Varachha Jagruti

Varachha Jagruti

Share

"We are one"

નવી સિવિલ હોસ્પિટલ સુરત ફરી વિવાદમાં, બિલ્ડીંગ બનાવવાનું 2 વર્ષ સમય મર્યાદા પૂર્ણ, પણ કામ હજુ 50%.. 09/04/2026

*નવી સિવિલ હોસ્પિટલ સુરત ફરી વિવાદમાં, હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાનું 2 વર્ષ સમય મર્યાદા પૂર્ણ, પણ કામ હજુ 50% પણ નથી થયું.*
કાયદાકથા ટીમ દ્વારા માહિતીઓ સાથે વીડિયો કર્યો વાયરલ.
https://youtu.be/PUa4w3QfV98?si=kdB-CUHb1WlZmr8S

Join with 👇
New Civil Hospital, Surat

નવી સિવિલ હોસ્પિટલ સુરત ફરી વિવાદમાં, બિલ્ડીંગ બનાવવાનું 2 વર્ષ સમય મર્યાદા પૂર્ણ, પણ કામ હજુ 50%.. કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA Helpline Mobile No - +91 95104 09040Whatsapp Channel join link 🔗https://chat.whatsapp.com/IGcPMdDWQteJJobRezw44wTelegr...

જાગૃત બનો સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે | Hitesh Jasoliya podcast | #india #surat #Society #nation 04/04/2026

સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે જાગૃત બનો.🙏

https://www.youtube.com/watch?v=wzY2q08z3NY

જાગૃત બનો સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે | Hitesh Jasoliya podcast | #india #surat #Society #nation જાગૃત બનો સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માટે | Hitesh Jasoliya podcast | Host: Dipak Bokha | My PodStudioInstagram: https://www....

03/04/2026

વરાછા બેંકમાં ચૂંટણી 🗳️ ૨૦૨૬
દરેક સભાસદ સભ્યો જાગૃત બનશો..

તમારે મત કોને દેવાનો તે નક્કી અસોસિએશન પ્રમુખો , સંસ્થાઓના પ્રમુખો અને આગેવાનો નક્કી કરશે ?
વરાછા બેંક સભાસદ મતદાતાઓ માટે ચૂંટણી એક લોકશાહી નો પર્વ છે અને મતદાન હંમેશા ગુપ્ત રહીને કરો કોઈ કહે કહે ત્યાં શું કામ કરવું આપણે રાજાશાહી નથી જીવતા આપણે જનતા પોતે રાજા છે કયા મત દેવો સર્વે જાણે છે..

*વરાછા બેંક🏦 ચૂંટણી 🗳️ ઉમેદવાર*
*ક્રમાક નં- 8️⃣*
*જાસોલિયા હિતેશ ભરતભાઈ*
*ગામ: આંબલા*

આ વખતે ફક્ત ક્રમ નં:- ૫ , ૮ , ૯ ,૧૬, ૧૭ *મોતીઓનો હાર* ચિહ્ન (નિશાન) બાજુમાં ❌ મારી તમારા અધિકારો માટે મતદાન કરશો અને કરાવશો..
☎️ 9537832006

02/04/2026

The Varachha Co-Op. Bank Ltd., Surat
વચન નહીં વિશ્વાસ , કામ કરીશું અને કરાવીશું
અન્યાય સામે એક અવાજ આ વખતે ફક્ત દરેક
#મોતીઓના_હાર નિશાન સામે🗳️ મત આપો.

બોર્ડ ઓફ ડિરેક્ટર ચૂંટણી ૨૦૨૬ ઉમેદવાર
હિતેશભાઈ ભરતભાઈ જાસોલિયા

કર્મચારીઓ ,સભાસદો અને દરેક બેંક સભ્યોના હક માટે આ વખતે ફક્ત #મોતીઓના_હાર યાદ રાખજો અને દરેક જાગૃત સભાસદ મિત્રોને જાણકારી આપશો.

