BJYM Bhuj Saher

BJYM Bhuj Saher

Share

BJYM Bhuj Saher is political subbranch based in Bhuj city and is part of Bharatiya Janta Party (BJP).

10/09/2022

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નવભારતના નિર્માણકાર્યમાં સહભાગી બનીએ

📱 BJP Digital Warriors બનવા માટે માટે QR Code સ્કેન કરો

📞 96 24 182 182 પર મિસ્ડકૉલ કરો

📃 https://t.co/dsmzN1RawK પર જઈ ફોર્મ ભરો

08/09/2022
13/06/2022

નમસ્કાર,

તા.14.6.2022 ના રોજ ભુજ શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નિમિતે ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં છે, જેમાં ભુજ શહેર યુવા મોરચાના દરેક કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી.
તા.14.6.2022
સ્થળ - આર.ટી.ઓ. સર્કલ, ભુજ
સમય- સાંજે 5 કલાકે
બાઈક રેલી નો રૂટ- આર.ટી.ઓ. સર્કલથી હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, બસ સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર થઇ ટાઉનહોલ પાસે સમાપન

05/03/2022

નમસ્કાર,
*તા.6/3/2022 ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ ના સાંસદ માન. શ્રી વિનોદભાઈ ચાવડાજીના જન્મ દિવસ નિમિતે ભુજ શહેર યુવા મોરચા દ્વારા ભાનુશાલી નગર રઘુવંશી નગર મધ્યઆંગણવાડી માં સ્વછતા અભિયાન,વૃક્ષા રોપણ અને બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવશે.

સ્થળ : રઘુવંશી નગર અગાણવાળી પ્રાથમિક શાળા પાસે ભુજ
સમય: સવારે 9:00વાગે

*દિવ્યરાજસિંહ ઝાલા*
*પ્રમુખ,ભુજ શહેર યુવા મોરચા*

*નિખિલ ગોર*
*મહામંત્રી ભુજ શહેર યુવા મોરચા*

Photos from Keshubhai Patel's post 21/01/2022
Photos from BJYM Bhuj Saher's post 26/12/2021

આજ રોજ *યુથ ચલા બુથ* વિસ્તારક યોજના અંતર્ગત ભુજ વિધાનસભા ના ભુજ શહેર વિસ્તાર ના વોર્ડ નો 2,3 અને 11 મા ભુજ શહેર યુવા ભાજપ ટિમ તથા સુરેન્દ્રનગર જિલ્લા ના કાર્યકર્તાઓ સાથે 250 થી વધારે યુવાનો ને મળી માહિતી આપી, તેમજ
167 યુવાનો નું રજિસ્ટ્રેશન કરવામાં. 45નમો એપ પેજ કમિટી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

25/12/2021

યુવા મિત્ર અભિયાન નો પ્રારંભ આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr Prashant Korat કરાવવા જઈ રહ્યા છે.

આવો આપણે સૌ આ અભિયાનમાં મિસકોલ કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈએ

મિસકોલ કરો :- 7304473044



24/12/2021

યુવા મિત્ર અભિયાન નો પ્રારંભ આવતીકાલે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr Prashant Korat કરાવવા જઈ રહ્યા છે.

આવો આપણે સૌ આ અભિયાનમાં મિસકોલ કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈએ.

મિસકોલ કરો :- 7304473044
Narendra Modi Amit Shah J.P.Nadda Tejasvi Surya BJYM BJYM Gujarat BJYM Kutch BJP Gujarat BJP Kutch

Want your business to be the top-listed Government Service in Surendranagar district?

Click here to claim your Sponsored Listing.

Website

Address


Bhuj, Kutch
Surendranagar District
370001