BJP Gujarat

Directions Contact the organization

BJP Gujarat Hindi movie watch

આ પ્રચંડ જનસમર્થન બદલ ગુજરાતના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર અને કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન. #ખીલ્યું_કમળ_જીત્યો_વિકાસ
29/04/2026

આ પ્રચંડ જનસમર્થન બદલ ગુજરાતના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર અને કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.

#ખીલ્યું_કમળ_જીત્યો_વિકાસ

થરાદ તાલુકામાં ડોડગામના વાલ્મીકિ પરિવારના ત્રણ સભ્યોના મોડર તળાવમાં આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક છે. ઈશ્વર દિવ્...
16/04/2026

થરાદ તાલુકામાં ડોડગામના વાલ્મીકિ પરિવારના ત્રણ સભ્યોના મોડર તળાવમાં આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક છે. ઈશ્વર દિવ્ય આત્માઓને પરમ શાંતિ અર્પે અને તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અંતરથી પ્રાર્થના.

આ દુઃખની ઘડીમાં હું અને સમગ્ર વિસ્તાર આ પરિવારની સાથે છીએ.

ૐ શાંતિ...

હોળી-ધુળેટીના અનેક રંગ...થરાદ આપણું વિકાસને સંગ... 🫟 સૌને ધુળેટીના પાવન પર્વની શુભકામનાઓ.
05/03/2026

હોળી-ધુળેટીના અનેક રંગ...
થરાદ આપણું વિકાસને સંગ... 🫟

સૌને ધુળેટીના પાવન પર્વની શુભકામનાઓ.

21/02/2026


Address

Tharad
385565

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Gujarat:

Shortcuts

Share