ICDS Surendranagar

ICDS Surendranagar

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS Surendranagar, Public & Government Service, JILLA PANCHAYAT, SURENDRANAGAR, Surendranagar district.

Photos from ICDS Surendranagar's post 17/07/2023

સુરેન્દ્રનગર જિલ્લામાં આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા વઢવાણ-૨ ઘટક કક્ષાએ *‘‘ શ્રી અન્ન‘‘મીલેટ્સ વાનગી હરીફાઈ* નું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે * માંન આર.ડી.ડી મેડમશ્રી અમદાવાદ ઝોન ,તાલુકા વિકાસ અધિકારીશ્રી વઢવાણ તથા પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ. સી.ડી.એસ, ગૃહ ઉદ્યોગ ના મંત્રીશ્રી પન્નાબેન શુક્લ, ખેતીવાડી શાખા ના વિસ્તરણ અધિકારીશ્રી તથા આરોગ્ય વિભાગ ના ચેરમેનશ્રી સ્મિતાબેન રાવલ એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. *'શ્રી અન્ન' મીલેટ્સ મતલબ વિવિધ પોષણયુક્ત અનાજમાંથી બનતી વિવિધ વાનગી અને જેના દ્વારા વ્યક્તિગત સર્વાંગી વિકાસનું મહત્વ જે અંતર્ગત સેજા લેવલે આંગણવાડી કાર્યક્રમની હરીફાઈ યોજવામાં આવેલ જેમાંથી વિજેતા બનેલા * ઘટક કક્ષાએ પૌષ્ટિક વાનગી બનાવી વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું* માંન આર.ડી.ડી ઇલાબા રાણા દ્વારા દરેકને માહિતગાર કરવામાં આવ્યા કે 2023 આખા રાષ્ટ્રમાં મીલેટ્સ વર્ષ તરીકે ઉજવાય છે જેના ફાયદા વિશે પણ સમજ આપી હતી. તદુપરાંત ટી.ડી.ઓશ્રી વઢવાણ દ્વારા પણ દરેક આંગણવાડીમાં મિલેટ્સની વિવિધ વાનગી બનાવીને લોકોને જાગૃત કરવા અને તેઓ દ્વારા આ પ્રકારની પોષણયુક્ત વાનગી બનાવે તે માટે સૂચિત કરવામાં આવ્યા જેથી કુપોષણમાં ઘટાડો આવી શકે વધુમાં કાર્યક્રમમાં વિજેતા ને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા.

Want your business to be the top-listed Government Service in Surendranagar district?

Click here to claim your Sponsored Listing.

Culinary Team

Attire

Website

Address


JILLA PANCHAYAT, SURENDRANAGAR
Surendranagar District
363001