Kartik katrodiya aam aadmi party

Kartik katrodiya aam aadmi party

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kartik katrodiya aam aadmi party, Political Party, Surat.

22/08/2021

આ બધીય કપલીનોને પકડી પકડીને મારવી જોઈએ😠😠😠
#શહીદ_સ્મારક છે ખબર નય પડતી હોય આ લોકો ને😠😠
જો આપ અહીયાથી પસાર થતા હોવ અને આવી કંપલીનુ દેખાય ને તો જરાક એમને ભાન કરાવજો #શહીદ_સ્મારક છે આ તમારા બાપુજીનો બગીચો નથી

🇮🇳 જય હિન્દ 🇮🇳




19/08/2021

Pravin Ram ને આમ આદમી પાર્ટી યુથ વિંગ ગુજરાત ના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐

29/09/2020
19/09/2020
10/08/2020

લોકો પેટ નુ કરે કે દંડ નુ

કાયદો માત્ર પ્રજા માટે પોલીસની ખુલ્લેઆમ મીઠ્ઠી દાદાગીરી 500 દંડ લય ચા પાણી પીવા છે પાછુ સાહૈબે પુછીયુ 🤣🤣🤣🤣

નારી ચોકડી આગળથી પસાર થતા ભાવનગર નારી ચોકડી વરતેજ પોલીસ સ્ટેશન ના એ એસ આઇ નાગરિકને માસ્ક ન પહેરવાનો દંડ વસુલતી વખતે જાગૃત નાગરિક દ્વારા પૂછવામાં આવતા પોલીસને કોઇ નીતિ નિયમો લાગુ પડતા ન હોય તેમજ આ અંગે કલેકટર શ્રી પાસેથી જવાબ મેળવી લેવો તેવું કહેતા એ એસ આઈ અધિકારી જાડેજા તેમજ વાહન રોકનાર પોલીસ કર્મી પણ ડ્રેસમાં ન હોય..

માત્ર અને માત્ર ગરીબ જનતાને જ અન્યાય કલેકટર પાસેથી આ અંગે જવાબ મેળવી લેવો તેમજ આવા પોલીસ કર્મીઓ જાણે બિન્દાસ અને બેખોફ પોતાનું જ રાજ હોય તેમ રોફ જમાવી અને જવાબ આપી રહ્યા હતા શું માસ્ક પહેરવું એ દરેક અધિકારીઓની ફરજ નથી અને મસ્ત ન પડવાથી સામે આટલો દંડ વસુલ કરવામાં આવે છે એ રકમ સરકારશ્રી ક્યાં વાપરે છે તેની કોઈ હિસાબ મળશે ખરો એ રકમ સરકારી તિજોરીમાં જમા થતી હશે કે શું એ પણ મોટો સવાલ..

08/08/2020

સુરત બ્રેક

સુરત ના સારાદરવાજા ખાતે ટી આર બી જવાન ની દાદાગીરી આવી સામે

ગાડી ચાલક સાથે કરી રહ્યા છે ટીઆરબી જવાની દાદાગીરી....?

જે ટીઆરબી ને ગાડી પકડવા નો હક નથી તે ગાડી ની ચાવી કાઢતો તો દેખાઈ રહ્યો છે.....?

વિડિયો સારાદરવાજા નો હોવાની પ્રાથમિક માહિતી

સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

શું આવા ટીઆરબી જવાનો પર કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કરશે કાર્યવાહી....?

સુરતી લાલા ઓને આવી રીતે હેરાન કરવામાં આવશે....?

07/08/2020

મિત્રો આમ આદમી પાર્ટી ના ગ્રુપ મા જોડવા....નંબર કમૈટ કરો...

07/08/2020

સુરત વરાછા વિસ્તારમાં સામે આવ્યો મામલો. ધનવંતરી રથમાં અધીકારીઓ લઇ રહ્યા છે રેપીડ ટેસ્ટ નાં 450/- રૂપિયા. બસ ગમે તે રીતે ભાજપ સરકારે આવી ભયંકર મહામારી પણ પબ્લીકના ગજવા જ ખંખેરવા છે.

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Surat