Green Fire Off Surat

Green Fire Off Surat

Share

Omkar Enterprise
9099889660
. Authorised Dealer of GFO Fire Safety product in Surat

Photos from Green Fire Off Surat's post 19/09/2025

પેપર પુઠ્ઠાની ફેક્ટરીમાં લગાવવામાં આવ્યું છે GFO Fireball 🏭🔥🧯
પેપર ઉદ્યોગમાં આગનું જોખમ વધારે હોય છે, પણ હવે ઓટોમેટિક ફાયર બોલથી સુરક્ષા 100% ✅
#ફાયરસેફ્ટી #પેપરફેક્ટરી #ફાયરપ્રોટેક્શન #ઓટોમેટિકફાયરબોલ #સેફ્ટીફર્સ્ટ #फायरसेफ्टी #पेपरफैक्ट्री #फायरप्रोटेक्शन #ऑटोमैटिकफायरबॉल #सुरक्षापहले

Photos from Green Fire Off Surat's post 17/09/2025

હવે એમ્બ્રોઇડરી મશીનના મધરબોર્ડમાં લગાવવામાં આવ્યું છે GFO Fireball 🔥🧯
આ ઓટોમેટિક ફાયર બોલ આગ લાગતાની સાથે જ ફાટી જાય છે અને તરત જ આગ બુઝાવી દે છે. હવે તમારી મશીન પણ સુરક્ષિત અને તમારો ધંધો પણ ✅
#ફાયરસેફ્ટી #એમ્બ્રોઇડરીમશીન #ફાયરપ્રોટેક્શન #ઓટોમેટિકફાયરબોલ #સેફ્ટીફર્સ્ટ #આગપ્રતિરોધ

Photos from Green Fire Off Surat's post 12/09/2025

🔥 સેકન્ડોમાં આગ પર કાબૂ મેળવો! 🔥
તમારા ઘર, ઓફિસ, ફેક્ટરી અને ગોડાઉનને હવે આપો 100% સુરક્ષા અમારા GFO Fire Ball – Automatic Fire Extinguisher સાથે.

✅ 5 વર્ષ સુધી વોરંટી
✅ માત્ર 5-7 સેકન્ડમાં આગ બુઝાવે
✅ 100% નોન-ટોક્સિક અને મેન્ટેનન્સ-ફ્રી
✅ ઘર, ઓફિસ, ફેક્ટરી અને વેરહાઉસ માટે એકદમ પરફેક્ટ

👉 હવે તો સુરક્ષા સાથે ₹13,00,000/- સુધી વળતર ગેરંટી પણ! (T&C Apply)

🚒 સુરક્ષા હવે તમારા હાથમાં નથી – હવે GFO Fire Ball સાથે દરેક જગ્યા Safe Zone બનાવો!

📞 Order Now: +91 90998 89660
📩 Email: [email protected]

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


701, 2nd Floor, New GIDC, Katargam
Surat
395004