*દરેક સભાસદ સભ્યોને નિયમિત માહિતી અને હિસાબ આપવાનો વાયદો.*

ચૂંટણી સમય તારીખ સ્થળ 🗳️
તારીખ:- 05/04/2026 રવિવાર
સમય:- સવારે:-08:00 થી 04:00 કલાક
સ્થળ:- ધારુકા કોલેજ કેમ્પસ,વરાછા રોડ,સુરત.

વધુ માહિતીઓ માટે
જાસોલીયા હિતેશ ☎️ 9537832006

31/03/2026

The Varachha Co-Op. Bank Ltd., Surat

ઉમેદવારોનો જાહેર સંદેશો..ખાસ વાંચો

*જાસોલીયા સાથે રેહનાર દરેક ઉમેદવારોનો જાહેર સંદેશ
વરાછા બેંક ચૂંટણી ૨૦૨૬ બાબતે…
અન્યાય સામે અવાજ બનીને આવી રહિયા છીએ ,વચન નહીં વિશ્વાસ છે કામ કરીશું અને કરાવીશું..

*પ્રશ્નો તમારા અવાજ અમારો અમોને #મોતીઓના_હાર નિશાન પર મત 🗳️ આપી અપાવી વિજય બનાવશો.

*દરેક વરાછા બેંકના સભાસદ કર્મચારી ભાઈઓ વરાછા બેંકના દરેક ખાતા ધારકો સભ્યો અને મિત્રો મંડળ અને દરેક પરિવારને આ અમારો સંદેશો પહોચાડશો.

*વરાછા બેંકના મારા દરેક કર્મચારી ભાઈઓ બહેનો અને સભાસદ સભ્યો અને બેંકના દરેક ખાતાધારકો અને દરેક લોન ધારકો માટે અવાજ બનવા અને તમારા દરેક જટિલ પ્રશ્નોનું કાયમી આવીને નિરાકરણ કરાવીશું.

*હાલ બેંકમાં જે લોન એજન્ટ પ્રથા છે કાયમી નાબૂદ કરવાના દરેક પ્રયત્નો કરીશું..

*વરાછા બેંકમાં દરેક કર્મચારી દીકરીઓના પ્રશ્નો બાબતે ખૂબ ગંભીરતા લેવડાવીશું.

*કર્મચારી બેંકનો બોજ છે આ શબ્દ બેંકની ડિક્શનરીમાંથી કાયમી હટાવીશું..

*લોન લેતા સમયે જે ડિરેક્ટરોની ભલામણ પત્રમાં સહી કરવા જે લોન ધારકોને ધક્કાઓ ખાવા પડે છે તેમાં કાયમી સુધારા લાવીશું અને તમારા ફોન થી આ કામ કરીશું તમારી જગ્યા પર જાહેર જીવનમાં સેવાના સંકલ્પ સાથે આવી રહીયા છીએ તમારો અવાજ બનવા તો ભૂલશો નહીં ભૂલવા દેશો નહીં.. અમારું નિશાન છે #મોતીઓનો_હાર🗳️

દરેક સભાસદ ભાઈઓ બહેનો અમને મત 🗳️ આપવા માંગતા હોવ તો આ વખતે ફક્ત *મોતીઓના હાર* નિશાન સામે 🚨ક્રમાંક નંબર:- 5, 8, 9, 16, 17 પર મતદાન કરશો.. મત 🗳️ આપી અપાવી યુવાનોને મદદરૂપ બનશો…
યુવાનો બધું જાણે છે હવે વડીલો સાથે રાખીને મળીને પારદર્શક વહીવટ કરીશું..
ઉમેદવાર ચૂંટણી 🗳️ નિશાન #મોતીઓનો_હાર

