02/06/2026
સાયબર ગુનેગારો પર પ્રહાર! 💥
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે મ્યૂલ અકાઉન્ટ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીને ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો...
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
01/06/2026
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 'વિશ્વાસ,વિકાસ અને જનકલ્યાણ'ના ૧૨વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે વિવિધ સેવાકીય કાર્યક્રમોના સુદ્રઢ આયોજન અર્થે માન.ACSશ્રી(Personnel)નાં અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
01/06/2026
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુદ્રઢ આયોજન અર્થે બેઠક યોજાઈ.
વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિપથ યાત્રા અને જનકલ્યાણ શિબિર સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો..
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
30/05/2026
કલેક્ટર કચેરી સ્ટાફ બેઠક રાખી iORA ઓન લાઈન અરજી,ઓડિટ પેરા,લેન્ડ ગ્રેબિંગ બાકી કેસો,વિવિધ રેફરનસ, RTI અરજી, સ્વાગત, CMOરેફ,PG portal, MP/Mla રેફ.,સરકારી જમીન પ્રકરણો,RIC પારા,IRCMS કેસો, RRT કેસોના મુદ્દાઓની સમીક્ષા કરી કામગીરી માં વેગ આવે કોઈ કામો પેન્ડિંગ ના રહે તેની તકેદારી રાખવા અને કામો સમયસર પૂર્ણ થઈ જાય તે માટે તમામને તાકીદ કરી.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
30/05/2026
વિશ્વ તમાકુ નિષેધ દિવસ (31 મે) નિમિત્તે સ્ટાફ મિટિંગ યોજી તમાકુ અને નિકોટીનના વ્યસનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી.ઉપસ્થિત અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે શપથ લેવડાવવામાં આવ્યા.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
30/05/2026
માન.મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
29/05/2026
લિંબડી તાલુકાના ઘાઘરેટીયા ગામની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતર તપાસની કરી. CDPO તથા આંગણવાડી વર્કર સાથે બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી તેમજ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી હકારાત્મક નિરાકરણ માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
29/05/2026
લિંબડી તાલુકાના ઘલવાણા ગામની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતર તપાસની કરી. CDPO તથા આંગણવાડી વર્કર સાથે બાળકોને અપાતા પોષણ અને સ્વાસ્થ્ય સેવાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી. તેમજ ગ્રામજનોના પ્રશ્નો-રજૂઆતો સાંભળી સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
27/05/2026
આજરોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી અરજદારોના પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના સમયસર અને હકારાત્મક નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
Swagat Online
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG
26/05/2026
આજરોજ મહેસુલી અધિકારીશ્રીઓની માસિક બેઠક યોજી મહેસુલી પ્રશ્નો, સુગમ પોર્ટલ,Cm desk, IORA Portal અરજીઓ, ભૂમિ સીમાંકન, IRCMS કેસો, MP/MLA રેફરન્સ તથા PG Portal અને Swagat Portalમાં મળેલ અરજીઓના સમયમર્યાદામાં નિકાલ અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information
Info Surendranagar GoG