કાર્બન ક્રેડિટ એટલે શું? (શાકભાજીના ઉદાહરણ સાથે સરળ સમજ)
ખેડૂતો કેવી રીતે પર્યાવરણ બચાવીને કમાણી કરી શકે છે?
૧ કરોડ વૃક્ષોનું મહત્વ: ગ્લોબલ લેવલે વોલ્યુમ કેવી રીતે ક્રિએટ થાય?
ગુજરાતના ૩ લાખથી વધુ ખેડૂતો કેવી રીતે આ અભિયાનમાં જોડાયા છે.
પ્રામાણિકતા અને સરકારી પ્રોજેક્ટમાં બચતનો અનોખો કિસ્સો.
શું તમે જાણો છો કે ખેતીની સાથે વૃક્ષો વાવીને પણ વધારાની કમાણી કરી શકાય છે? 🌳💰
આ વિડિયોમાં સમજો “કાર્બન ક્રેડિટ” (Carbon Credit) વિશેની સંપૂર્ણ માહિતી એકદમ સરળ ગુજરાતીમાં.
જેમ આપણે શાકભાજી લઈએ અને કોથમીર ફ્રીમાં મળે, તેમ ખેતીની ઉપજની સાથે પર્યાવરણને શુદ્ધ રાખવા બદલ મળતું “બોનસ” એટલે કાર્બન ક્રેડિટ
ગુજરાતી દેશી ઢોલ ના તાલે
અહીં આ લાઈક નું બટન દબાવો..👉👉
13/03/2026
વિશ્વભરમાં વસતા ગુજરાતીઓના ગૌરવ સમાન સંસ્થા **'વિશ્વ ગુજરાતી સમાજ'**ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાવેશભાઈ લાખાણીને હાર્દિક અભિનંદન.
ગુજરાત અને ગ્લોબલ ગુજરાતીઓ વચ્ચે સેતુ બનવાની આપની આ સફર યશસ્વી રહે તેવી અભિલાષા
04/03/2026
દ્વારિકાવાળો કાનુડો કાળો - ગોપાલ ભરવાડ ના સ્વર માં સાંભળો https://youtu.be/1UMzfjuvqfo?si=qJRGAAzB-VfPzTy9
જય હો ધારણીધર ભગવાન ઢીમા કી જય 🇮🇳
જય હો માં આશાપુરી નાંદોલ નગરી રાજસ્થાન પાટ સ્થાન
જય હો માં સ્વરૂપા જસોલ રાજસ્થાન પાટ સ્થાન
જય હો પિતા પરમેશર
જય શ્રી કૃષ્ણા
જય હો જગદેશ્વર મહાદેવ લુવાણા નગરી વાવ થરાદ ગુજરાત
જય હો માં કાલેશ્વર માતાજી લુવાણા કળશ વાવ થરાદ ગુજરાત
Click here to claim your Sponsored Listing.
Location
Category
Address
Udaipur