*ઘનશ્યામભાઈ પરશોતમભાઈ કળથિયા
*હિતેશભાઈ ભરતભાઈ જાસોલીયા ગામ આંબલા
*જુલિયનભાઈ વલ્લભભાઈ વાઘાણી
*સંજય કુમાર ભીખાભાઈ ઉમરેટિયા
*એડવોકેટ તુષાર ધનજીભાઈ દોમડીયા

જો તમને યોગ્ય લાગ્યું હોય તો તમારા ફેસબુક ,ઇન્સ્ટાગ્રામ,ટેલિગ્રામ,વોટ્સએપ ગ્રૂપોમાં,વોટ્સએપ સ્ટેટસ પર દરેક જગ્યાએ મોકલીને યુવાનોને મદદરૂપ બનશો એવી આશા અપેક્ષાઓ..🙏

વરાછા બેંક 🏦 ચૂંટણી 🗳️ ઉમેદવાર

ક્રમાક નં- 8️⃣ જાસોલિયા હિતેશ ભરતભાઈ ગામ આંબલા

આ વખતે ફક્ત *મોતીઓનો હાર* સામે જ મતદાન કરશો..

31/03/2026

The Varachha Co-Op. Bank Ltd., Surat
ઉમેદવારોનો જાહેર સંદેશો..ખાસ વાંચો

*જાસોલીયા સાથે રેહનાર દરેક ઉમેદવારોનો જાહેર સંદેશ
વરાછા બેંક ચૂંટણી ૨૦૨૬ બાબતે…
અન્યાય સામે અવાજ બનીને આવી રહિયા છીએ ,વચન નહીં વિશ્વાસ છે કામ કરીશું અને કરાવીશું..

*પ્રશ્નો તમારા અવાજ અમારો અમોને #મોતીઓના_હાર નિશાન પર મત 🗳️ આપી અપાવી વિજય બનાવશો.

*દરેક વરાછા બેંકના સભાસદ કર્મચારી ભાઈઓ વરાછા બેંકના દરેક ખાતા ધારકો સભ્યો અને મિત્રો મંડળ અને દરેક પરિવારને આ અમારો સંદેશો પહોચાડશો.

*વરાછા બેંકના મારા દરેક કર્મચારી ભાઈઓ બહેનો અને સભાસદ સભ્યો અને બેંકના દરેક ખાતાધારકો અને દરેક લોન ધારકો માટે અવાજ બનવા અને તમારા દરેક જટિલ પ્રશ્નોનું કાયમી આવીને નિરાકરણ કરાવીશું.

*હાલ બેંકમાં જે લોન એજન્ટ પ્રથા છે કાયમી નાબૂદ કરવાના દરેક પ્રયત્નો કરીશું..

*વરાછા બેંકમાં દરેક કર્મચારી દીકરીઓના પ્રશ્નો બાબતે ખૂબ ગંભીરતા લેવડાવીશું.

*કર્મચારી બેંકનો બોજ છે આ શબ્દ બેંકની ડિક્શનરીમાંથી કાયમી હટાવીશું..

*લોન લેતા સમયે જે ડિરેક્ટરોની ભલામણ પત્રમાં સહી કરવા જે લોન ધારકોને ધક્કાઓ ખાવા પડે છે તેમાં કાયમી સુધારા લાવીશું અને તમારા ફોન થી આ કામ કરીશું તમારી જગ્યા પર જાહેર જીવનમાં સેવાના સંકલ્પ સાથે આવી રહીયા છીએ તમારો અવાજ બનવા તો ભૂલશો નહીં ભૂલવા દેશો નહીં.. અમારું નિશાન છે #મોતીઓનો_હાર🗳️

દરેક સભાસદ ભાઈઓ બહેનો અમને મત 🗳️ આપવા માંગતા હોવ તો આ વખતે ફક્ત *મોતીઓના હાર* નિશાન સામે 🚨ક્રમાંક નંબર:- 5, 8, 9, 16, 17 પર મતદાન કરશો.. મત 🗳️ આપી અપાવી યુવાનોને મદદરૂપ બનશો…
યુવાનો બધું જાણે છે હવે વડીલો સાથે રાખીને મળીને પારદર્શક વહીવટ કરીશું..
ઉમેદવાર ચૂંટણી 🗳️ નિશાન #મોતીઓનો_હાર

