Una Nagarpalika

Directions

Una Nagarpalika Keep Support Una Nagar Palika

આજરોજ ઉના નગરપાલિકા દ્વારા મહાસફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવેલું. જેમાં ઉના વિધાનસભા ના ધારાસભ્ય  સાહેબ, ઉના નગરપાલિકા...
10/06/2026

આજરોજ ઉના નગરપાલિકા દ્વારા મહાસફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવેલું. જેમાં ઉના વિધાનસભા ના ધારાસભ્ય સાહેબ, ઉના નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, સદસ્ય, પદાધિકારીઓ અને નગરપાલિકા સેનિટેશન સ્ટાફ હાજર રહેલ હતા. શ્રમદાન થકી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું.

ઉના નગરપાલિકા દ્વારા શ્રી બાલાજી હનુમાન મંદિર પાસે સફાઇ કરવી તથા મગર વિસ્તાર માંથી પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું .     ...
09/06/2026

ઉના નગરપાલિકા દ્વારા શ્રી બાલાજી હનુમાન મંદિર પાસે સફાઇ કરવી તથા મગર વિસ્તાર માંથી પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું .

સમય અને શક્તિ બચાવો આવકનો દાખલો ઓનલાઈન કઢાવોઆવકના દાખલા સહિત 20+ સેવાઓ હવે આંગળીના ટેરવેસુગમ ડિજિટલ ગુજરાત - લાઇનથી ઓનલા...
08/06/2026

સમય અને શક્તિ બચાવો આવકનો દાખલો ઓનલાઈન કઢાવો
આવકના દાખલા સહિત 20+ સેવાઓ હવે આંગળીના ટેરવે
સુગમ ડિજિટલ ગુજરાત - લાઇનથી ઓનલાઇન!

Swachh Gujarat, Plastic-Free Gujarat Campaign અંતર્ગત કર્મચારીઓ તથા નાગરિકો ને પ્રોસેસિંગ પ્લાન્ટ વિષે માહિતી આપવામાં આવ...
06/06/2026

Swachh Gujarat, Plastic-Free Gujarat Campaign અંતર્ગત કર્મચારીઓ તથા નાગરિકો ને પ્રોસેસિંગ પ્લાન્ટ વિષે માહિતી આપવામાં આવી .

Swachh Gujarat, Plastic-Free Gujarat Campaign અંતર્ગત કર્મચારીઓ તથા નાગરિકો ને પ્રોસેસિંગ પ્લાન્ટ વિષે માહિતી આપવામાં આવ...
06/06/2026

Swachh Gujarat, Plastic-Free Gujarat Campaign અંતર્ગત કર્મચારીઓ તથા નાગરિકો ને પ્રોસેસિંગ પ્લાન્ટ વિષે માહિતી આપવામાં આવી .

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું . જેમાં અધિકારીઓ - પદાધિકારીઓ હાજર રહ...
05/06/2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું . જેમાં અધિકારીઓ - પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Una Nagarpalika invites all citizens to celebrate World Environment Day with us. Let’s come together to protect our plan...
04/06/2026

Una Nagarpalika invites all citizens to celebrate World Environment Day with us. Let’s come together to protect our planet and build a greener, cleaner community for our future generations.

Address

Sardar Patel Bhavan, Bhavnagar Road
Una
362560

Website

Alerts

Be the first to know and let us send you an email when Una Nagarpalika posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category