Lions International - Ahm

  • Home
  • Lions International - Ahm
Directions Website

Lions International - Ahm Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lions International - Ahm, .

Our mission is to empower Lions clubs, volunteers, and partners to improve health and well-being, strengthen communities, and support those in need through humanitarian services and grants that impact lives globally, and encourage peace ...

🙏 પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ – સફળ આયોજન🙏📅 *તારીખ: ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ – શુક્રવાર*⏰ સમય: સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦📍 સ્થળ: અર્બન...
25/10/2026

🙏 પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ – સફળ આયોજન🙏

📅 *તારીખ: ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ – શુક્રવાર*
⏰ સમય: સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦
📍 સ્થળ: અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર, સુભાષબ્રિજ સર્કલ પાસે, કેશવનગર, અમદાવાદ.

શ્રી રશ્મિકાન્તભાઈ શાહ અને પરિવારના સહયોગથી આજે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર, સુભાષબ્રિજ ખાતે *૬૦ વ્યક્તિઓને પ્રોટીન કીટનું વિતરણ* કરવામાં આવ્યું.

આ સેવાકીય કાર્યક્રમમાં ક્લબ તરફથી શ્રી રશ્મિકાન્તભાઈ શાહ, શ્રીમતી કુમુદબેન શાહ, પ્રેસિડેન્ટ શ્રી કેતન પટેલ, શ્રી પિયુષભાઈ મસર, સોનલ શાહ, શ્રી જયેશભાઈ પટેલ તથા શ્રી કેતનભાઈ પટેલ (ઇન્ડિયા રેનલ ફાઉન્ડેશન) ઉપસ્થિત રહ્યા હતા. AMCના હેલ્થ ઓફિસર શ્રી પ્રિતેશભાઈ શાહની પણ ઉપસ્થિતિ રહી હતી.

આ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા બદલ દાતા પરિવાર, ઉપસ્થિત તમામ સભ્યો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર. 🙏💐

*સેવા • સહકાર • સમર્પણ*
ચાલો, સાથે મળીને સમાજમાં સ્વાસ્થ્ય અને સેવાનો સંદેશ ફેલાવીએ.

Sonal Shah Lions Clubs International DC Club Orientation and CQI Lionistic year 2026-27 District 3232B3
27/09/2026

Sonal Shah
Lions Clubs International
DC Club Orientation and CQI
Lionistic year 2026-27
District 3232B3

🌟 Proud to have attended **LIONS NEXT GEN – Marketing Conclave 2026** 🌟It was an insightful and enriching session focuse...
26/09/2026

🌟 Proud to have attended **LIONS NEXT GEN – Marketing Conclave 2026** 🌟

It was an insightful and enriching session focused on **Marketing • Branding • IT • AI** and the future of Lions in the digital age.

Key takeaways included:
🔹 AI for Lions – Work Smarter, Not Harder
🔹 Marketing Lions in the Digital Age
🔹 Digital Transformation – The Lions Club of Tomorrow
🔹 Building stronger branding and digital presence
🔹 Using technology and AI to amplify service

The sessions by eminent Lions leaders were truly informative and motivating. 🤝💡

A wonderful initiative by **Lions International, MD 3232 – Gujarat Lions**, bringing together ideas, innovation, collaboration and service.

Innovate • Collaborate • Amplify Service💙💜

ક્લબ ઓરિએન્ટેશન અને CQI સેશન Lions Club of Naroda, District 3232-B3, Zone 4 માટે Club Orientation & CQI Session 🦁💙Lion N...
20/09/2026

ક્લબ ઓરિએન્ટેશન અને CQI સેશન

Lions Club of Naroda, District 3232-B3, Zone 4 માટે Club Orientation & CQI Session 🦁💙
Lion Narendra Patel, PDG & LCIF Multiple Coordinator , Zone Chairman Lion Rushi More, President Lion Dilip Patel, Secretary Lion Prashant Raval તથા Lions Club of Narodaની સમગ્ર ટીમનો ઉષ્માભર્યા સ્વાગત અને સક્રિય સહભાગિતા બદલ હાર્દિક આભાર. 🙏
વિશેષ આભાર PP Lion Renuka Ben માટે, જેમણે આ સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 🌷

✨ સફળ ઓરિએન્ટેશન એટલે માત્ર Lions વિશે જાણવું નહીં, પરંતુ આપણા હેતુને સમજવું, આપણી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવી અને એક ટીમ તરીકે સાથે મળીને આગળ વધવું.
Lions Club of Naroda, આ સુંદર અને યાદગાર સાંજને સફળ બનાવવા બદલ આપ સૌનો દિલથી આભાર! 🦁💙

Lion Sonal Shah
D.C. Orientation & CQI
District 3232-B3

🌟 ક્લબ ઓરિએન્ટેશન અને CQI – લાયોનેસ્ટિક વર્ષ 2026–27 🌟*ઝોન ચેરપર્સન બીના બેનના નેતૃત્વ હેઠળ Zone 6ની તમામ ક્લબો માટે ક્લ...
14/09/2026

🌟 ક્લબ ઓરિએન્ટેશન અને CQI – લાયોનેસ્ટિક વર્ષ 2026–27 🌟

*ઝોન ચેરપર્સન બીના બેનના નેતૃત્વ હેઠળ Zone 6ની તમામ ક્લબો માટે ક્લબ ઓરિએન્ટેશન અને CQI સેશનનું રાગ સ્ટુડિયો ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું.*

તમામ ક્લબ પ્રેસિડેન્ટ અને સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સેશનને સફળ બનાવ્યું.
નવા સભ્યોને લાયન્સ ઇન્ટરનેશનલના પ્રમાણપત્ર અને પિન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. 🦁🏅

આ સમગ્ર આયોજનને સફળ અને યાદગાર બનાવવા બદલ *બીના બેનને ખાસ અભિનંદન.* સ્થળની પસંદગીથી લઈને ભોજન, સભ્યોની સહભાગિતા અને સમગ્ર વ્યવસ્થા સુધી દરેક બાબતનું ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. 💐👏

લાયન સોનલ શાહ
DC – ક્લબ ઓરિએન્ટેશન અને CQI
લાયોનેસ્ટિક વર્ષ 2026–27 🦁

Club Orientation and CQI session for all the clubs from Zone 6, Thank you ZC Bina patel for wonderful arrangements...
10/09/2026

Club Orientation and CQI session for all the clubs from Zone 6, Thank you ZC Bina patel for wonderful arrangements...

International Literacy day
08/09/2026

International Literacy day

World physiotherapy day
08/09/2026

World physiotherapy day

Club Orientation and CQI for Zone6
07/09/2026

Club Orientation and CQI for Zone6

Address


Alerts

Be the first to know and let us send you an email when Lions International - Ahm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share