*ઘનશ્યામભાઈ પરશોતમભાઈ કળથિયા
*હિતેશભાઈ ભરતભાઈ જાસોલીયા ગામ આંબલા
*જુલિયનભાઈ વલ્લભભાઈ વાઘાણી
*સંજય કુમાર ભીખાભાઈ ઉમરેટિયા
*એડવોકેટ તુષાર ધનજીભાઈ દોમડીયા

જો તમને યોગ્ય લાગ્યું હોય તો તમારા ફેસબુક ,ઇન્સ્ટાગ્રામ,ટેલિગ્રામ,વોટ્સએપ ગ્રૂપોમાં,વોટ્સએપ સ્ટેટસ પર દરેક જગ્યાએ મોકલીને યુવાનોને મદદરૂપ બનશો એવી આશા અપેક્ષાઓ..🙏

વરાછા બેંક 🏦 ચૂંટણી 🗳️ ઉમેદવાર

ક્રમાક નં- 8️⃣ જાસોલિયા હિતેશ ભરતભાઈ ગામ આંબલા

આ વખતે ફક્ત *મોતીઓનો હાર* સામે જ મતદાન કરશો..

30/03/2026

સહકારી બેંકમાં એકહથ્થુ શાસનની સભાસદો અને બેંકને થવા પાત્ર નુકશાન અંગે જાણીને પછી વોટ આપજો....

વચન નહીં વિશ્વાસ
કામ કરીશું અને કરાવીશું.

વરાછાબેંક બોર્ડ ઓફ ડિરેક્ટર ચૂંટણી
🗳️ઉમેદવાર🗳️
(8) હિતેશભાઈ ભરતભાઈ જાસોલીયા
9537832006

ચૂંટણી 🗳️ નિશાન *મોતીઓનો હાર*
#2026

29/03/2026

https://www.facebook.com/share/v/1E2pF7C7LM/

વરાછા બેંક ચૂંટણી: ફોર્મ ખેંચવા બહુ પ્રેસર આવ્યા પણ મેં મચક ન આપી: હિતેશ જાસોલિયા

29/03/2026

🏦 વરાછા કો-ઓપ બેંક ચૂંટણી - 2026 🏦
વરાછા બેંકના મારા દરેક કર્મચારી ,સભાસદો બેંકના દરેક ખાતાધારકો અને દરેક લોન ધારકો માટે અવાજ બનવા અને તમારા દરેક જટિલ પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવીશું.

વચન નહીં વિશ્વાસ
કામ કરીશું અને કરાવીશું..

ઉમેદવાર- શ્રી હિતેશ ભરતભાઈ જાસોલીયા
ચૂંટણી નીશાન: મોતીઓનો હાર 🗳️
VOTE & SUPPORT ONLY BEAD NECKLACE (મોતીઓનો હાર)

ફક્ત મોતીઓના હાર નિશાનમાં મત 🗳️ આપી અપાવી વિજય બનાવો.

ચૂંટણી તારીખ સમય
તારીખ:- 05/04/2026 રવિવાર
*સમય:-* સવારે 8:00 થી સાંજ ના 4:00 સુધી
*સ્થળ:-* ધારુકા કોલેજ,વરાછા રોડ,સુરત
કોઈપણ વધુ માહિતીઓ માટે
☎️ 9537832006
Jasoliya Hitesh

28/03/2026

The Varachha Co-Op. Bank Ltd., Surat
🏦 વરાછા કો-ઓપ બેંક ચૂંટણી - 2026 🏦

ઉમેદવાર- શ્રી હિતેશ ભરતભાઈ જાસોલીયા
ચૂંટણી નીશાન: મોતીઓનો હાર
VOTE 🗳️ & SUPPORT ONLY BEAD NECKLACE (મોતીઓનો હાર)

ચૂંટણી તારીખ સમય
તારીખ:- 05/04/2026 રવિવાર
સમય:- સવારે 8:00 થી સાંજ ના 04:00 કલાક
સ્થળ:- ધારુકા કોલેજ કેમ્પસ, સુરત.

