/-શ્રી જીગ્નેશભાઈ ચાવડા દેવરાજ્ય વાળા
તમામ દાતાશ્રીનો સહહૃદય આભાર ગૌ માતા આપને હંમેશા ખુશ રાખે 🙏
શુભ તથા અશુભ પ્રસંગે ધૂન-કીર્તન રાખવા માંગતા હોય તો ભાગીરથી સેવા ધુન મંડળનો સંપર્ક કરશોજી.
અમારી સેવામાં સહભાગી થવા આજે જ અમારી ટીમનો સંપર્ક કરો…
~ ભાગીરથી સેવા ધુન મંડળ-સુરત
🪀 97120 44033