12/06/2026
🏏 દીકરી ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 🏏
“દીકરી રમશે – દીકરી જીતશે – દેશ આગળ વધશે.” 🇮🇳
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરમાં દીકરીઓના આત્મવિશ્વાસ, રમતગમતની પ્રતિભા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય “દીકરી ક્રિકેટ ટુર્નામેન્ટ 2026” નું આયોજન કરવામાં આવ્યું છે.
🏫 સ્કૂલવાઈઝ ટીમો ભાગ લઈ શકશે
🏏 તમામ મેચો માત્ર દીકરીઓ દ્વારા રમાશે
🏆 આકર્ષક ઈનામો
🥇 પ્રથમ ઇનામ – ₹1,00,000/-
🥈 બીજું ઇનામ – ₹71,000/-
🥉 ત્રીજું ઇનામ – ₹51,000/-
આ ઉપરાંત તમામ ભાગ લેનાર ખેલાડીઓને ગિફ્ટ, ટ્રોફી, મેડલ અને વિવિધ વાઉચર્સ આપવામાં આવશે.
ચાલો, સુરતની દીકરીઓને તેમની પ્રતિભા દર્શાવવાનો એક સોનેરી અવસર આપીએ.
આવો, રમતગમત દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનીએ.
📍 સ્થળ: સુરત શહેર
📅 તારીખ અને સમય: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આયોજક:
🌸 હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન
#દીકરીક્રિકેટટુર્નામેન્ટ2026
12/06/2026
🙏 Thank You, Praise Media 🙏
શિક્ષણના આ પવિત્ર અભિયાનમાં અમારી સાથે જોડાઈ, હીરાબાનો ખમકાર ફાઉન્ડેશનની આજીવન શિક્ષણ સહાય યોજનાને લોકો સુધી પહોંચાડવા બદલ Praise Mediaનો હૃદયપૂર્વક આભાર.
આપના મીડિયા સહયોગથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી યોજનાની માહિતી પહોંચી રહી છે, જે અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાનું કિરણ બની રહેશે.
આપનો વિશ્વાસ, સહકાર અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ દિલથી આભાર.
સાથે મળીને શિક્ષણનો પ્રકાશ દરેક ઘર સુધી પહોંચાડીએ. 📚✨
– હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન
EducationForAll Surat Gratitude
piyushdesai
12/06/2026
📚 હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન રજૂ કરે છે 📚
🎓 આજીવન શિક્ષણ સહાય યોજના
ધોરણ 5 થી કોલેજ સુધી અભ્યાસ કરતા દીકરા અને દીકરીઓ માટે એક અનોખી પહેલ.
🌟 કુલ 5100 વિદ્યાર્થીઓને આજીવન શિક્ષણ સહાયનો લાભ આપવામાં આવશે.
📌 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 15-06-2026
🕙 સમય: સવારે 10:00 થી સાંજે 6:00
💰 ફોર્મ ફી: ₹1000/-
📄 જરૂરી દસ્તાવેજો:
✅ વિદ્યાર્થીનું આધાર કાર્ડ
✅ પિતાનું આધાર કાર્ડ
✅ છેલ્લી માર્કશીટ
✅ લાઇટ બિલ
✅ 2 પાસપોર્ટ સાઇઝ ફોટા
✅ બેંકની વિગતો
✅ તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ
📍 ઓફિસ:
G-8, Empire State Building, Udhna Ring Road, Surat
📞 સંપર્ક:
9638086191
7490886191
⚠️ નોંધ:
આ મેસેજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચે તે માટે શેર કરો. યોગ્ય અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરો.
“શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો સાચો આધાર છે.” 🌸
#હીરાબાનોખમકારફાઉન્ડેશન #આજીવનશિક્ષણસહાય #ગુજરાત
10/06/2026
ભારતના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત ૪,૩૯૯ દિવસો! 🇮🇳
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના સૌથી લાંબો સમય સેવારત ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે, જે તેમના પ્રત્યે જન-જનના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, વૈશ્વિક આંતરમાળખાકીય સુવિધાઓ અને આર્થિક સમૃદ્ધિ સાથે આજે આપણો દેશ ‘વિકસિત ભારત’ બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માનનીય મોદીજીને ખૂબ-ખૂબ અભિનંદન!💐
Narendra Modi
31/05/2026
📚 આજીવન શિક્ષણ સહાય યોજના – 2100 દીકરા-દીકરીઓ માટે સુવર્ણ તક! 📚
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે “આજીવન શિક્ષણ સહાય યોજના” શરૂ કરવામાં આવી છે.
✨ યોજનાના મુખ્ય લાભો:
✅ ધોરણ 5 થી કોલેજ સુધીની શાળાની ફીનું સહાયરૂપે ચૂકવણું
✅ 2100 દીકરા-દીકરીઓને આજીવન શિક્ષણ સહાય
✅ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પ્રાથમિકતા
✅ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવો સંકલ્પ
📅 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
01-06-2026 અને 02-06-2026
📄 જરૂરી દસ્તાવેજો:
• વિદ્યાર્થી અને પિતાનું આધાર કાર્ડ
• છેલ્લા વર્ષનું માર્કશીટ
• લાઇટ બિલ
• 2 પાસપોર્ટ સાઇઝ ફોટા
• વાલીની બેંક વિગતો
• અન્ય જરૂરી પ્રમાણપત્રો
📍 સરનામું:
G-8, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, ઉધના રિંગ રોડ, સુરત
28/05/2026
સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ મેયર :- માયાબેન માવાણી ડેપ્યુટી મેયર :-સુધાકરભાઈ ચૌધરી
સ્થાયી સમિતિ અધ્યક્ષ :- રાજનભાઈ પટેલ
શાસક પક્ષ નેતા :- અલ્પાબેન મહેતા
દંડક :- ઉર્મિલાબેન ત્રિપાઠી
24/05/2026
આજે સ્વપ્ન છે…
કાલે નાણોટા ગામની ઓળખ બનશે ✨🏡
થોડા સમયમાં મારું ગામ માત્ર ગામ નહીં રહે,
પણ વિકાસ, શિક્ષણ, સ્વચ્છતા અને ટેકનોલોજીથી ભરેલું એક ‘સ્માર્ટ વિલેજ’ બનશે। 🌿
📍સ્માર્ટ રોડ
📍સ્વચ્છ પાણી વ્યવસ્થા
📍આધુનિક સ્કૂલ અને હોસ્પિટલ
📍CCTV અને Wi-Fi સુવિધા
📍યુવાનો માટે રોજગાર
📍હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ
“મારું સ્વપ્ન — મારું નાણોટા, ગુજરાતનું આદર્શ સ્માર્ટ ગામ” ❤️
પ્રેરણા: શ્રી પિયુષભાઈ દેસાઈ (નાણોટા)
17/05/2026
📚 શિક્ષણ એ સાચું સશક્તિકરણ 📚
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
17/05/2026
દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નાનકડો પ્રયાસ… 🌸📚
હીરાબાનો ખમકારો ફાઉન્ડેશન દ્વારા “આજીવન શિક્ષણ સહાય” અભિયાન અંતર્ગત દીકરીઓને શિક્ષણમાં સહાય પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.