કોઈપણ વધુ માહિતીઓ માટે
☎️ 9537832006

28/03/2026

ધી વરાછા કો-ઓપ. બેંક લિ. માં પરિવર્તન કેમ જરૂરી છે.?

The Varachha Co-Operative Bank Ltd. માં છેલ્લા ૩૧ વર્ષથી ચૂંટણી વિના કહેવાતા આગેવાનો દ્વારા પોતાની અંગત વ્યક્તિઓની પસંદગી પ્રક્રિયા દ્વારા ડિરેક્ટરોની નિમણૂંક થતી આવી છે. આ વખતે કુલ 15 પૈકી 3 ડિરેક્ટરો (લેડીસ અને એસ.સી./એસ.ટી. અનામત સીટ) બિનહરીફ જીત મેળવી ચૂક્યા છે. બાકી રહેલી 12 ખાલી જગ્યાઓ માટે સમાજના 3 અગ્રણીઓ પોતાની-પોતાની કઠપૂતળીઓ ઉભી રાખી ડિરેક્ટર બનાવી બેંકમાં સત્તા જાળવી રાખવા પ્રયત્નશીલ હતા, ત્યારે “પરિવર્તન પેનલ” નામથી નવા 6 ઉમેદવારો મેદાને ઉતરી સૌને ચોંકાવી દીધા છે.

આ પરિસ્થિતિમાં બેંકના 🏦 સભાસદો માટે પોતાનો મતાધિકાર ઉપયોગ કરીને નવા ડિરેક્ટરો પસંદ કરવા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સહકારી સંસ્થાનો મૂળ આધાર “સભાસદોની માલિકી અને લોકશાહી વ્યવસ્થા” છે. જ્યારે ચૂંટણી વગર નિમણૂંક થાય છે, ત્યારે જવાબદારી અને પારદર્શિતા ઓછી થવાની શક્યતા રહે છે. ચૂંટણી દ્વારા પસંદ થયેલા ડિરેક્ટરો સીધા સભાસદો સામે જવાબદાર રહે છે, જે સંસ્થાના સ્વસ્થ વિકાસ માટે અત્યંત જરૂરી છે.

નવા ડિરેક્ટરોની પસંદગી થવાથી બેંકના સંચાલનમાં નવા વિચારો દરેક કર્મચારીઓ ને નવી ઊર્જા આવશે, પારદર્શિતા અને જવાબદારી વધશે, સભાસદોના હિતને પ્રાથમિકતા મળશે અને લાંબા સમયથી ચાલતી એકપક્ષીય પ્રણાલીનો અંત આવશે. છેલ્લા 31 વર્ષથી એકબીજાની પસંદગીના લોકો ને ડિરેક્ટર પદ પર બેસાડી “રિમોટ કંટ્રોલ”થી સંચાલન કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં અગાઉના ડિરેક્ટરોની કારગતીઓ બહાર લાવવા માટે નવા અને યુવા ડિરેક્ટરોનું ચૂંટાઈને આવવું ખૂબ જરૂરી છે.

એકહથ્થું શાસન લાંબા સમય સુધી ચાલે ત્યારે અંતે ખાતેદારો અને સભાસદોને નુકસાન જ થાય છે. અમુક ઉદાહરણો નીચે મુજબ છે:

1). Suryapur Co-operative Bank માં અંદાજે ₹44 કરોડનું લોન કૌભાંડ બહાર આવ્યું હતું. ડિરેક્ટરો અને અધિકારીઓએ ગેરરીતે લોન આપી અને રિકવરી ન થતાં બેંક લિક્વિડેશનમાં ગઈ અને હજારો ડિપોઝિટરોના પૈસા ફસાયા.

