Ummeed Sangathan

Ummeed Sangathan

Share

Ummeed Sangathan. Stand for Child Rights. Ummeed Sangathan is Characterized by its National Approach and its Responsible Engagement, based on its Ethics Charter.

The organization is neutral, non political and non faith-based.

09/11/2021
27/09/2021

12th Anniversary of Ummeed Sangathan

06/07/2021

Ummeed Sangathan article in Sandesh newspaper...

22/09/2020

ગુજરાત સરકાર ને ઉમ્મીદ સંગઠન નો સીધો સવાલ...
ગુજરાત સરકાર ને શાળા સંચાલકો ની ચિંતા છે માટે ફી નિયમન ની અવગણના કરી વાલીઓ પર ફી નો બોજો નાખવામાં સરકારે જરા પણ વિચાર્યું નથી કે આવા સમયે વાલીઓ કઈ પરિસ્થિતિમાં ફી ની સગવડતા કરશે!
ઓનલાઇન શિક્ષણ ના નામ પર પણ વાલીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી છે અને તેના નામ પર પણ વાલીઓને લૂંટવામાં આવ્યા છે અને માત્ર એટલું જ નહીં પણ ખાનગી શાળા ના શિક્ષકોને પણ પગાર ના નામ પર છેતરવામાં આવ્યા છે હવે સરકાર ની નજર ટ્યૂશન ચલાવતા શિક્ષકો પર પડી છે અને તેઓ માટે ના નવા કડક નિયમો બનાવી શિક્ષકોની ની આજીવિકા પર પણ પ્રહાર કર્યો છે.
વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય અને હિત માટે જ જો સરકાર વિચારતી હોઈ તો એ બાળકો નું ભવિષ્ય બનાવનાર શિક્ષકો માટે પણ તેમની જવાબદારી બને છે કે તેઓ તેમના માટે પણ કંઈક સગવડતા કરે!!!
જે તે સમયે સરકાર ને શાળા સંચાલકો ની ચિંતા છે વાલીઓની માટે કોઈ વિચારણા સુદ્ધા નથી, ટ્યુશન સંચાલકો માટે કડક કાયદા છે પણ વિદ્યાર્થી ના ભવિષ્ય ની કોઈ ચિંતા નથી!!!
ભારતનું ભવિષ્ય ઘડનારા શિક્ષકોનું ભવિષ્ય બગાડનારા ને શુ આ ભૂલો તેમને આવનારા ઇલેક્શન માં નુકસાનકારક રહેશે!!!
સુશાંત કાપડિયા - ઉમ્મીદ સંગઠન.
સંસ્થાપક - પ્રમુખ.

22/04/2020
Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


8/1301, Rangildas Mehta Street, Gopipura
Surat
395001