14/11/2025
જેમણે આખું જીવન હર દિવસ બાળ દિવસ બનાવી અને લાખોઅનાથ બાળકો ને પ્રેમ અને હૂફ આપી એવા ભાઈ અને તાઈ ને નમન .. હરિઓમ..
🌸બાળ દિવસ 🌸
Educationalist
14/11/2025
જેમણે આખું જીવન હર દિવસ બાળ દિવસ બનાવી અને લાખોઅનાથ બાળકો ને પ્રેમ અને હૂફ આપી એવા ભાઈ અને તાઈ ને નમન .. હરિઓમ..
🌸બાળ દિવસ 🌸
05/11/2025
મૈત્રી વિદ્યાપીઠ
🌼સુવર્ણ જયંતી વર્ષ ૨૦૨૫-૨૦૨૬🌼
Pujya Nagjibhai Desai & Shantaben Desai
20/08/2025
સદાય અંતરે…
૬ વાર્ષિક પુણ્ય તિથિએ વંદન…🌼🙏🏻🌼
Shree CH Shah Maitri Vidyapeeth Mahila College of Educationlokvidhyalay_surendranagarPujya Nagjibhai Desai & Shantaben DesaiDrJayshri DesaiNiranjan ParmarKetan Gohel@followers
DrSonam Desai ManiarDrKabir DesaiBaldev Desai
૪ થી વાષિઁક પુન્યતિથી એ શત શત વંદન.. હરિઓમ્…
🌸🌸🌸🙏🏻🙏🏻🌸🌸🌸
DrJayshri DesaiShree CH Shah Maitri Vidyapeeth Mahila College of Educationlokvidhyalay_surendranagarPujya Nagjibhai Desai & Shantaben DesaiDrSonam Desai ManiarDrKabir DesaiDrDrashti Kabir DesaiMaitrividyapeeth Surendranagar
20/08/2025
શિક્ષણ અને સેવાના ઓલિયા : ‘ભાઈ’ નાગજીભાઈ દેસાઈ l બળવંત વ્યાસ [નિવૃત અધ્યાપક ]
youtube link 🔗 -
https://youtube.com/live/3IedypiCf0k?feature=share
FB link 🔗 -~
https://www.facebook.com/share/v/1DDHKiZf1q/
આવી તલસ્પર્શી માહિતી ઑ માટે આજે જ અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવ
https://chat.whatsapp.com/Ee3gx2E6MK1EOT1hILAUi2
*આ મેસેજ ને શક્ય એટલી જગ્યા એ ફોરવર્ડ કરો*
KARUNA TALKS WhatsApp Group Invite
20/08/2025
15/07/2025
હાલરડું ….
ગુજરાત માં હાલરડાં ના પ્રણેતા શ્રી નાગજીભાઈ દેસાઈ ની અદભુત રચના..
09/07/2025
મૈત્રી વિદ્યાપીઠ સંસ્થા, સુરેન્દ્રનગરને ઉત્તમ વિદ્યામંદિરનો એવોર્ડ પ્રાપ્ત થયો.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત શ્રી ભારતિય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ નિમંત્રિત સાંદીપની વિદ્યાનિકેતન સંસ્થા દ્વારા “ઉતમ વિદ્યા મંદિર એવોર્ડ – 2025” માટે મૈત્રી વિદ્યાપીઠ સંસ્થા, સુરેન્દ્રનગરની પસંદગી થઈ અને આ એવોર્ડ ગુરુપૂર્ણિમાંની આગલી સંધ્યાએ તા. 09/07/2025, ગુરુવારના રોજ સાંજે 5.00 કલાકે સાંદિપની ગુરુકુળ, પોરબંદર ખાતે પૂ. રમેશભાઈ ઓઝાના હસ્તે એનાયત થયો.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડૉ. નિખિલેશભાઈ દેસાઈ અને મંત્રી ડૉ. જયશ્રી બહેન દેસાઈએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.
"ના કોઈ વિશ્વમાં જેનું, સદાયે અંતરે રડતું. હસાવો એમને જઈને, જગતમાં પ્રેમ અર્પો સહુ."
-નાગજીભાઈ દેસાઈ