2). Mehsana Urban Co-operative Bank ની સુરત બ્રાંચમાં અંદાજે ₹4 કરોડની ગેરરીતે રકમ ઉપાડવામાં આવી હતી. કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણીથી નકલી એન્ટ્રીઓ અને ગેરકાયદેસર વિથડ્રૉલ થયા.

3). Surat People’s Cooperative Bank પર RBI દ્વારા દંડ લગાવવામાં આવ્યો. મોટી લોનની માહિતી સમયસર રિપોર્ટ ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી, જે બેંકના ગવર્નન્સ અને કંટ્રોલ સિસ્ટમ નબળા હોવાનો સંકેત આપે છે.

4). Mehsana Urban Co-operative Bank Ltd. માં ₹64 કરોડનું લોન કૌભાંડ થયું હતું. બેંકના પૂર્વ CEO અને ડેવલપરો વચ્ચે સાંઠગાંઠથી ખોટા દસ્તાવેજો અને વેલ્યુએશન રિપોર્ટના આધારે લોન મંજૂર કરવામાં આવી અને રકમનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો. લાંબા સમયથી ચાલતા એકહથ્થા શાસનનું આ પરિણામ છે.

5). Kutch District Central Cooperative Bank Ltd. માં ₹35 કરોડનું ફેક લોન કૌભાંડ બહાર આવ્યું. નકલી સહકારી સંસ્થાઓ બનાવી ડમી સભ્યોના નામે લોન લઈ રકમનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો. નવા ડિરેક્ટરો આવ્યા બાદ આ કૌભાંડ બહાર આવ્યું.

6). Junagadh District Cooperative Bank Ltd. માં ₹2.57 કરોડનું કૃષિ લોન કૌભાંડ બહાર આવ્યું. ડિરેક્ટરો અને મેનેજરોએ મર્યાદા કરતાં વધુ લોન આપી અને કેટલાક કેસોમાં મંજૂરી વગર જ લોન આપવામાં આવી. લાંબા સમયથી ચાલતી મળતાવળનું આ પરિણામ છે.

7). Gujarat State Employees Co-operative Bank Ltd. માં ₹10 કરોડનું ગેરવહીવટ બહાર આવ્યું, જે ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું. શું વરાછા બેંકમાં ફોરેન્સિક ઓડિટ થયું છે?

😎. બેંક એકાઉન્ટનો દુરૂપયોગ કરી Money Laundering / Cyber Routing જેવા કિસ્સાઓ પણ સામે આવે છે. સુરતમાં ₹1550 કરોડ સુધીના સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે સ્વતંત્ર અને જવાબદાર ડિરેક્ટરો જરૂરી છે.

9). ઘણા બેંકોમાં મેનેજમેન્ટ લેવલ પર ગેરરીતિઓ થાય છે. કેટલીક સહકારી બેંકોમાં ડિરેક્ટરો/મેનેજમેન્ટ પોતાના સંબંધિત લોકોને ગેરરીતે લોન મંજૂર કરી ફાયદો આપે છે, જે બેંકની વિશ્વસનીયતા માટે ખતરનાક છે.

10). Diamond Jubilee Co-operative Bank Ltd. (સુરત) ફળચામાં જવાની પાછળનું મુખ્ય કારણ એ હતું કે યોગ્ય મિલકતની સુરક્ષા (જામીન) વગર ઓળખાણ ધરાવતા લોકો તથા એક રાજકીય નેતાને મોટી રકમની લોન મંજૂર કરવામાં આવી. ઓળખાણના કારણે સમયસર વસૂલાત પણ થઈ શકી નહોતી. લાંબા સમય સુધી એક જ ચહેરા અથવા ડિરેક્ટરો સત્તામાં રહેતાં હોય ત્યારે આવી ઘટનાઓ કોઈપણ સહકારી બેંકમાં બનવાની શક્યતા વધી જાય છે.

