સુરતની નવી સિવિલ હોસ્પિટલ દેશભરના હિમોફીલિયાના દર્દીઓ માટે નવી જીવનરેખા બની
New Civil Hospital, Surat
New Civil Hospital, Surat was established in the year of 1964 and grown with bed capacity of 1250 beds. It was the part of the Govt. rooms.
New Civil Hospital, Surat was established before five decades in the year of 1964 with the facility of 300 beds for indoor patients with the primary objective of imparting medical education and for extending tertiary level health care for the patients of South Gujarat and surrounding regions. Medical College, Surat which was established in the same year. Gradually, over fifty years, it has grown t
01/04/2026
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગાંધીનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ''ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-૨૦૨૬'' એનાયત કરવામાં આવ્યો. ડો.દિક્ષિતના નેજા હેઠળની કમિટીએ રાજયની હોસ્પિટલોમાં વર્કલોડ, ગ્રોથ જેવા પેરામીટરને ધ્યાને લઈને હોસ્પિટલોની પસંદગી કરવામાં આવી હતી.
13/02/2026
સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ: રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે અત્યંત આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરાશે. ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે.
06/02/2026
હિમોફિલિયાગ્રસ્ત યુવકની સિવિલમાં ‘ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી’ ખાનગીમાં નિષ્ફળતા મળ્યા બાદ 80 લાખની સારવાર ફ્રીમાં થઈ ગઈ. સિવિયર હિમોફિલિયા ટાઈપ-એ સાથે હાઈ ટાઈટર ઇનહિબિટરની બીમારીથી પીડાતા મુંબઈના યુવકની ‘ટોટલ ની રિપ્લેસમેન્ટ’ સર્જરી કરી સિવિલે નવું જીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં વિનામૂલ્યે મળી છે. જે તબીબી અધિક્ષકશ્રીના માર્ગદર્શન તેમજ ગુજરાત સરકારના હિમોફિલિયા પ્રકરણ અને ઓર્થોપેડીક વિભાગના ડોકટરોના સહિયારા પ્રયાસથી શક્ય બન્યુ.
23/12/2025
The Student Union of GMCS, SMIMER, and KMC successfully organized a medical conference titled SETUmed on 21st December with participation from around 1600 delegates. The conference focused on providing hands-on clinical training to medical students in procedures such as endoscopy, laparoscopy, fundoscopy, suturing, orthopedics, neonatal resuscitation (NNR), and research methodology.
23/12/2025
અંગદાન જાગૃતિ સાયકલ રેલી સફળતાપૂર્વક યોજાઈ
#અંગદાન_જાગૃતિ_મહાઅભિયાન #અંગદાન
11/12/2025
ઇલેક્ટ્રિક દર્દી પરિવહન વાહન ઉમેરીને દર્દીની ગુણવત્તાયુક્ત સંભાળ તરફ એક પગલું
21/10/2025
"May the light of Diwali bring you peace, health, and happiness. Wishing you a swift recovery and a brighter year ahead."
"સ્વસ્થ નારી સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત વિવિધ કેમ્પનુ આયોજન કરી રોગોની તપાસ વિષે જાગૃત કરવામાં આવ્યા. જે દરમિયાન ૩૦૦૦ જેટલા દર્દીઓ દ્રારા લાભ લેવામાં આવેલ.
09/10/2025
A delegation from Mauritius working in the field of Hemophilia care visited the Hemophilia Care Center at New Civil Hospital, Surat, to gain first-hand insights into India’s advanced Hemophilia management practices. During their visit, the delegates observed the center’s state-of-the-art facilities, including its prophylaxis/on demand based treatment, comprehensive patient support services, and infrastructure for both complex and routine surgeries.
Currently, Mauritius has more than 120 registered Hemophilia patients. To help strengthen care for these patients, the Hemophilia Federation (India) facilitated this visit, aiming to share India’s successful treatment models and best practices in patient-centered care.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Majura Gate
Surat
395002