હાલમાં વરાછા બેંકમાં કોઈ મોટી ગેરરીતિ જાહેરમાં સામે આવી નથી. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી 2-3 ઉદ્યોગકારોની આંતરિક સમજુતીથી ડિરેક્ટરો નક્કી કરી “રિમોટ કંટ્રોલ”થી સંચાલન થતું હોવાની ચર્ચા છે. બેંક દ્વારા ચોક્કસ બિલ્ડરોને વારંવાર મોટી પ્રોજેક્ટ લોન આપવામાં આવે છે એવી પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક ડિરેક્ટરો દ્વારા બેંકનો અંગત હિત માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ પણ થાય છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન અટકાવવા માટે કેટલાક કર્મચારીઓ પણ પ્રયત્નશીલ હોવાનું જણાય છે.

“પરિવર્તન પેનલ”ના ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે, જે સહકારી લોકશાહીને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ અવસર છે.

આથી, દરેક સભાસદે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય અને લાયક ઉમેદવારને પસંદ કરવો જોઈએ, જેથી બેંકમાં સાચું પરિવર્તન, વિકાસ અને વિશ્વાસ સ્થાપિત થઈ શકે.

"તમારો મત – તમારી બેંકનું ભવિષ્ય નક્કી કરે છે."

12 મત આપવું ફરજિયાત નથી, તમે ફક્ત 6 મત આપી “પરિવર્તન પેનલ”ના 6 ઉમેદવારોને તમારી અવાજ બનાવી શકો છો.

*મોતીના હાર* ચૂંટણી 🗳️ ચિહ્ન ને મત આપી અપાવી વિજય બનાવો.

— સંજય ઇઝાવા (સામાજિક કાર્યકર્તા)

27/03/2026

🏦 વરાછા કો-ઓપ બેંક ચૂંટણી 2026 🏦

🙏 વિશ્વાસ, સેવા અને વિકાસ માટે🙏

વરાછા બેંકના નાનામાં નાના કર્મચારીઓનો અને કોઇપણ અન્યાય સામે એક અવાજ #જાસોલિયા🙏

*વરાછા બેંકમાંમેનેજિંગ ડિરેક્ટર*
*👤 ઉમેદવાર*
શ્રી હિતેશ ભરતભાઈ જાસોલીયા - Jasoliya Hitesh

ચૂંટણી નિશાન: *મોતીઓનો હાર*

💥 આપનો એક મત વિકાસ તરફનું મોટું પગલું 💥

👉 સારા સંચાલન અને પારદર્શિતા માટે
👉 ફક્ત કહેવાનું નહીં હકીકત સભ્યોના હિત માટે સતત કાર્ય...

📍 વરાછા,સુરત

*VOTE & SUPPORT ONLY BEAD NECKLACE (મોતીઓનો હાર*

⭐ સારા સંચાલન અને પારદર્શિતા માટે મોટું પગલું
⭐ સભ્યોના હિત માટે સતત કાર્ય

🙏 વિનંતી છે કે આપ સૌ ફક્ત મારું ચૂંટણી 🗳️ચિહ્ન BEAD NECKLACE
*(મોતીઓનો હાર)* નિશાન પર મત આપી અપાવી વિજય બનાવો🙏

વરાછા બેંકમાં તમારા મિત્રો પરવાર સભ્યો કોઈપણ સભાસદ હોય તેના સુધી આ SMS મોકલીને અમો *હિતેશ જાસોલીયા* ને મત 🗳️ આપવા અપાવવા મદદરૂપ બનશો.

કોઈપણ વધુ માહિતીઓ માટે
☎️ 9537832006

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Varachha
Surat
395006